SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષત પૂજા * કુહા | વિયવિઘન ઘન પડળમેં, અવરાણું રવિ તેજ; કાળ ગ્રીષમ સમ જ્ઞાનથી, દીપે આત્મ સતેજ. ૧ [વીતરાયરૂપી વાદળોના ઘેરામાં આત્મારૂપ સૂર્યનું તેજ ઢંકાઈ ગયું છે સૂરજ કર્મ છાબડે ઢંકાય છે એ વાદળોને ગ્રીષ્મ તુના સૂર્યના જેવા પ્રખર તાપરૂપ જ્ઞાનથી દૂર કરે, જેથી આત્મા સવિશેષ નૂરથી ચમકે!] અક્ષત શુદ્ધ અખંડ શું, નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ રહી, યુણિયે જગતદયાળ. ૨ [શુદ્ધ ને અણીશુદ્ધ ચોખાથી મેટો એ નંદ્યાવર્ત પૂરી–ચીતરી પ્રભુ પ્રતિમાની સામે રહી, એ જગતદયાળુની સ્તુતિ કરીએ.] ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy