Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 23
________________ - - - - છે ત્ર = .' - - જ છે આયુ કર્મ કુલડીએ બનાવે છે, એમ આ કર્મ ગુંચ કે નીચ, સરકારી કે અસંસ્કારી કુલમાં જન્મ ધરવાના નિમિત્તરૂપ બને છે. તે અંતરાય કમ : માણસ મહેનત કરે, અને ફળ ન મળે; માણસ દાન આપવા ઇરછે ને દાન આપી ન શંક; માણસ પાઈનું સાર કરવા છે ને સારું કરી ન શંક, એ આ અંતરીયકર્મને પ્રભાવ છે-જેમ રાજા દાન દેવાને હુકમ કરે છે, પણ દવાને દાન દેવા દેતા નથી, અંતરાય ખેડ કરે છે યા બહાનાં કરીને ટાળે છે. તેમ આ દરેક કર્મના ભેદો નીચે મુજબ છે : નાનાવરણયના પ, દર્શનાવરણયના, વેદનીયના ર, મહનીયના કે, આયુષ્યના ૨૮, ગાત્રના ૮ર ને અંતરાયના ૫ ભેદ છે. પ્રસ્તુત પૂછન અંતરાયકર્મ નિવારણની છે. એ ફર્મના પાંચ ભેદ છેઃ દાનાંતરાય, લાભોનરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય નેવાયત્તરાય તે એક મોટી નહેર ખાદી, એમાં કેઈ તળાવનું, કઈ નદીનું પાણુ જળમાર્ગ દ્વારા આપવામાં આવે છે. આ માર્ગમાં પ્રવેશદ્વાર ખુલ્લાં હોય ત્યારે પાછું આવતું રહું; એ દ્વાર બંધ હોય ત્યારે પાણી ચાલતું અટકે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104