Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust
View full book text
________________
८
હું હા
અષ્ટક દળ ચૂરવા, આઠમી પૂજા સાર; પ્રભુ આગળ ફળ પૂજતાં, ફળથી ફળ નિરધાર. ૧
કુલપૂજા
[આઠ પ્રકારનાં કર્મોને હણવા માટે આઠમી પૂજા કરે. પ્રભુ આગળ ફળથી પૂજા કરતાં એનું ફળ ચેાક્કસ મળે છે. ]
ઈંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષાત્તમ પૂજા કરી, માર્ગે શિવફળ ત્યાગ. ૨
Jain Education International
[દેવાના રાજા ઈંદ્ર પશુપ્રેમ ધરીને ફળ ચડાવે છે. તમે પણ તે રીતે પુરુષાત્તમ પ્રભુની પૂજા કરી, શિવપદરૂપી ફળ માર્ગા ! ]
kany song.dbaka (@Pradip
૫
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104