Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 56
________________ સુરસુંદરી બેલીઃ અંતરાય કર્મો કરવાથી અમારી નિર્ધન ગતિ થઈ. કૂવાની છાયા કૂવામાં જ રહે, એમ અમારા સર્વે સારા મનોરથે વ્યર્થ થયા છે.] - નિગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદશા તવ જાગી. ભૂલ્યો બાજી ૩ [એક વણિકે ઘેબર ખાવાની ઇચ્છાથી એક ગ્રાહક સ્ત્રીને છેતરી અને પૈસા કમાણે. એ પૈસાથી ઘેબર લાવ્યા. પોતે જમવા બેસે તે પહેલાં જમાઈ આવ્યું. સાસુએ તમામ ઘેબર જમાઈના ભાણામાં પીરસી દીધાં. વાણિયાને તે જે રેજ મળતું હતું તે મળ્યું; ત્યારે તેને પોતાના કર્મનું ભાન થયું. રળિયા ગઢવી કયાં ગયા'તા? તે કહે, “ઘેરના ઘેર અને ભઈડકાભેર.” રે કર્મ વિના કંઈ નવ મળે, કરે કેટિ ઉપાય!] કબહી કટે ધનપતિ થાવે, અંતરાય ફળ આવે; રોગી પરવશ અન્ન-અરુચિ, ઉત્તમ ધ્યાન ન ભાવે. ભૂલ્યો બાજી ૪ [કોઈ વાર અતિ કષ્ટ સહન કરીને માનવી શ્રીમંત થઈ જાય, પણ ભેગાંતરાય કર્મને ઉદય થતાં, રોગી થઈને પરવશ થાય, કાં અન્ન ખાવા પર અરુચી થાય. ઉત્તમ રસવતી જ ન ભાવે. કેદરા-કળથીજ ખાવાં પડે. અહીં મમ્મણ શેઠનું દષ્ટાંત આપી શકાય. (આ દષ્ટાંત આગળ આવશે.) ન ખૂટે તેવું બને ધન હોવા છતાં તેને તેલ ને ચોળા સિવાય બીજું ધાન્ય પચતું જ નહિ.] ગઠળ કoks Quad okyo_ Sask000 . 00 ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104