Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust
View full book text
________________
પોપટ-પટી જેવાં પંખી ચાંચમાં ચેખા લાવી પ્રભુની પૂજા કરવાથી દેવજન્મ પામ્યાં. શ્રી. શુભવીર પરમાત્માની પૂજા એવી છે. અક્ષતથી-ચેખાથી અક્ષત એવું એક્ષપદ મળે છે.]
#ાવ્યા क्षितितलेऽक्षतशर्मनिदानकं गणिवरस्य पुरोऽक्षतमण्डलम् । क्षतविनिर्मितदेहनिवारणं भवपयोधिसमुद्धरणोद्यतम् ॥१॥ सहजभावसुनिर्मलतण्डुलैर्विपुलदोषविशोधकमङ्गलैः । अनुपरोधसुबोधविधायकं सहजसिद्धमहं परिपूजये ॥२॥
मन्त्र :- ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय वीर्यान्तरायदहनाय अक्षतं यजामहे સ્થા || અક્ષય સુખ જગમાં કરે, અક્ષત પ્રભુ સન્મુખ ક્ષીણુ શરીર નિવારતા, તારક ભવજલ દુ:ખ. ૧ નિર્મળ ભાવે તંદૂલા, કરી શુદ્ધ, સુમંગલા; વિમલ બેધ વિધાયકા, સિદ્ધ પૂજે સુખદાયકા. ૨
પરમપુરૂષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન, ઉચ્છેદે તે વીરને, ધરું અક્ષત શુભવાન. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104