Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 61
________________ * - - પાંચમી દીપપૂજા છે તે દેહા ઉપભોગ-વિધન પતંગિયો, પડતજગત ન્યું જ્યોત; ત્રિશલાનંદન આગળ, દીપકનો ઉદૂઘોત. ૧ [ હવે ઉપભેગાંતરાયની વાત આવે છે. દીપ તિમાં પડીને જેમ પતંગિયું ભસ્મ થાય છે, એમ અમે લાભાંતરાયરૂપ પતંગિયાના નાશ માટે વીર પ્રભુ સામે દીપકનો પ્રકાશ કરીએ છીએ.] ભોગવી વસ્તુ ભેગવે, તે કહીએ ઉપભોગ; ભૂષણ, ચીવર, વલ્લભા, ગેહાદિક સંયોગ. ર [ જે વસ્તુઓ એક વાર ઉપયોગમાં લીધા પછી પણ વારંવાર લેવી પડે તે ઉપભોગ કહેવાય. આમાં અલંકાર, વસ્ત્ર, વલ્લભા અને ઘર તથા ઘરવખરીનો સમાવેશ થાય છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104