Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 86
________________ તા: પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુર-નર રાણે રે; મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધ એક કાણો રે. ૧ [ હે પરમાત્મા નું તારું શાસન બહુ રૂડું છે. એનું દેવ, રાજા અને મનુષ્યો પણ માન કરે છે. ફક્ત ન માનનારામાં બે જણા છે. એક મિથ્યાત્વી ને બીજે અભવી ! જ્ઞાન અને ક્રિયા-જીવોની બે આંખો છે; એમાં મિથ્યાત્વી માનવી અજ્ઞાની અને અક્રિયાવાદી હોવાથી એણે બંને આંખો ખોઈ છે, એટલે છતી આંખે એ અંધ છે. અભવ ક્રિયા કરે છે, પણ એની પાસે જ્ઞાન નથી માટે તે એક આંખે કાણે છે. આગમ વયણે જાણીએ, કર્મતણી ગતિ ખાટી રે; તસ કોડાકોડી સાગરુ, અંતરાય થિતિ મોટી રે. પ્રવર [ આગમવચનથી જાણવા મળે છે કે કર્મની ગતિ બહુ ખરાબ હોય છે. અંતરાય કર્મની સ્થિતિ ત્રીસ કેટાનુકાટી સાગરોપમ જેવડી મેટી હોય છે.] ધુવબંધી ઉદયી તથા એ પાંચે ધ્રુવ સત્તા રે દેશઘાતિની એ સહી, પાંચે અપરિયજ્ઞા રે. પ્ર. ૩ કામિકાઈ. Vધી લઈ ઈsudી હથ્થર હતા તે પ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104