Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 39
________________ - 5 . : : બીજી ચંદનપૂજા દિન) દેહા શીતળ ગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુમુખ રંગ; આત્મ શીતળ કરવા ભણી, પુજે અરિહા-અંગ. ૧ [જે પ્રભુમુખને રંગ પ્રશમ રસભર્યો શીતળ છે, જેના દર્શન રૂપી ગુણ પણ શીતળ છે, એ અરિહંત ભગવાનનાં અંગેની આત્માને શીતળ કરવા માટે પૂજા કરે.] અંગવિલેપન પુજના, પુજે ઘરી ઘનસાર; ઉત્તરપયડી પંચમાં, દાનવિઘન પરિહાર. ૨ [ કપૂરમિશ્રિત ચંદનથી પ્રભુનાં અંગ પર વિલેપન કરે અને એ રીતે અંતરાયકર્મની પાંચ ઉત્તર પ્રકૃતિમાંથી (૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ભોગાંતરાય, ૪. ઉપભેગાંતરાય, ૫. વિયંતરાય) પહેલી દાનાંતરાય પ્રકૃતિને નાશ કરે.] હવાઈ હતી અને પહેલાંની થઈ હાર્યાનિશ્ચિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104