Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 8
________________ اممممممممممممممقمقمقمقيمينة 60 છે જે છે છે કે છે કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળવિવેચન. ૧૩. છટ્ટો કર્મગ્રન્થ (સપ્તતિકા) - છટ્ટા કર્મગ્રન્થનું ગાથા ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળવિવેચન. ૧૪. તત્ત્વાર્થાધિગમ સૂત્ર - સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્ત ) વિવેચન. ૧૫. સમ્યકત્વના સડસઠ બોલની સઝાય:- ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. ૧૬. આઠ દૃષ્ટિની સઝાય-પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સજઝાયના સરળ ગુજરાતી અર્થો. ૧૦. સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે 'નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે. ૧૮. નવસ્મરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. . ૧૯. પૂજા સંગ્રહ સાથે - પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. ૨૦. નાગપૂજા સાથ-પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે. ૨૧. શ્રી સમ્યકત્વમૂલ બારવ્રત:-વિવેચન સહ. - ૨૨. શ્રી વાસ્તુપૂજા સાથે :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત છે * પૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિસહ ગુજરાતી ભાષાંતર. ૧. ففففففففففف فففففففف وووووووووووووويين

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 114