Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 20
________________ દેશનાવરણીય ક દશવૈકાલિક સૂત્રમાં પહેલુ જ્ઞાન અને પછી દયા એમ કહ્યું છે. જ્ઞાન વિના જીવ, ધાંચીના બળદની જેમ, કરે છે તા ઘ, પણ રહે છે ફેરના હેર. દેશનાવરણીય ક્રમ : આ કર્મ આત્માને વસ્તુમાં સામાન્ય બેધ થવા દેતું નથી, મનને અસ્થિર- દાલાયમાન રાખે છે. રાજા રાજસભામાં બેઠા છે; સહુનાં સુખદુખ કાપે છે; પણ પહેરેગીર સાચકને દરવાજા પર પ્રવેશતાં શકે છે, રાજાનાં દર્શન જ કરવા દેતા નથી. આવા પહેરેગીર જેવુ. આ અટકાયત કરનારું ક દર્શનાવરણીયના નવ ભેદા બતાવ્યા છે, તેમાં પાંચ પ્રકારની નિદ્રા બતાવવામાં આવી છે. નિદ્રા મેાહરાજાની દાસી લેખાઈ છે; એમાં ત્રણ મેાટી નિદ્રાઓ છે તે બે નાની છે. આ નિદ્રાથી જગતનાં સર્વ નવા મૂઝાયેલા છે. આ વિશે વિશેષ જાણવું રસિક થઈ પડે તેવુ છે. વેઢનીય : આ કર્મ બે પ્રકારનાં છે : શાતા વેદનીય ને અશાતા વૈનીય. તલવારની ધાર પર મધ લગાડેલું છે. માણસ જીભથી ચાટે છે. અને પ્રારંભમાં મધના આસ્વાદ મળે છે, પણ પાછળ છન્નુ પાવાનુ જોખમ ખડું છે; અર્થાત્ સુખ અલ્પ મૈં દુ:ખપ્રધાન ક્રમ એ વેદનીય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104