Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 35
________________ ભણતાને કર્યો અંતરાય, દાન દિયતાં મેં વારિયા રે; ગીતારથને હેલાય, જૂઠ બેાલી ધન ચારિયાં રે. જળપુજા કરી જિનરાજ૦ ૫ [વિદ્યાના ઉપાસકેાને વિદ્યા ભણવામાં વિપદા નાખી; કોઈ દાન આપતું હાય તે! આડા હાથ કરી તેને વાર્યા; જ્ઞાની જનેાની નિંદા કરી અને જૂઠું ખેાલીને ધન મેળવ્યું, જે ધનની ચેરી કર્યા બરાબર છે. ] નર,પશુઆં, બાળક, દીન,ભૂખ્યાં રાખી આપે જન્મ્યા રે ધમ વેળાએ બળહીન, પરદારાણું રંગે રમ્યા રે. જળપુજા કરી જિનરાજ ૬ [ નાકર, ઢારઢાંખર, બાળક અને દીન-ગરીબને જમાડીને જમવું એ ધર્મમાર્ગ છેઃ તેના બદલે તેને ભૂખ્યાં–તરસ્યાં રાખી પોતે જમ્યા. અને ધર્મનાં કામ આવ્યાં, એમાં નબળા બની ગયા. અને પરદારા આદિ વિષયે રંગથી ભાગવવામાં ભારે ઝેર દાખવ્યું ! સારાંશમાં ધર્મમાં ઢીલા રહ્યો, કર્મમાં શૂરવીર થયા. ] કૂડે કાગળિયે વ્યાપાર, થાપણ રાખીને આળવી રે; વેચ્યાં પરદેશ માઝાર, બાળ કુમારિકા ભાળવી રે. જળપુજા કરી જિનરાજ૦ ૭ » Creation_PaXge Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104