Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 79
________________ ૨૫/-//૯૪૨,૯૪૩ ૧૪૩ ૧૪૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવન | સામાયિક સંયત કેટલા જ્ઞાનમાં હોય ? બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. એ રીતે જેમ કષાયકુશીલ કહ્યા, તેમ ચાર જ્ઞાન ભજનાએ કહેવા. એ પ્રમાણે યાવતું સૂક્ષ્મસંઘરાય કહેવા. - - યથાખ્યાત સંયતને પાંચ જ્ઞાન ભજનાએ જ્ઞાનોદ્દેશક મુજબ કહેતા. ભગવાન ! સામાયિક સંયત, કેટલું ચુત ભણે ? ગૌતમ ! જઘન્યથી અષ્ટ પ્રવચન માતા, કષાયકુશીલમાં કહ્યા મુજબ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીયા કહેવા. : : પરિહાર વિશુદ્ધિ સંયત વિષે પ્રસ્ત ? ગૌતમ ! જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ ઉત્કૃષ્ટથી સંપૂર્ણ દશ પૂર્વો ભણે. • • સૂક્ષ્મ સંપરાય સામાયિક સંયત મુજબ કહેવા. - - યથાખ્યાત સંયમનો પન ? ગૌતમ ! જઘન્યથી અષ્ટપવચન માતા, ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વો કે કૃતવ્યનિરિકત હોય. ભગવન્! સામાયિક સંયત શું તીર્થમાં હોય કે અતીમાં ગૌતમ તીથમાં હોય, અતીમાં પણ હોય, કષાયકુશીલવતુ કહેવા. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક મુલાકવત કહેવા. બાકીના સંયતોને સામાયિક સંયત માફક કહેવા ભગવન્! સામાયિક સંયત, શું લિંગે હોય, અન્ય લિંગ હોય કે ગૃહી લિંગ હોય ? પુલાક માફક કહેવા. એ પ્રમાણે છેદોષસ્થાપનીય પણ કહેવા. - • ભગવન / પરિહાર વિશુદ્ધિક સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! તે દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ અલિંગી હોય, અન્યલિંગી કે ગૃહીલિંગી ન હોય બાકીના સંયતો, સામાયિક સંયdવત કહેવા. ભગવન! સામાયિક સંયત કેટલા શરીરી હોય ? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવા, એ પ્રમાણે છેદોપસ્થાપનીયને પણ કહેતા. - - બાકીના સંયત મુલાકવત્ કહેવા. ભગવાન ! સામાયિક સંયત શું કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં હોય ? ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય, બકુશ માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા, પરિહાર વિશુદ્ધિકને પુલાકવ4 કહેa. બાકીના સામાયિક સંયતવ4 જાણવા. • વિવેચન-૯૪૨,૯૪૩ - સામાયિક સંયત, અવેદક પણ હોય, નવમા ગુણઠાણે વેદનો ક્ષય કે ઉપશમા થાય છે. નવમ ગુણસ્થાનક સુધી સામાયિક સંયત પણ વ્યપદેશાય છે. સામાયિક સંયત, સવેદ ત્રણ વેદ પણ હોય. અવેદ એટલે ક્ષીણ કે ઉપશાંતવેદ. પરિહાર વિશુદ્ધિક સંયત પુરુષવેદ કે પુરુષનપુંસક વેદમાં હોય છે. સૂમ સંપરાય સંયત, ક્ષીણ-ઉપશાંતવ વડે અવેદક હોય છે. આ પ્રમાણે બીજા પણ શોનો અતિદેશ અનંતર કહેવાયેલ ઉદ્દેશક અનુસાર સ્વયં જાણી લેવો. કલાદ્વારમાં અસ્થિતકા મધ્યમજિન અને મહાવિદેહજિનના તીર્થોમાં હોય છે ત્યાં છેદોપસ્થાપનીય નથી. ••• ચારિદ્વારને આશ્રીને કહ્યું છે - સામાયિક સંયતની પુલાકાદિ પરિણામ ચાસ્ત્રિપણાથી હોય છે. જ્ઞાનદ્વારમાં - ચચાખ્યાત સંયતના પાંચ જ્ઞાનો ભજનાયો છે, જેમ જ્ઞાનોદ્દેશકમાં કહ્યું. તે જ્ઞાનોદ્દેશક આ છે - શતક-૮, ઉદ્દેશો-૨-માં જ્ઞાન વક્તવ્યતાર્થે અવાંતર પ્રકરણ છે. ભજના-કેવલી, યથાવાત ચારિત્રને કેવળજ્ઞાન, ઉદાસ્યવીતરાગ ચયાખ્યાત ચારિત્રને બે, ત્રણ કે ચાર જ્ઞાનો હોય છે..તાધિકારમાં યથાખ્યાત સંયત છે નિર્ગસ્થ હોય, તો અષ્ટપ્રવચન માતાથી ચૌદપૂર્વ પર્યન્ત શ્રત હોય. ખાતક શ્રુતાતીત હોય. - ૪ - • સૂગ-૯૪૪ થી ૯૪૭ : [૯૪૪) ભગવાન ! સામાયિક સંયત શું અવસર્પિણીકાળ હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળે હોય? ગૌતમ! અવસર્પિણી કાળે બકુશવતું કહેવું. એ રીતે છેદોપસ્થાપનીયમાં પણ કહેવું. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાઓ કોઈપણ પવિભાગ (આરસ)માં હોય છે. બાકી પૂર્વવતું. વિશદ્ધિમાં પ્રથન ? ગૌતમ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળમાં નથી હોતા. અવસર્પિણી કાળમાં હોય તો પુલાકાતુ જાણવા, ઉત્સર્પિણી કાળમાં પણ પુલકિવત્ છે. સૂક્ષ્મસંપરાય, નિસ્થિવત છે. એ રીતે યથાખ્યાત પણ છે. [૪૪] ભગવન સામાયિક સંયત શું અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણીકાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળે હોય ? ગૌતમ ! અવસર્પિણીકાળe બકુશવ કહેવું. એ રીતે છંદોપસ્થાપનીયમાં પણ કહેવું. માત્ર જન્મ અને સદ્ભાવ આશ્રીને ચાર આરામાં નથી હોતા, સંહરણની અપેક્ષાઓ કોઈપણ પવિભાગ (રામાં હોય છે. બાકી પૂર્વવતું. પરિહાર વિશુદ્ધિમાં પ્રશ્ન ? ગૌતમ! અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં હોય છે. નોઅવસર્પિણી-નોઉત્સર્પિણીકાળમાં નથી હોતા અવસર્પિણીકાળમાં હોય તો પુલાકવતુ જાણવા, ઉત્સર્પિણીકાળમાં પણ મુલાકવત્ છે. સુમસં૫રાય, નિર્ગસ્થવત છે. એ રીતે યથાખ્યાત પણ છે. [૬૪] ભાવના સામાયિક સંયત કાલધર્મ પામીને કઈ ગતિમાં જય છે ? દેવગતિમાં જાય. દેવગતિમાં જાય તો શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર, જ્યોતિક કે વૈમાનિકમાં ઉપજે? ગૌતમ! ભવનપતિમાં ન ઉપજે, આદિ કષાયકુશીલવત કહેતું. એ પ્રમાણે છેદોપસ્થાપનીયમાં કહેવું. પરિહાર વિશુદ્ધિકને પુલાકવ4 કહેવા. સૂમસપરાયને નિસ્થિવત્ કહેતા. યથાખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ! એ પ્રમાણે યાખ્યાતસંયત પણ ચાવતું આજઘન્યોત્કૃષ્ટ અનુત્તર વિમાનોમાં ઉપજે, કોઈક સિદ્ધ થાય, યાવત્ સર્વે દુ:ખોનો અંત કરે છે.

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104