________________
ભણતાને કર્યો અંતરાય, દાન દિયતાં મેં વારિયા રે; ગીતારથને હેલાય, જૂઠ બેાલી ધન ચારિયાં રે.
જળપુજા કરી જિનરાજ૦ ૫
[વિદ્યાના ઉપાસકેાને વિદ્યા ભણવામાં વિપદા નાખી; કોઈ દાન આપતું હાય તે! આડા હાથ કરી તેને વાર્યા; જ્ઞાની જનેાની નિંદા કરી અને જૂઠું ખેાલીને ધન મેળવ્યું, જે ધનની ચેરી કર્યા બરાબર છે. ]
નર,પશુઆં, બાળક, દીન,ભૂખ્યાં રાખી આપે જન્મ્યા રે ધમ વેળાએ બળહીન, પરદારાણું રંગે રમ્યા રે. જળપુજા કરી જિનરાજ ૬
[ નાકર, ઢારઢાંખર, બાળક અને દીન-ગરીબને જમાડીને જમવું એ ધર્મમાર્ગ છેઃ તેના બદલે તેને ભૂખ્યાં–તરસ્યાં રાખી પોતે જમ્યા. અને ધર્મનાં કામ આવ્યાં, એમાં નબળા બની ગયા. અને પરદારા આદિ વિષયે રંગથી ભાગવવામાં ભારે ઝેર દાખવ્યું ! સારાંશમાં ધર્મમાં ઢીલા રહ્યો, કર્મમાં શૂરવીર થયા. ]
કૂડે કાગળિયે વ્યાપાર, થાપણ રાખીને આળવી રે; વેચ્યાં પરદેશ માઝાર, બાળ કુમારિકા ભાળવી રે. જળપુજા કરી જિનરાજ૦ ૭
» Creation_PaXge
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org