Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 36
________________ [ વ્યાપારમાં નામઠામાં મેટાં રાખ્યાં, ખોટા દસ્તાવેજ કર્યા, બેટાં લખત કર્યા અને કેાઈ વિશ્વાસુ મિલકત સાચવવા મૂકી ગયો હોય, તે પચાવી પાડી. તેમજ બાળક અને બાળિકાઓને ભોળવી બીજે લઈ જઈ વેચ્યાં-લેહીને વેપાર કર્યો.] પિંજરિયે પોપટ દીધ, કેતી વાત કહું ઘણી રે; અંતરાય કરમ એમ કીધ, તે સવિજાણો છો જગધણીરે. જળપુજા કરી જિનરાજ. ૮ [ પાંજરામાં પોપટ આદિ પંખી પૂર્યા? આવી ઘણી વાતો છે, કેટકેટલી આપની આગળ કહું? એ રીતે અંતરાય કર્મ મેં બાંધ્યાં, તે બધું હું કહું છું, પણ આપ જગતના સ્વામી તે થોડું કહ્યું ઝાઝું જાણે છે.] જળે પુંજતી દ્વિજ નારી, સેમસિરિ મુગતિ વરી રે; શુભવીર જગત આધાર, આણું મેં પણ શિર ધરીરે. જળપુજા કરી જિનરાજ૯ [ હે પ્રભુ ! જળથી આપની પૂજા કરનારી બ્રાહ્મણ સ્ત્રી સોમશ્રી મુક્તિને પામો. બ્રહ્મપુર નામે નગર. સોમિલ નામે વિપ્ર, સામગ્રી નામે પુત્રવધૂ. સામગ્રી એકવાર જળને કુંભ ભરીને આવતી હતી. ત્યાં તેણે સાંભળ્યું કે ભગવાનની જળથી પૂજા કરવાથી નિર્મળ જ્ઞાન મળે અને આત્મા અભયને પામે. સમશ્રી સંસ્કારી હતી. એણે જળ ભરેલે ઘડો અભિષેક માટે પ્રભુ પાસે મૂકી દીધે. સાસુને આ વાતની જાણ થઈ. એ લાકડી લઈને ઘરના દ્વારમાં ખડી રહી ને બેલી ઘડા વગર ઘરમાં પેસવા નહિ દઉં, વહુ.” - કાકા ન માનતા એ છે 18+ કાન - ૪ - - - - કોલવડે છે . કોલkge&q=%ghoghaધ500S/24ec06પત્ન ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104