Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 72
________________ . ઢાળ પ્યારા જિષ્ણુ દા પ્યારા, સુણી દા દેખારી જિંગુંદા ભગવાન, દેખારી જિગુંદા પ્યારા. [મુનિએમાં મહાન મુનીશ્વર, જિનામાં પણ સર્વ શ્રેષ્ઠ એવા પ્રિય જિન ભગવાનને નીરખા! તેમનાં દર્શન કરે ! ] ચરમ પયડીકા મૂળ વિખરિયાં, ચરમ તીરથ સુલતાન; દે દર્શન દેખત મગન ભયે ખાયક દાન. દે૦ ૧ માગત [અંતરાય કની પાંચ પ્રકૃતિ એમાં વીર્યાતરાયું એ છેલ્લી પ્રકૃતિ. એ પ્રકૃતિને મૂળથી ડામીને આપ શાસનના છેલ્લા નાયક થયા છે. આપ શાસનનાયકનાં દર્શન કરીને અમે આપમય બન્યા છીએ, અને આપની પાસે ક્ષાયિક ભાવે વીર્ય ગુણનું દાન માગીએ છીએ.] Jain Education International પંચમ વિધનકા ખય ઉપશમસે, હાવત હમ નહીં લીન; દેપાંગળ બળહીણા દુનિયામે, સાળવી વીરા દીન. દે ૨ ૪૩ For Personal & Private Use Only 3xon www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104