________________
.
ઢાળ
પ્યારા
જિષ્ણુ દા પ્યારા, સુણી દા દેખારી જિંગુંદા ભગવાન, દેખારી જિગુંદા પ્યારા.
[મુનિએમાં મહાન મુનીશ્વર, જિનામાં પણ સર્વ શ્રેષ્ઠ એવા પ્રિય જિન ભગવાનને નીરખા! તેમનાં દર્શન કરે ! ]
ચરમ પયડીકા મૂળ વિખરિયાં, ચરમ તીરથ સુલતાન; દે દર્શન દેખત મગન ભયે
ખાયક દાન. દે૦ ૧
માગત [અંતરાય કની પાંચ પ્રકૃતિ એમાં વીર્યાતરાયું એ છેલ્લી પ્રકૃતિ. એ પ્રકૃતિને મૂળથી ડામીને આપ શાસનના છેલ્લા નાયક થયા છે. આપ શાસનનાયકનાં દર્શન કરીને અમે આપમય બન્યા છીએ, અને આપની પાસે ક્ષાયિક ભાવે વીર્ય ગુણનું દાન માગીએ છીએ.]
Jain Education International
પંચમ વિધનકા ખય ઉપશમસે, હાવત હમ નહીં લીન; દેપાંગળ બળહીણા દુનિયામે, સાળવી
વીરા
દીન. દે ૨
૪૩
For Personal & Private Use Only
3xon
www.jainelibrary.org