Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust
View full book text
________________
Fic
[શ્રી મહાવીર પરમાત્માએ પાંચમા અંગ-ભગવતીસૂત્ર-માં તુગિયા નગરીના શ્રાવકાનાં વખાણ કરતાં કહ્યુ છે કે તે શ્રાવકાનાં દ્વાર આશા કરીને આવનારા માટે સદાકાળ અભાગ-ખુલ્લાં રહેતાં. ધન્ય છે એવા દાનેશ્વરીને ! ]
ગમ્ ।
जिनपतेर्वरगन्धसुपूजनं जनि-जरा-मरणोद्भवभीतिहृत् । सकलरोग-वियोग-विपद्धरं कुरु करेण सदा निजपावनम् ॥ १॥ सहजकर्मकलकुविनाशनै- रमलभाष सुवासनचन्दनैः । अनुपमानगुणावलिदायकं सहजसिद्धिमहं परिपूजये ॥२॥
મન્ત્ર : ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्यु - निवारणाय श्रीमते जिनेन्द्राय दानान्तरायनिवारणाय चन्दनं यामहे स्वाहा ।।
જન્મ મરણના ભય હરે, ચંદનપુજા ભગવત; રોગ વિયાગ દૂર કરે, પાવન આત્મ જીવંત ૧ ક કલંક નિવારવા, ચંદન નિ`ળ ગધ; અનુપમ ગુણદાયક સદા, પુો સિદ્ધ સુબુદ્ધ. ૨
*
પરમપુરુષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન; ઉચ્છેદે તે વીરને, અર્ચી ચંદન સુજાન.
Jain Education International
૧૫
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104