SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પોપટ-પટી જેવાં પંખી ચાંચમાં ચેખા લાવી પ્રભુની પૂજા કરવાથી દેવજન્મ પામ્યાં. શ્રી. શુભવીર પરમાત્માની પૂજા એવી છે. અક્ષતથી-ચેખાથી અક્ષત એવું એક્ષપદ મળે છે.] #ાવ્યા क्षितितलेऽक्षतशर्मनिदानकं गणिवरस्य पुरोऽक्षतमण्डलम् । क्षतविनिर्मितदेहनिवारणं भवपयोधिसमुद्धरणोद्यतम् ॥१॥ सहजभावसुनिर्मलतण्डुलैर्विपुलदोषविशोधकमङ्गलैः । अनुपरोधसुबोधविधायकं सहजसिद्धमहं परिपूजये ॥२॥ मन्त्र :- ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय वीर्यान्तरायदहनाय अक्षतं यजामहे સ્થા || અક્ષય સુખ જગમાં કરે, અક્ષત પ્રભુ સન્મુખ ક્ષીણુ શરીર નિવારતા, તારક ભવજલ દુ:ખ. ૧ નિર્મળ ભાવે તંદૂલા, કરી શુદ્ધ, સુમંગલા; વિમલ બેધ વિધાયકા, સિદ્ધ પૂજે સુખદાયકા. ૨ પરમપુરૂષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન, ઉચ્છેદે તે વીરને, ધરું અક્ષત શુભવાન. ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy