Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 83
________________ ૨૫/-//૫૩ ૧૫૧ ૧૫ર ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જન્યથી મુલાકવ4. એ રીતે યથાખ્યાતસંયત સુધી જાણવું. ભગવના સામાયિક સંયતોને કેટલા કાળનું અંતર રહે? અંતર નથી. - છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી ૬૩,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમ. • - પરિહારવિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી ૮૪,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમ. • • સૂમસંઘરાય સંયતો નિગ્રન્થો મુજબ. યથાખ્યાતો સામાયિકસંયતો મુજબ. ભગવાન સામાયિકસંયતને કેટલા સમુઠ્ઠાતો છે ? ગૌતમ ! છ સમુઘાતe કસાયકુશીલ માફક છે. એ રીતે છેદોપસ્થાપનીયતા જાણવા. • • પરિહાર વિશુદ્રિક, પુલાકવ4. સૂમસંપરાય, નિર્ગસ્થ મુજબ અને યથાપ્યાત સંયતના સ્નાતક મુજબ જાણવા. ભગવન / સામાયિક સંયત શું લોકના સંખ્યાત ભાગમાં હોય કે અસંખ્યાત ભાગમાં પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત ભાગમાં ન હોય આદિ પુલાક સમાન જાણવું. એ પ્રમાણે સૂક્ષ્મસંપાય સુધી જાણવું. - - યથાખ્યાત સંયતને સ્નાતકવતું જાણવા. ભગવાન ! સામાયિક સંયત શું લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે ? ક્ષેત્ર અવગાહના સમાન સ્પર્શના કહેવી.. ભગવના સામાસિક સંવત કયા ભાવમાં હોય ? ગૌતમ ઔપશમિક ભાવમાં હોય છે. એ રીતે સૂક્ષ્મ સંઘરાય સુધી જાણવું. યથાખ્યાત સંપરાય વિશે પ્રથન ? ગૌતમ! પામિક કે ક્ષાયિક ભાવમાં હોય. ભગવન સામાયિક સંયતો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ ! પ્રતિપધમાનકને આશ્રીને સર્વ કથન કષાયકુશીલવતુ કહેવું -- છેદોપસ્થાપનીયોનો પ્રથન ? ગૌતમ! પ્રતિપધમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય, જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટ શત પૃથક્વ હોય. પૂર્વ પ્રતિપને આણીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને કોડી શત પૃથકૃત્વ હોય • • પરિહારવિશુદ્ધિકો, પુલાકૌવતુ જાણવા. • • સૂમ સંપરાય સંયતો, નિન્જાવતુ જાણવા. : : યથાખ્યાત સંયતો વિશે પ્રશ્ન ? ગૌતમ પ્રતિપધમાનને આશીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જન્યથી એક, બે કે ત્રણ હોય અને ઉત્કૃષ્ટથી ૧૬ર હોય, જેમાં ૧૦૮ પક, ૫૪ ઉપશમક હોય. પૂર્વપતિપક્ષને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી કોડી પૃથકd હોય. ભગવાન ! આ સામાયિક-છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂમસંપરાય, યથાખ્યાતસંયતોમાં કોન, કોનાથી ચાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા સૂક્ષ્મસંઘરાય સંયતો છે, પરિહાર વિશદ્ધિકો સંખ્યાલગણા, યથાખ્યાત સંયતો સંખ્યાલગણા, છેદોપસ્થાપનીય સંયતો સંખ્યાતપણા, સામાયિક સંયતો સંખ્યાલગણા છે. • વિવેચન-૫૩ - સામાયિક સ્વીકાર સમય પછી તુરંત મરે તો એક સમય. ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન નવ વર્ષ જૂના પૂર્વકોડી કહ્યું તે ગર્ભસમયથી આરંભીને જાણવું. અન્યથા જન્મદિન અપેક્ષાએ અષ્ટ વર્ષ જૂન હોય. મરણ અપેક્ષાએ પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશોન નવ વર્ષ પર્યાયથી કોઈ પૂર્વ કોટી આયુવાળો પ્રવજ્યા લે. તેનો ૨૦ વર્ષ પ્રવજ્યા પયય થતાં દષ્ટિવાદની અનુજ્ઞા થાય, તેવો પરિહાર વિશુદ્ધિ સ્વીકારે, તે - x - આ જન્મ પાળે તો ૨૯ વર્ષ જૂના પૂર્વ કોટી થાય. યયાખ્યાતને ઉપશમાવસ્થામાં મરણથી જઘન્ય એક સમય. - પૃથકત્વમાં કાળ વિચારણા-ઉત્સર્પિણીમાં આદિ તીર્થંકરના તીર્થમાં ચાવતું છેદોપસ્થાપનીય રહે. તેમનું તીર્થ ૫૦ વર્ષ ચાલે, તેથી ૫૦ વર્ષ જઘન્યથી છેદોષસ્થાપનીયના કહ્યા. અવસર્પિણીના આદિ તીર્થકનું તીર્થ યાવતુ છેદોપસ્થાપનીય પ્રવર્તે, તે ૫૦ લાખ કરોડ સાગરોપમ હોય, તેથી ઉત્કૃષ્ટ આ સ્થિતિ કહી. પરિહાર વિશુદ્ધિક જઘન્યથી ઉત્સર્પિણીમાં આધ જિન પાસે કોઈ ૧૦૦ વર્ષનો પરિહાર વિશુદ્ધિ સ્વીકારે, તેની પાસે, તેના જીવિતને અંતે બીજો કોઈ ૧૦૦ વર્ષનું સ્વીકારે, પછી તેનો સ્વીકાર ન થાય માટે ૨૦૦ વર્ષ કહ્યા. તે બંનેને ૨૯ વર્ષ જતાં તેની પ્રતિપતિ છે, માટે ૫૮ વર્ષ જૂનું કહ્યું. ઉક્ત વ્યાખ્યા ટીકારારની છે, ચૂર્ણિકાર પણ તેમજ કહે છે - પણ અવસર્પિણીમાં અંતિમ જિન અપેક્ષાએ વિશેષ છે. અવસર્પિણીમાં આદિ તીર્થંકર પાસે કોઈ પરિહાર વિશુદ્ધિકનું પૂર્વકોટી આયુ છે, તેના જીવનના અંતે કોઈ બીજું તેવું જ પૂર્વકોટી આયુવાળું દીક્ષા લે, તો બે પૂર્વકોટી થાય. •x - અંતરદ્વાર - અવસર્પિણીમાં દુષમકાળ સુધી છેદોપસ્થાપનીય સંયમ વર્તે છે, તેથી પછી ૨૧,000 વર્ષના છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણીમાં ૨૧-૨૧ હજાર વર્ષ પહેલા બે આરામાં એમ ૬૩,૦૦૦ વર્ષનું આંતરું પડે. ઉત્કૃષ્ટથી ૧૮ કોડાકોડી સાગરોપમઉત્સર્પિણીમાં ૨૪-માં તીર્થકર સુધી છેદોષસ્થાપનીય ચાસ્ત્રિ હોય. પછી સુષમદુષમાદિ ત્રણ આરા, અનુક્રમે બે-ત્રણ-ચાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ અને અવસર્પિણીમાં સપમાપમાદિ ત્રણમાં ચાર-ત્રણ-બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ એમ કુલ ૧૮કોડાકોડી સાગરોપમ પછી પહેલા જિન તીર્થને સ્થાપે, તેથી આટલો કાળ છેદોપસ્થાપનીય ન પ્રવર્તે. - ૪ - પરિહાર વિશુદ્ધિકનું અંતર જઘન્યથી ૮૪,૦૦૦ વર્ષ - અવસર્પિણીમાં છેલ્લા બે, ઉત્સર્પિણીમાં પહેલા બે, એમ ચાર આરાના પ્રત્યેકના ૧,000 વર્ષ લેખે ૮૪,ooo વર્ષ થાય. - X - X - ઉત્કૃષ્ટકાળ ૧૮ કોડાકોડી સાગરોપમ પૂર્વવત્ છે. પરિણામ દ્વાર - છેદોપસ્થાપનીય જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને કોડી શત પૃથકવ. આ છેદોપસ્થાપનીય સંયત પરિણામાદિ તીર્થંકરના તીર્થને આશ્રીને સંભવે છે. જઘન્યથી તે સમ્યક સમજાતું નથી. કેમકે ભરતાદિ દશ ક્ષેત્રમાં પ્રોકની ગણતાં વીશ સંભળાય છે. કોઈ કહે છે - આ પણ આદિ તીર્થકરના જે તીર્ણકાળ છે, તેની અપેક્ષાએ જ

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104