Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 74
________________ શ્રીહૃથ૮૪છછછછ . કરયુગલ વ્રીહી ચંચુમેં ધરતે, તે જિનપૂજત ભયે દેવ, દેવી અક્ષતનેં અક્ષય પદ દેવે, - શ્રી “શુભવીર કી સેવ. દેવ ૫ [એક હતી પિટી. એક હતો પોપટ. સુડા-સુડીની આ જડ આંબાડાળે રહે. મીઠાં-મધુરાં ફળ ચાખે ને ટહુકા કરી આંબાવાડિયું ગજવે. એક વાર પોપટીને દેહદ થયે. એણે પોપટને કહ્યું, “રાજાના શાલીધાન્યના ખેતરમાંથી મારા માટે ચોખાનાં માંજર લઈ આવ.” પિપટ કહે, “રાજા નિષ્ફર છે. જે રાજા નિષ્ફર એના નેકરે સાત નિષ્ફર. રાજા બધાનું લે છે, પણ કેઈ એનું લે, તે કેપ કરે છે. પ્રિય પાટડી! રખેવાળાની ગેફણને ગળા કારમે હોય છે.” આ પિપટી કહે, “ધિક છે પતિ તરીકેના તારા જીવનને! પ્રિયાની ખાતર લેકે પ્રાણ પાથરે છે, તે તું ડાક ચોખા નહીં લાવી શકે? ખરેખર, મારી સખીઓમાં હું જ્યારે વાત કરીશ ત્યારે મને આવો કાયર પતિ મળે, માટે શરમ પામીશ. રે, તમે તમારા જીવને સાચ. હું ગર્ભવતી છું. મારો દેહદ પૂરે નહિ થાય, તો હું મરણ પામીશ.” - પિપટને ચાનક ચડી. એ શાલીના ખેતરમાં ગયે. રૂપાળી શાલમાંજર લઈ આવ્યા. પોપટીને સંતોષી. શાલમાંજરની શી મીઠાશ! હવે તે એ હમેશને ક્રમ થઈ પડે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104