Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 76
________________ XSARF RTA પોપટીએ આ જોયું ને જ્યારે બીજી પિટી ચારા માટે ગઈ ત્યારે એ ઈડું ત્યાંથી ઉપાડી લીધું. બીજી પિપટી ચણ ચરીને પાછી આવી. જુએ તે માળ ખાલીખમ! એ માતૃસ્નેહથી માથાં પટકવા લાગી. પેલી પોપટીને દયા આવી અને ઇંડું પાછું હતું ત્યાં મૂકી દીધું. પણ મા-દીકરાને વિયેગ કરાવવાથી દારુણ વિપાકવાળું કર્મ બાંધ્યું. પિપટીના ઈડામાંથી બે બચ્ચાં પેદા થયાં. એ માતાની સાથે રહીને આનંદ કરવા લાગ્યાં. શાલીના ખેતરમાં દાણ ચણવા લાગ્યાં. એ ખેતરની સામે એક દેવપ્રસાદ ! - એ દેવપ્રસાદમાં અનેક લે કે દર્શન કરવા આવે, અને ભગવાન સામે ચેનાની ત્રણ ઢગલી કરે. આ બે બચ્ચાંઓને આ ક્રિયા ગમી ગઈ. તેઓ રોજ ચાંચમાં તાંદુલ લાવે, ત્રણ ઢગ રચે; ઢગ ન રચે ત્યાં સુધી એક પણ દાણે પેટમાં ન મૂકે ! આ ચારે પંખી ધીરે ધીરે પ્રભુભક્તિમાં લીન બન્યાં. અને આખરે મરીને રાજા-રાણું તરીકે જન્મ્યાં. ત્યાં બાંધેલાં કર્મ ભેગવી, ચિત્ત ઉદાર રાખી જીવ્યાં. રાણી તે પિટી. એ રાણી જયસુંદરીને પિતાના પુત્રને વિરહ ભેગવ પડે. કરેલાં કર્મનાં ફળ ચાખવાં જ પડે છે. આખરે એ શાશ્વત સુખને પ્રાપ્ત થયાં. જે પ્રાણું એક તિલ માત્ર પણ બીજાને સુખ કે દુઃખ આપે છે; તે ફલદ્રુપ ભૂમિમાં વાવેલા બીજની જેમ પરલોકમાં એવા જ ફળને પામે છે. - શુક પક્ષીઓને ત્રીજે ભવે મોક્ષ મળ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104