Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૪/-/૨૦/૮૫૬
૬૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જે તિરોનિકોથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિયથી કે ચાવતુ પંચેન્દ્રિય તિચિયોનિકથી આવીને ઉપજે ? ગૌતમ ! એકેન્દ્રિય તિચિયોનિક ભેદો, પંચેન્દ્રિય તિચિયોનિક ઉદ્દેશક અનુસાર જાણવા. માત્ર તેઉકાય વાયુકાયનો નિષેધ કરવો. બાકી પૂર્વવત્ યાવતું –
ભગવન ! જે પૃથ્વીકાચિક મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન ! કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતમહુર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. •• ભગવન! તે જીવો. એ પ્રમાણે જેમ પંચેન્દ્રિય તિર્ધરાયોનિકોમાં ઉત્પન્ન થનાર પ્રણવીકાયની વકતવ્યતા અહીં પણ ઉત્પન્ન થનારની નવે ગમકમાં કહેતી. માત્ર ત્રીજ, છ, નવમાં ગમકમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. • - જ્યારે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, ત્યારે વચ્ચેના ત્રણ ગમકોમાં પ્રથમ ગમકમાં આવ્યવસાય પ્રશસ્ત, આપશd બંને હોય છે. બીજ ગમકમાં આપશસ્ત, ત્રીજ ગમકમાં પ્રાપ્ત હોય
જ છે. જઘન્યાવગાહના અંગુલ પૃથકત્વ - અર્થાત્ આનાથી હીનતર શરીરી મનુષ્ય ઉત્કૃષ્ટાયુ તિર્યંચમાં ન ઉપજે. - x • x • સર્વથા સમાનતા નિવારવા કહે છે - ત્યાં પરિમાણ દ્વારમાં ઉત્કૃષ્ટ અસંખ્યયા ઉપજે તેમ કહ્યું, અહીં સંજ્ઞી મનુષ્યો સંગેયત્વથી સંખ્યાતા ઉપજે કહ્યું સંહનનાદિ સમાન છે - છ સંઘયણ, અંગુલના અસંખ્ય ભાગ અવગાહના, છ સંસ્થાન ત્રણ લેશ્યા, મિથ્યાર્દષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગ, બે ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઈન્દ્રિયો, ત્રણ સમુઠ્ઠાત ઈત્યાદિ - ૪
હવે દેવોથી આવીને પંચેન્દ્રિયમાં ઉપજે તે કહે છે - - X - X - જે રીતે પૃથ્વીકાયિકોમાં દેવોની ઉત્પત્તિ કહી, તે રીતે અસુકુમારથી ઈશાનક દેવ સુધી તેઓની પંચેન્દ્રિય તિર્યંચમાં કહેવી. • x • અસુરકુમારોનો એકશી અસંખ્યય સુધી પંચેન્દ્રિય તિર્યંચમાં એક સમયથી ઉત્પાદ છે, સંહતનો અભાવ છે, જઘન્યથી અંગુલનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણ ભવધારણીયની અવગાહના છે, ઉત્તર વૈકિયની જઘન્ય તે જ છે, ઉત્કૃષ્ટથી લાખ યોજન પ્રમાણ, સંસ્થાન સમચતુરસ, ઉત્તર વૈકિય અપેક્ષાએ વિવિધ આકારે, ચાર લેશ્યા, ત્રણે દૈષ્ટિ, મણ જ્ઞાનો અવશ્ય - મણ
જ્ઞાન ભજનાઓ યોગાદિ પાંચ પદ પ્રતીત છે, સમુદ્ઘાતો પહેલા પાંચ, વેદના બે ભેદ, વેદનપુંસક વજિત, સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ જઘન્યા, ઉત્કૃષ્ટી સાતિરેક સાગરોપમ.
- નાગકુમારદિ વક્તવ્યતા સૂબાનુસાર કહેવી. અવગાહના, પ્રજ્ઞાપનાના ૨૧માં પદ મુજબ. તે ભવનપતિથી ઈશાન સુધી સાત હાય, પછી એકૈકની હાની બાકીના બે, બે, બે, ચારમાં થાય.
છે ઉદ્દેશો-૨૧-“મનુષ્ય” કે
- X - X - X - • સૂત્ર-૮૫૭ -
ભગવન / મનુષ્ય ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ભૈરાયિકથી કે યાવતું દેવી આવીને? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. એ પ્રમાણે ઉપપાત પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકવતુ કહેવો યાવત તમામ પૃdી નૈરવિકથી આવીને પણ ઉપજે. પણ ધસપ્તમીથી આવીને ન ઉપજે.
ભગવાન ! રતનપભાવૃતી સૈરયિક જે મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય માસથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વ કોડી આયુવાળામાં. બાકીની વકતવ્યતા પંચેન્દ્રિયતિર્યંચમાં ઉત્પન્ન થનારની માફક તેમજ કહેવી. વિરોષ એ - પરિમાણ જEાજ્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે. ત્યાં અંતર્મહત્ત સાથે કર્યો તેમ અહીં માસ પૃથકવણી સંવેધ કરવો જોઈએ. બાકી પૂર્વવતું.
રનીપભા વકતવ્યતા માફક શર્કરાપભાની વકતવ્યતા પણ કહેવી. વિશેષ આ - જઘન્ય વપ્રથકૃત્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પુવકોડીમાં. અવગાહના, લેવા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ, સંવેધમાં વિશેષતા તિરિયોનિક ઉદ્દેશા માફક જાણી. • • એ પ્રમાણે તેમાં પૃથ્વીનૈરયિક સુધી જાણવું. 1િ3/5.
જે અપ્રકારથી આવે તો પૂર્વોક્ત વકતવ્યતા. એ રીતે વનસ્પતિકાયિકની પણ, એ પ્રમાણે ચાવ4 ચતુરિન્દ્રિયની પણ જાણવી.
સંજ્ઞી પંચેન્દ્રિય તિચિયોનિક, સંજ્ઞી પંચે તિર્યચ, અસંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી મનુષ્ય આ બધાં પંચેન્દ્રિય તિચિયોનિક ઉદ્દેશા પ્રમાણે કહેa. વિશેષ એ કે . આના પરિણામ, અધ્યવસાયની ભિન્નતા પૃથ્વીકાયિક ઉદ્દેશા મુજબ કહેવી. બાકી સંપૂર્ણ પૂર્વવત.
જે દેવથી આવીને ઉપજે, તો શું ભવનવાસી યાવતુ વૈમાનિક દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જે ભવનવાસી તો અસરથી યાવ4 નિતથી આવે? ગૌતમ! તે દશથી આવે.
ભગવાન ! જે અસુકુમાર, મનુષ્યમાં ઉત્પન્ન થા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય માસમૃથક ઉત્કૃષ્ટ પૂર્વકોડી આસુવાળામાં. એ રીતે જેમ પંચેન્દ્રિય તિચિયોનિક ઉદ્દેશકની વકતવ્યતા છે, તે અહીં પણ કહેવી. વિશેષ એ - જે ત્યાં અંતર્મહત્ત સ્થિતિમાં છે, તે અહીં માસ પૃથકતવમાં કહેવું. પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉતકૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. બાકી પૂર્વવતું. એ પ્રમાણે ઈશાન દેવ સુધી કહેવું અને ઉક્ત વિશેષતા જાણવી. પંચેન્દ્રિય તિચિ યોનિકના ઉદ્દેશા અનુસાર સનકુમારથી સહસ્સાર દેવ સુધી કહેવું. વિશેષ એ કે - પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પૂવકોડી આયુકમાં ઉપજે. બાકી તેમજ છે. સંવેધ વર્ષપૃથક્વ અને . પૂવકોડી કહેવો. સનતકુમારમાં સ્થિતિના ચાર ગણા કરતા ૨૮ન્સાગરોપમ થાય છે. મહેન્દ્રમાં તે જ સાતિરેક થાય. બ્રહ્મલોકમાં ૪૦, લાંતકમાં-૫૬, મહાશુકમાં૬૮, સહસ્રરમાં-ર સાગરોપમ, આ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. જઘન્ય સ્થિતિ પણ ચાર ગણી કહેતી.