Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal

View full book text
Previous | Next

Page 364
________________ સરિતા ગુમ થયાને ભેદ. ૩૪૭ annum અમારે ત્યાં અમરાપુરમાં રહેતી હતી તે તમે જાણે છે. માના મરણ વખતે કાણે બેસવા પણ તમે તથા તમારા ભાઈ કેસરીમલ આવ્યા હતા. તે પછી સરિતા તમારે ત્યાં છોકરા છોકરીનાં લગ્ન વખતે આવેલી. તે પાછી અમરાપુર આવીજ નથી. માટે અમે જાતે ખબર કરવા આવ્યાં છીએ.” આ સાંભળી નવલકુંવર આંસુ લાવી કહેવા લાગી “ભાઈ તમને શું કહું ? સરિતાને એક બાઇ તથા ત્રણ ચાર એળખીતાની સેબત સાથે કુંદન ગામે જાત્રાને મેળે જેવા મોકલી હતી ત્યાંથી કેઈ ઉપાડી ગયું છે. હજુ સુધી પત્તો લાગતું નથી. તેના મામા ગામે ગામ રખડે છે.” ચંદ્રકુમાર–“શું કહે છે? અમને કાગળ તો લખવો હતો ?” નવલકુંવર–“અમારા મનથી હમણાં જડશે, હમણાં જડશે, એમ કરતાં કરતાં બે ત્રણ મહીના થઈ ગયા. આવા માઠા સમાચાર તમને શું જણાવીએ?” એમ કહી નવલકુવર ખૂબ રેવા લાગી. સરલાની આંખમાં પણ ઝળઝળી ભરાયાં. ચંદ્રકુમાર “તમે અમને આગળથી ખબર આપી હોત તે પોલીસને ખબર આપત અને તપાસ થાત.” | નવલકુંવર–“અમને ગરીબ માણસને સરકારી કામની શી ખબર પડે? મારા ભાઈ કયા ગામ ગયા છે તેની પણ અમને માલમ નથી. ઘેરે હું એકલી છું. છોકરાં પણ મોસાળમાં છે. અમરાપુરથી કાગળ આવેલા પણ કોની પાસે જવાબ લખાવું ?” : ચંદ્રકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે અહીં બેસવાથી વધુ માહીતી મળે તેમ નથી અને કાંઈ ભેદ જેવું જણાય છે, તેથી ત્યાંથી તેઓ રજ લઈને ઉઠયાં. પ્રથમ તો તેમણે વીશી શેલી કાઢી જમી લીધું. પછી એક ઓરડામાં ચંદ્રકુમાર અને સરલા ખાટલા પર બેઠાં. બાજુની બારીમાંથી લીંબડાની ધટામાં ગળાઈને ઠંડે પવન આવતું હતું. વરસાદ ઉડી ગયા હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com તેથી વધુ માત્રામાં વિચારવા લ

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418