________________
-
5
.
:
:
બીજી ચંદનપૂજા
દિન)
દેહા
શીતળ ગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુમુખ રંગ; આત્મ શીતળ કરવા ભણી, પુજે અરિહા-અંગ. ૧ [જે પ્રભુમુખને રંગ પ્રશમ રસભર્યો શીતળ છે, જેના દર્શન રૂપી ગુણ પણ શીતળ છે, એ અરિહંત ભગવાનનાં અંગેની આત્માને શીતળ કરવા માટે પૂજા કરે.] અંગવિલેપન પુજના, પુજે ઘરી ઘનસાર; ઉત્તરપયડી પંચમાં, દાનવિઘન પરિહાર. ૨ [ કપૂરમિશ્રિત ચંદનથી પ્રભુનાં અંગ પર વિલેપન કરે અને એ રીતે અંતરાયકર્મની પાંચ ઉત્તર પ્રકૃતિમાંથી (૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ભોગાંતરાય, ૪. ઉપભેગાંતરાય, ૫. વિયંતરાય) પહેલી દાનાંતરાય પ્રકૃતિને નાશ કરે.]
હવાઈ હતી અને પહેલાંની થઈ હાર્યાનિશ્ચિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org