Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૬/-/૪ થી ૧૧/૮૩ થી0
૧૩૫
૧૭૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પૂર્વે કહેલ યુક્તિ મુજબ સંભવતો નથી. અયોગીને બીજો ભંગ જ હોય.
આયુદંડકમાં-અચરમને પહેલો-ત્રીજો ભંગ છે. પહેલો પ્રસિદ્ધ છે, ચરમવથી બીજો ભંગ નથી. કેમકે અચરમને આયુબંધ અવશ્ય થાય. બીજા ભંગમાં તેના અલંઘકાળમાં આયુકર્મ ન બાંધે, અયરમત્વને લીધે ભવિષ્યમાં બાંધશે. બાકીના પદોની ભાવના પૂર્વોક્તાનુસાર કરવી.
પ્રત્યેક ઉદ્દેશક વાચી શબ્દથી ઉપલક્ષિત હોવાથી આ બંધીશતક છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૬નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
તિચિયોનિકોમાં સમ્યફ મિથ્યાત્વમાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સમ પહેલો, ત્રીજો ભંગ. મનુષ્યોમાં સમ્યક્રમિથ્યાત્વ, વેદક, કષાયમાં ત્રીજો ભંગ આલેચી, કેવળજ્ઞાન, અયોગીમાં ન પૂછવું. બાકી પદોમાં સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ. સંતર
જ્યોતિક-વૈમાનિકોને નૈરયિકવતુ જાણવા. - - - - નામ, ગોત્ર અને અંતરાયકર્મમાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય માફક જ કહેવું. - - ભગવન ! તે એમ જ છે કહી ચાવતું વિચરે છે.
• વિવેચન-૯૮૩ થી 0 + [ઉદ્દેશા-૪ થી ૧૧ની
ઉતરાવIT૪ - ઉત્પત્તિ સમય અપેક્ષાએ અહીં અનંતર વગાઢવ જાણવું. અન્યથા અનંતરોત્પણ અને અનંતરાવણાટમાં નિર્વિશેષતા નહીં રહે. * * * આહારકત્વના પ્રથમ સમયવર્તી તે અનંતરાહાક અને દ્વિતીયાદિ સમયવર્તી તે પરંપરાહારક. પયતિકત્વના પ્રથમ સમયવર્તી તે અનંતર પર્યાપ્તક. તે પતિ સિદ્ધ થતાં જ તેના ઉત્તર કાળે જ પાપકર્માદિ અબંધલક્ષણ કાર્યકારી થાય છે. તેથી તેને અનંતરોત્પાવતુ વ્યપદેશ કરાય છે. તેથી જ કહ્યું – “જેમ અનંતરોત્પણ”.
૧૫ - પુનઃ તે ભવ પ્રાપ્ત ન કરનાર. અહીં જો કે અવિશેષણથી અતિદેશ કર્યો છે, તો પણ વિશેષથી જાણવો. તેથી કહે છે – ચરમોદ્દેશકને પરંપરોદ્દેશકવતું કહેવો. પરંપરોદ્દેશક પહેલા ઉદ્દેશાવત્ છે. તેમાં મનુષ્ય પદમાં આયુષ્યની અપેક્ષાએ સામાન્યથી ચારે ભંગ કહ્યા. તેમાં ચરમ મનુષ્યના આયુક કર્મબંધને આશ્રીને ચોથો જ ઘટે. કેમકે જે ચરમ એવો આ આયુ બાંઘેલ છે, બાંધતો નથી, બાંધશે નહીં. અન્યથા ચરમત્વ જ ન રહે. એ રીતે બીજે પણ વિશેષ જાણવું.
અચરમ છે તે ભવને કરી પ્રાપ્ત કરશે. તેમાં આચમ ઉદ્દેશામાં પંચેન્દ્રિયતિર્યચ સુધીના પદોમાં પાપકર્મ આશ્રીને પહેલો બે ભંગો, મનુષ્યોને છેલ્લો ભંગ વર્જીને ત્રણે ભંગ કહેવા. - ૪ -
અચરમ મનુષ્ય ઈત્યાદિ વીશ પદોમાં - તે આ પ્રમાણે છે – ૧. જીવ, ૨- સલેશ્ય, ૩-શુક્લલેશ્ય, ૪-શુક્લપાક્ષિક, ૫-સમ્યદૈષ્ટિ, ૬-જ્ઞાની, 9 થી ૧૦-મતિજ્ઞાનાદિ ચતુક, ૧૧-નોસંજ્ઞોપયુક્ત, ૧૨-વેદ, ૧૩-સંકષાય, ૧૪-લોભકષાય, ૧૫-સયોગી, ૧૬ થી ૧૮ મનોયોગી આદિ ત્રણે. ૧-સાકારોપયુક્ત, ૨૦-અનાકારો:યુક્ત.
- આ પદોમાં સામાન્યથી ભંગતુક સંભવે છતાં અયરમવથી મનુષ્યપદે ચોથો ભંગ નથી. ચરમમાં જ તે સંભવે છે.
અલેશ્ય આદિ ત્રણ ચરમ જ હોય તેથી તેનો પ્રશ્ન અહીં ન કરવો. જ્ઞાનાવરણીય દંડક પણ આ પ્રમાણે છે. માત્ર વિશેષ એ કે - પાપકર્મ દંડકમાં સકપાય, લોભકપાયાદિમાં પહેલાં ત્રણે ભંગો કહ્યા. અહીં પહેલા બે જ કહેવાં. કેમકે આ, જ્ઞાનાવરણીય ન બાંધીને ફરી બંધક ન થાય. કપાયી સદૈવ જ્ઞાનવરણના બંધક હોય. ચોથો ભંગ અયરમવથી ન હોય.
વેદનીયમાં સર્વત્ર પહેલો, બીજો ભંગ છે. કેમકે ત્રીજોચોથાનો અસંભવ છે.