Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૨૧/૧/૧/૮૦૬,૮૦૭ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ • વિવેચન-૮૦૬,૮૦૭ : [૮૦૬] ક્ષત્તિ - શાત્યાદિ ધાન્ય વિશેષ વિષયક દશ ઉદ્દેશા યુક્ત પહેલો વર્ગ. એ રીતે બધે કહેવું. - દશ ઉદ્દેશા આ પ્રમાણે – મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, (૨) ન - કલાય આદિ ધાન્ય, (3) મયણી - અતસી આદિ ધાન્ય વિષયક, (૪) • વંશાદિ પર્વગ વિશેષ, (૫) વહુ - ઈસ્વાદિ પર્વગ વિશેષ, (૬) મ - દર્ભ શબ્દના ઉપલક્ષણથી સેંડિય, ભંડિય, કોંતિય દબંદિ તૃણ વિશેષ, () માણ - વૃક્ષમાં સમુત્પન્ન વિજાતીય વૃક્ષ, અધ્યવરોહક આદિ શાક વનસ્પતિ, (૮) તુલસી તુલસી આદિ વનસ્પતિ. આ પ્રત્યેક વર્ગમાં દશ-દશ ઉદ્દેશાઓ છે. કુલ ૮૦ ઉદ્દેશા છે. તેમાં પહેલા વર્ગમાં પહેલો ઉદ્દેશો કહે છે. તેનું સૂત્ર – [૮] યતિ - પ્રજ્ઞાપનાનું છઠું પદ, તેમાં ઉત્પાદ આ રીતે - નાકથી ઉત્પન્ન ન થાય, પણ દેવ, મનુષ્યથી ઉત્પન્ન થાય. તથા વ્યુત્ક્રાંતિપદમાં દેવોનો વનસ્પતિમાં ઉત્પાદ કહ્યો છે. તે અહીં ન કહેવો. દેવોનો મૂળમાં ઉત્પાદ ન થાય, પુષ્પાદિ શુભમાં થાય. જો વા . જો કે સામાન્યથી વનસ્પતિમાં પ્રતિસમય અનંતા ઉત્પન્ન થાય, તો પણ અહીં શાલી આદિના પ્રત્યેક શરીરત્વથી એકાદિની ઉત્પતિ વિરુદ્ધ નથી. વહાર, ઉત્પલ ઉદ્દેશા મુજબ, તે શતક-૧૧નો ઉદ્દેશો-૧-છે. તેમાં ચપહાર આ રીતે - ભગવદ્ ! તે જીવો સમયે સમયે અપહાર કરતા કેટલા કાળે અપહરય છે ? ગૌતમ! અસંખ્યાત સમયે આદિ. ભગવન!જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક કે બંધક ? ઉત્પલોદ્દેશક મુજબ - ગૌતમાં અબંધકો નથી, બંધક કે બંધકો છે. એ પ્રમાણે વેદન, ઉદય, ઉદીરણા પણ કહેવા. ત્રણે લેગ્યામાં ૨૬ ભંગો - એકવયનાંત-૩, બહુવચનાત-3, તથા ત્રણે પદોના ત્રણ દ્વિસંયોગોમાં પ્રત્યેકની ચતુર્ભગીકાથી ૧૨, એક મિકસંયોગમાં-૮, એ રીતે ૨૬-ભંગો થાય. - વિટ્ટ - દષ્ટિપદથી આરંભીને ઈન્દ્રિયપદ સુધી ઉત્પલ ઉદ્દેશાવતુ જાણવું. તેમાં દષ્ટિમાં મિથ્યાષ્ટિ, જ્ઞાનમાં અજ્ઞાની, યોગમાં કાયયોગી, ઉપયોગ-બંને. એ રીતે બીજે પણ કહેવું - ૪ - હવે કાય સંવેધ કહે છે – ઉત્પલ ઉદ્દેશ મુજબ આમ કહે છે – ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ, કાળ આદેશથી જઘન્ય બે અંતર્મુહd, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. ‘આહાર' ઉત્પલોદ્દેશ મુજબ આ પ્રમાણે ભગવના જીવો કયો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંતપદેશિક આદિ. સમુદ્ધાત - તે જીવોને આધ ત્રણ સમુદ્ધાત છે, મારણાંતિક સમુધ્ધાતથી સમવહત કે અસમવહત થઈ મરે છે. તિર્યચ, મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. છે શતક-૨૧, વર્ગ-૧, ઉદ્દેશક-૨ થી ૧૦ છે - X - X - X - X - X - • ઉદ્દેશો-૨, સૂગ-૮૦૮ : ભગવદ્ ! શાલી, વીહિ ચાવત્ જવજવ, આ ધાન્યોના જીવો કંદપણે ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? અહીં ‘કંદ’ અધિકારમાં “મૂળ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ચાવતુ અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયેલ છે. • • ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • ઉદ્દેશો-રૂ-સૂત્ર-૮૦૯ :એ પ્રમાણે સ્કંધનો ઉદ્દેશો પણ જાણવો. • ઉદ્દેશો-૪-સૂત્ર-૮૧૦ :એ પ્રમાણે વચા [છાલ) નો ઉદ્દેશો પણ કહેવો. • ઉદ્દેશો-પ-સૂત્ર-૮૧૧ :શાલ [શાખા) નો ઉદ્દેશો પણ કહેવો. • ઉદ્દેશો-૬-સૂત્ર-૮૧૨ :પ્રવાલ Éિપણ નો ઉદ્દેશો પણ કહેછે. ઉદ્દેશ-૩--૮૧૩ - ત્ર [પાંદડા નો ઉદ્દેશો પણ કહે છે. આ સાતે દૂર થી 9 ઉદ્દેશા સંપૂર્ણ “મૂલ'ની જેમ જાણવા. • ઉદ્દેશા-૮ થી ૧૦-સૂત્ર-૮૧૪ - છે એ પ્રમાણે કુપનો ઉદ્દેશો પણ કહેવો. વિશેષ એ કે - દેવો ઉપજે છે. ઉત્પલોદ્દેશ માફક ચાર વેશ્યા અને ૮૦ ભંગ કહેવા, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટથી ગુલ પૃથફd. * * ૦ યુપની માફક ફળનો ઉદ્દેશો પણ સંપૂર્ણ કહેતો. છે એ પ્રમાણે બીજનો ઉદ્દેશો પણ. • - આ દશ ઉદ્દેશા છે. $ શતક-૨૧, વર્ગ-૨ [ઉદ્દેશો-૧ થી ૧૦] $ – X - X - X - X - X – • સૂર-૮૧૫ : ભગવન / કલાસ, મસૂર, તલ, મગ, અડદ, વલ્લ, કુલત્ય, આલિ સંદક, સટિન, પલિમંથક આ ધાન્યોના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? એ પ્રમાણે મુલાદિ દસ ઉદ્દેશા “શાલિ’ માફક કહેવા. છે શતક-૨૧, વર્ગ-૩ થી ૮ % - - - X – • સૂત્ર-૮૧૬ થી ૮૨૧ - [ક્રમશઃ પ્રત્યેક વર્ગનું એક સૂ] [J૮૧૬] ભગવાન ! અલસી, કુસુંભ, કોદરા, કાંગ, રાળ, તુવેર, કોસા, સસ, સસ્સવ, મૂલકભીજ ના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, તે હે

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104