________________
દેશનાવરણીય ક
દશવૈકાલિક સૂત્રમાં પહેલુ જ્ઞાન અને પછી દયા એમ કહ્યું છે. જ્ઞાન વિના જીવ, ધાંચીના બળદની જેમ, કરે છે તા ઘ, પણ રહે છે ફેરના હેર.
દેશનાવરણીય ક્રમ : આ કર્મ આત્માને વસ્તુમાં સામાન્ય બેધ થવા દેતું નથી, મનને અસ્થિર- દાલાયમાન રાખે છે. રાજા રાજસભામાં બેઠા છે; સહુનાં સુખદુખ કાપે છે; પણ પહેરેગીર સાચકને દરવાજા પર પ્રવેશતાં શકે છે, રાજાનાં દર્શન જ કરવા દેતા નથી. આવા પહેરેગીર જેવુ. આ અટકાયત કરનારું ક
દર્શનાવરણીયના નવ ભેદા બતાવ્યા છે, તેમાં પાંચ પ્રકારની નિદ્રા બતાવવામાં આવી છે. નિદ્રા મેાહરાજાની દાસી લેખાઈ છે; એમાં ત્રણ મેાટી નિદ્રાઓ છે તે બે નાની છે. આ નિદ્રાથી જગતનાં સર્વ નવા મૂઝાયેલા છે. આ વિશે વિશેષ જાણવું રસિક થઈ પડે તેવુ છે.
વેઢનીય : આ કર્મ બે પ્રકારનાં છે : શાતા વેદનીય ને અશાતા વૈનીય. તલવારની ધાર પર મધ લગાડેલું છે. માણસ જીભથી ચાટે છે. અને પ્રારંભમાં મધના આસ્વાદ મળે છે, પણ પાછળ છન્નુ પાવાનુ જોખમ ખડું છે; અર્થાત્ સુખ અલ્પ મૈં દુ:ખપ્રધાન ક્રમ એ વેદનીય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org