________________
ધર્મ ને પછી શ્રમધર્મ પાળી શાશ્વત સુખને પામી.
હે ભવ્ય લેકે ! તમે પણ શ્રી જિનેશ્વર પરમાત્મા પદને પૂજે.]
હાથમ્ | भवति दीपशिखा रिमोचनं त्रिभुवनेश्वरसद्मनि शोभनम् । स्वतनुकान्तिकरं तिमिरं हरं जगति मङ्गलकारणमान्तरम् ॥१॥ शुचिमनात्मचिदुजवलदीपकैवलितपापपतङ्गसमूहकैः । स्वकपदं विमलं परिलेभिरे सहजसिद्धमहं परिपूजये ॥२॥
मन्त्र :- ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय तूर्यबन्ध (उपभोगान्तराय) उच्छेदनाय दीपं यजामहे स्वाहा ॥
દીપશિખા પ્રવાલતાં, શોભે જિનમંદિર, નિજ તનુને ઉજજવળ કરે, મંગલ કારણ ધીર. ૧ પાપપતંગ બળેઝળે, કરવા આત્મ પ્રદીપ્ત; નિર્મળ નિજ પદ કારણે, પૂજે સિદ્ધ સુતૃસ. ૨
પરમપુરુષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન, ઉચ્છેદે તે વીરને, દીપક દર્શન જ્ઞાન.
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org