Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 54
________________ હા ળ - બાજી બાજી બાજુ ભૂલ્યો બાજી ! ભોગ વિઘન ઘન ગાજી, ભૂલ્યો બાજી ! આગમોત ને તાજી, ભૂલ્યો બાજી ! કર્મકુટિલ વશ કાછ, ભૂલ્યો બાજી ! સાહિબ! સુણુ થઈ રાજી, ભૂલ્યો બાજી ! [રે! સંસારની બાજીમાં મેં ખોટા પાસા ઢાળ્યા, હું હાર્યો, હું રમત ચૂકે ! ભેગાંતરાય કર્મનાં વાદળો ગરવ કરી રહ્યાં, ને એમાં મારી આગમત-જ્ઞાન-ધ્યાન-ઝંખવાઈ ગયાં ! હું જગતનું ડહાપણું ડળનારે-કાળ જેવો–પણુ વાંકાં કર્મને કારણે ભૂલ્યા ને સંસારની બાજીમાં હું ચૂ-હું હાર્યો. હે મારા દેવ! મારી વીતકકથા પ્રસન્ન મુખે સાંભળ!] કાળ અનાદિ ચેતન રઝળે, એક વાત ન સાજી; મયણાયણી ન રહે છાની, મળિયા માત-પિતાજી. ભૂલ્યો બાજી ૧ અંતરાય–થાનક સેવનથી, નિર્ધન ગતિ ઉપરાજી; કૂપની છાયા કૂપ સમાવે, ઈચ્છા તેમ સવિ ભાજી, ભૂલ્યો બાજી ૨ કહોબાઇક , , A B.ડીન.ડબા, દાવલપ કર. ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104