Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 33
________________ [એ પ્રમાણે અંતરાયકર્મના ઉદયથી છવ સંસારમાં–ભવરણમાં ભટકે છે. આ કર્મ ધર્મધ્યાનનાં સાધને મેળવવામાં ઘણી હરકત ખડી કરે છે. ] અરિહાને અવલંબને, તરિકે ઈણ સંસાર; અંતરાય ઉચ્છેદવા, પૂજા અષ્ટ પ્રકાર. ૪ [ આ ભવરણને પાર પામવા અરિહંતને આધાર શોધવો જોઈએ; અંતરાય કર્મને નાશ કરવા આઠ પ્રકારે અરિહંત દેવની પૂજા કરવી જોઈએ.] ઢાળી જળપૂજા કરી જિનરાજ, આગળ વાત વીતી કહે; કહેતાંનવિ આણે લાજ, કર જોડીને આગળ રહો. જળપૂજા કરી જિનરાજ૦ ૧ [ શ્રી. જિનેશ્વર દેવને જળથી અભિષેક કરતાં, તેઓની સમક્ષ દિલ ખોલીને વીતેલી તમામ વાતો પ્રગટ કરે. આ પ્રકારની વાત કહેતાં મનમાં શરમ કે લજ્જાને ભાવ ન આણે, અને હાથ જોડીને દીનભાવથી આગળ ઊભા રહો ને કહે.] Eદક નિતીન % % makeટેલ When on 20%A9% nિes Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104