Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 14
________________ નારાજગન્નાથનાર-પન્ના' * મ ન ; * * * * * * * * સાચું રે જિન અનગારનું થઈ રહ્યું. - કેશવરામ હવે સાધુઓના અંતેવાસી બની ગયા, અને સ્વાધ્યાય, તપને વિહારનું મુનિ જેવું જીવન ગાળવા લાગ્યા. પાલીતાણાથી ખંભાત તરફ ગુરુએ વિહાર કર્યો. શાસ્ત્રાભ્યાસ ને તપ આચરતા શિવરામ મુનિની જેમ ગુરુ સાથે વિહરી રહ્યા. માર્ગમાં પાનસર ગામે પં. શિવરામે દીક્ષા ગ્રહણ કરી (વિ.સં. ૧૮૪૮,કારતક). ખંભાતના શ્રીસંઘે દીક્ષા ઉત્સવ કર્યો. પં. કેશવરામ મુનિ વીરવિજય બન્યા. તેઓ પોતાના ગુરુભાઈ ધીરવિજયજી ને ભાનુવિજજી સાથે સંયમ ને સ્વાધ્યાયમાં આગળ વધ્યા. અંદર સંસકારબીજ તે પડયાં જ હતાં, જરાક ઉષ્મા મળતાં અંતરની ઉપર ભૂમિને ભેદીને એ હરિયાળીરૂપે બહાર આવ્યાં. - કવિત્વનું ઝરણું ફૂટયું; એ કવિત્વને સંયમ, તપ ને ભક્તિનું ગાન ભાવ્યું. સં. ૧૮૫૮માં કવિશ્રીએ સુરસુંદરી રાસ, નેમિનાથ વિવાહલો (વિવાહને ગરબો ને સ્થલિભદ્રજીની શિયળલ રચી. પિતાના ગુરુ શુભવિજયજીનું ચરિત્ર “શુભવેલી નામથી રચ્યું. આ પછી અમદાવાદથી તેઓ ગુરુ સાથે વડોદરા ગયા. ત્યાં વેગ વહેવરાવી ગુરુએ તેઓશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કર્યા (સં. ૧૮૬૦, ફાગણ સુદ ૧૨). આ પછી તેઓશ્રીએ સુંદર કવિત્વ પમરાવતા લીંબડી, વઢવાણ, ભરૂચ, સુરત ને મુંબઈ સુધી વિહાર કર્યો. કવિમયૂર પિતાની કકાથી સમાજને આહલાદિત કરી રહ્યા હતા. એ વખતે યતિવર્ગનું પ્રાબલ્ય હતું. સુરતમાં એક વ્યક્તિ * * * * * * * કે, 4 * *** * * * * * * * પરિવાર સાદા ઝાડા : 502 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104