________________
[પાંચમી પ્રકૃતિ-વિર્યાતરાયના ક્ષપશમથી અમે રાજી થનારા નથીઃ કારણ કે જગતમાં એના જ કારણે આ અંગે પાંગથી લૂલાપાંગળાં ને કમજોર પેદા થાય છે. વીરા સાળવીનું પણ એમ જ બન્યું.]
હરિબળ ચક્રી શક્ર ક્યું બળિયે, નિર્બળ કુળ અવતાર; દે બાહુબલી બેલ અક્ષય કીને,
ધન ધન વાલીકુમાર. દેવ ૩ [વીર્યંતરાયના ઉદયથી વાસુદેવ, બળદેવ, ચક્રવર્તી અને ઈંદ્ર જેવા નિસ્તેજ થઈ નિર્બળ કુળમાં જન્મ લે છે અને એના ક્ષપશમથી બાહુબલી જેવાને પણ અક્ષય શક્તિ પ્રાપ્ત થાય છે ને વાલી જેવા પણ રાવણને બગલમાં ઘાલીને ફરે છે. આ બધે આ પ્રકૃતિને અને એના ક્ષપશમને પ્રભાવ છે.]
સફળ ભયો નરજન્મ હમેરે, દેખત જિન દેદાર; દે લોહચમકર્યું ભગતિસેં હળિયે,
પારસ સાંઈ વિચાર. દે૪ [જિનેશ્વર ભગવાનનાં દર્શન થતાં, અમારે મનુષ્યજન્મ સફળ થયે. લટું જેમ પારસ સાથે મળીને સુવર્ણ થઈ જાય એમ આપ પરમાત્માની ભક્તિરૂપ પારસને સ્પર્શ કરી અમારો તમારા જેવા થવાને આશય છે.)
MAALAMAAINS
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org