Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust
View full book text
________________
અક્ષત પૂજા *
કુહા
|
વિયવિઘન ઘન પડળમેં, અવરાણું રવિ તેજ; કાળ ગ્રીષમ સમ જ્ઞાનથી, દીપે આત્મ સતેજ. ૧
[વીતરાયરૂપી વાદળોના ઘેરામાં આત્મારૂપ સૂર્યનું તેજ ઢંકાઈ ગયું છે સૂરજ કર્મ છાબડે ઢંકાય છે એ વાદળોને ગ્રીષ્મ તુના સૂર્યના જેવા પ્રખર તાપરૂપ જ્ઞાનથી દૂર કરે, જેથી આત્મા સવિશેષ નૂરથી ચમકે!]
અક્ષત શુદ્ધ અખંડ શું, નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ રહી, યુણિયે જગતદયાળ. ૨
[શુદ્ધ ને અણીશુદ્ધ ચોખાથી મેટો એ નંદ્યાવર્ત પૂરી–ચીતરી પ્રભુ પ્રતિમાની સામે રહી, એ જગતદયાળુની સ્તુતિ કરીએ.]
ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104