Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 89
________________ ૨૫/-/૮/૯૭૦ ૧૬૩ ફૂદકની જેમ કુદતાં અધ્યવસાય નિર્તિત કરણ ઉપાયોથી ભાવિકાળે તે ભવ છોડીને આગળનો ભવ પામીને વિચરે છે. ભગવન્ ! તે જીવોની કેવી શીઘ્રગતિ, કેવો શીઘ્રગતિ વિષય છે ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ વરુણ, બળવાન, એ પ્રમાણે જેમ શતક-૧૪, ઉદ્દેશો-૧-માં કહ્યું તેમ વર્તી ત્રણ સમયના વિગ્રહથી ઉપજે છે. તે જીવોની તેવી શીઘ્ર ગતિ છે, તેવો શીઘ્રગતિ વિષય છે. ભગવન્ ! તે જીવો, પરભવાયુ કઈ રીતે બાંધે ? ગૌતમ ! અધ્યવસાય યોગ નિર્તિત કરણ ઉપાયથી, એ રીતે પરભવાયુ બાંધે. ભગવન્ ! તે જીવોની ગતિ કેમ પ્રવૃત્ત થાય? ગૌતમ ! આયુભવ-સ્થિતિના ક્ષયથી તે જીવોની ગતિ પ્રવૃત્ત થાય. ભગવન્ ! તે જીવો આત્મઋદ્ધિએ ઉપજે કે પઋદ્ધિથી ? ગૌતમ ! આત્મઋદ્ધિથી ઉપજે છે - x - -- ભગવન્ ! તે જીવો પોતાના કર્મોથી ઉપજે કે બીજાના કર્મોથી ? ગૌતમ ! આત્મકમાંથી ઉપજે, પકર્મોથી નહીં. - - ભગવન્ ! તે જીવો આત્મપયોગ વડે ઉપજે કે પરપયોગ વડે? ગૌતમ ! આત્મપયોગથી ઉપજે, પરપયોગે નહીં. ભગવન્ ! અસુરકુમાર કઈ રીતે ઉત્પન્ન થાય ? નૈરયિક માફક સંપૂર્ણ - ૪ - એ રીતે એકેન્દ્રિય વર્જીને યાવત્ વૈમાનિક સુધી કહેવું. એકેન્દ્રિયોમાં વિશેષ એ કે - ચાર સમય વિગ્રહ છે. બાકી પૂર્વવત્. કહેવું - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચારે છે. શતક-૨૫, ઉદ્દેશા-૯ થી ૧૨-“ભવસિદ્ધિકાદિ' — x — * — x — x — x — x — • સૂત્ર-૯૭૧ થી ૯૭૪ : [૭૧] ભગવન્ ! ભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેમ કોઈ કૂદક કૂદતો, બાકી પૂર્વવત્ યાવત્ વૈમાનિક. - X - [૯] [૭૨] ભગવન્ ! અભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેમ કૂદક કૂદતો પૂર્વવત્. ચાવત્ વૈમાનિક. તેમજ છે. [૧૦] [૭૩] ભગવન્ ! સભ્યષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ ! જેમ કૂદક કૂદતો બાકી પૂર્વવત્ એકેન્દ્રિય વર્જીને યાવત્ વૈમાનિક. એમ જ છે (૨). ભગવન્ ! તે [૧૧] [૯૭૪] ભગવન્ ! મિસાદષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ ! મ કોઈ કૂદક કૂદતો બાકી પૂર્વવત્ યાવત્ વૈમાનિક. [૧૨] • વિવેચન-૯૭૦ થી ૯૭૪- [ઉદ્દેશા-૮ થી ૧૨નું સાથે પવત્ - પ્લવક, કૂદવારો. પવમાળે - ઉંચે કૂદતો. અાવશાળ નિત્તિર્ણ - મારા વડે કૂદાયુ રૂપ અધ્યવસાય નિર્વર્તિતથી. રોપાય - કુદવારૂપ જે કરણક્રિયાવિશેષ, તે જ ઉપાય-સ્થાનાંતર પ્રાપ્તિમાં હેતુ. સેવાન - ભવિષ્યકાળમાં. વિહરે ૧૬૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ છે. શું કરીને ? જે સ્થાને રહેલ હોય તે સ્થાનને કૂદીને-છોડીને, આગળના સ્થાનને પામીને વિચરે છે. કૂદકની જેમ કુદતો તે જીવ, તથાવિધ અધ્યવસાય નિર્વર્તિતથી વિવિધ અવસ્થા કરે છે, જેના વડે જીવ, તે કરણ-કર્મ, પ્લવનક્રિયા વિશેષ અથવા કરણવત્ કરણ સ્થાનાંતર પ્રાપ્તિ હેતુના સાધર્મ્સથી કર્મ જ તેનો ઉપાય, તે કરણોપાય. તેના વડે મનુષ્યાદિ ભવ છોડીને નારકભવ પ્રાપ્ત કરે. અધ્યવસાય એટલે જીવપરિણામ, યોગમન વગેરે વ્યાપાર વડે નિર્વર્તિત. તે કરણોપાયથી-મિથ્યાત્વાદિ કર્મબંધહેતુથી. - મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૫નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104