Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 53
________________ જ . - - D૦૬૯૮ - છે ચોથી ધૂપપૂજા કુહા કર્મકઠિન કઠ દાહવા, ધ્યાન હુતાશન યોગ ધૂપે જિન પૂછ દહે, અંતરાય જે ભેગ. ૧ [લાભાંતરાય પછી ભગવંતરાયની વાત કવિશ્રી કથે છે. આ કઠિન કર્મરૂપી કાષ્ઠપુંજને ભસ્મ કરવા માટે ધ્યાનરૂપી અગ્નિ જરૂરી છે. એ માટે જિનેશ્વર પ્રભુની ધૂપપૂજા કરી ભેગાંતરાયને પ્રજાળી નાખે.] એક વાર જે ભોગમાં, આવે વસ્તુ અનેક અશન, પાન, વિલેપને, ભોગ કહે જિન છેક. ૨ [ અંતિમ ભગવાન મહાવીર સ્વામી કહે છે કે જે વસ્તુ એક વાર ઉપયોગમાં આવે–જેમ કે ભેજન, પાણી, ચંદનાદિના લેપ વગેરે અનેક વસ્તુઓ–તે બધી ભેગમાં લેખાય છે.] 1લ છે.] ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104