Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૨૪/-/૧૮૪૧,૮૪૨ સાગરોપમ અને ચાર પૂર્વ કોટી અધિક કહ્યું, તેમાં અધિકતા મનુષ્યાયુને આશ્રીને છે. અર્થાત મનુષ્ય થઈ ચાર વખત જ અનેક પૃથ્વીમાં નારક થાય, પછી તિર્યંચ જ થાય. જઘન્યકાળ સ્થિતિક ઔધિકમાં આ પાંચ વિશેષતા છે - શરીરવગાહના ગુલપૃથકવ, * * * ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ, જાન્ય સ્થિતિક જ આની હોવાથી. • x • પહેલા પાંચ સમુઠ્ઠાત, જઘન્ય સ્થિતિ વડે એમ સંભવે છે. * * * સ્થિતિ અને અનુબંધ જઘન્ય-ઉત્કૃષ્ટ માસ પૃથકવ છે. બાકીના ગમો સ્વયં સમજી લેવા. * - શર્કરપ્રભાની વક્તવ્યતા - બે હાથ પ્રમાણથી હીન બીજીમાં ઉત્પન્ન ન થાય. બે વષયુિથી હીન યુવાળા બીજીમાં ઉત્પન્ન ન થાય. ઓધિકમાં ત્રણ ગમ કહેવા. આમાં અનંતરોક્ત મનુષ્યની પરિમાણ, સંહનનાદિ પ્રાપ્તિ છે. ફરક આ પ્રમાણે છે - નાક સ્થિતિ કાલાદેશથી અને કાયસંવેધ જાણવો. તેમાં પહેલા ગમમાં સ્થિતિ આદિ લખ્યા, બીજામાં ઓધિક જઘન્યસ્થિતિમાં નારક સ્થિતિ બંને સાગરોપમકાળ છે, સંવેધ જઘન્યથી વર્ષ પૃથકવાધિક સાગરોપમ, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ, બીજીમાં પણ એમ જ છે. માત્ર જઘન્ય ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ બાર સાગરોપમ કહેવું. ચોથી આદિ ત્રણ ગમમાં સંવેધ - તે જઘન્ય સ્થિતિક ઔધિક મુજબ, કાલાદેશથી જઘન્યથી વર્ષ પૃથકત્વાધિક સાગરોપમાં ઉત્કૃષ્ટ બાર સાગરોપમ અને ચાર વર્ષપૃથકત્તાધિક. ઈત્યાદિ જાણવું - x - સપ્તમ આદિ ગમયમાં આટલી વિશેષતા - શરીર વગાહના - ૪ - ૫૦૦ ધનુષ ઈત્યાદિ. તિર્યચસ્થિતિ જઘન્ય અંતર્મુહર્ત મનુષ્યગમમાં મનુષ્ય સ્થિતિ જઘન્યથી બીજી આદિમાં જનારને વર્ષ પૃથકત, ઉત્કૃષ્ટી પૂર્વકોટી. સાતમી પૃથ્વીમાં પહેલા ગમમાં 33-સાગરોપમ, પૂર્વકોડી અધિક કહ્યું, તે ઉત્કૃષ્ટ કાયસંવેધ છે. આટલો કાળ જ જાણવો. - x - છે ઉદ્દેશો-૨-“અસુકુમાર" છે - X - X - X - X – o ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે - x - ૪ - • સૂત્ર-૮૪૩ - રાજગૃહમાં યાવતુ આમ પૂછ્યું – ભગવદ્ ! અસુરકુમાર કન્યાંથી આવીને ઉપજે છે - નૈરયિકથી યાવ4 દેવથી ? ગૌતમ નૈરયિક કે દેવથી આવીને ઉપજતા નથી, તિર્યંચ અને મનુષ્યથી આવીને ઉપજે છે. એ પ્રમાણે જેમ નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ ચાવવું પયતા અસંજ્ઞી પંચેન્દ્રિય વિચ યોનિક, ભગવન ! જે અસુકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે છે. • • ભગવન ! તે જીવો એ રીતે રતનપભા ગમક સમાન નવે પણ ગમો કહેતા. વિશેષ એ - જેમની વયંકાલ સ્થિતિ હોય, ૪૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તેમને દયવસાયો પ્રશસ્ત હોય, આપશd નહીં. ત્રણે ગમમાં બાકી પૂર્વવતું. જે સંજ્ઞી પંચેન્દ્રિય તિચિ યોનિકોમાં ઉપજે તો શું સંખ્યાત વષયુિક સંજ્ઞી પંચેન્દ્રિયમાં યાવત ઉપજે કે અસંખ્યાત વષસુિકમાં ? ગૌતમ! સંખ્યાત વયુિમાં સાવત્ ઉપજે, અસંખ્યાતમાં પણ ઉપજે. અસંખ્યાત વષયુક સંજ્ઞા પંચેન્દ્રિય તિચિ જે અસુરકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવાન ! તે જીવો એક સમયમાં પ્રસ્ત ? જઘન્યથી એક, બે કે અણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે વજ ઋષભ નારાય સંઘાણી, અવગાહના જાન્યતી ધનુષ પૃથકત, ઉત્કૃષ્ટથી છ ગાઉ, સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિત, ચાર વેશ્યા, મિયાર્દષ્ટિ, અજ્ઞાની-નિયમા બે અજ્ઞાની-મતિ અજ્ઞાની, શ્રુતજ્ઞાની, મણે યોગ, બંને ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાયો, પાંચ ઈન્દ્રિયો, ત્રણ સમુઘાતો, સમવહત થઈને કે સમવહd ન થઈને મરે, વેદના ને - શાતા, આશાતા વેદ બે - આ, પ. સ્થિતિ જાન્યજ્ઞાતિરેક યુવકોડી અને ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ, અધ્યવસાય પ્રશસ્તપશd બંને. અનુબંધ સ્થિતિ મુજબ. કાયસંવેધ ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા સાતિરેક પૂવકોડી-૧૦૦૦ વર્ષ અધિક. ઉતકૃષ્ટથી છ પચોપમ, અાટલો કાળ રહે. તે જ જઘન્ય કાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો આ જ કથન. મes અસુકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. તે જ ઉતકૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ જ વકતવ્યતા છે. વિશેષ આ - સ્થિતિ અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અનુબંધ એ પ્રમાણે જ છે. કાલાદેશ વડે જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ છ પલ્યોપમાદિ. બાકી પૂર્વવત તે જ સ્વયં જન્યકાલ સ્થિતિક ઉત્પન્ન થયો હોય તો જઘન્ય ૧૦,ooo વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટી સાતિરેક પૂવકોડી આયુe ઉપજે. ભગવદ્ ! તે? બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, વિશેષ-અવગાહની જઘન્યથી ધનુષ પૃથકવ-ઉત્કૃષ્ટથી અતિરેક ૧૦૦૦ ધનુષ્ય સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ સાતિરેક પૂવકોડી પ્રમાણે અનુબંધ પણ છે. કાલાદેશ વડે જદાજથી સાતિરેક પૂવકોડી-૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી સાતિરેક બે પૂર્વકોડી એટલો કાળ રહે.. તે સ્વયં જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો આ જ વક્તવ્યતા. માત્ર અસુકુમારની સ્થિતિ અને સંવેધ જાણી લેવો. તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વ કોડી આયુમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત વિશેષ • કાલાદેશથી જદાન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક બે પૂવકોડી, આટલો કાળ રહે. તે જ વર્ય ઉત્કૃષ્ટ કાલસ્થિતિક જન્મે તો પહેલા નમક મુજબ કહેવું.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104