Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 93
________________ ૨૬/-//૯૮૦ ૧૧ ૧૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અભિનિભોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ત્રીજો ભંગ પંચેન્દ્રિય તિચિયોનિકોને કૃષ્ણપાક્ષિકમાં પહેલો-બીજ ભંગ, સમ્યક્ત્વમિથ્યાત્વમાં ત્રીજી-ચોથો ભંગ. સમ્યકત્વ, જ્ઞાન, અભિનિભોવિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ પાંચ પદોમાં બીજા સિવાયના ત્રણ ભંગો. બાકીનામાં ચાર ભંગો. મનુષ્યોને જીવ માફક કહેવા. માત્ર સમ્યક્ત્વ ઔધિક જ્ઞાન, અભિનિભોધિક જ્ઞાન-શુતાનિવવિજ્ઞાનમાં બીજ સિવાયના ભંગો છે, બાકી પૂર્વવતું. બંતર, જ્યોતિષ, વૈમાનિક ત્રણે અસુરકુમારવ4 જાણવા. નામ, ગોઝ, અંતરાય એ ત્રણે જ્ઞાનાવરણીય માફક કહેવી. ભગવાન તે એમ જ છે, એમ જ છે, ચાવ4 વિચરે છે. • વિવેચન-૯૮૦ (અધુરેથી) : તારક દંડકમાં ચાર ભંગો. તેમાં (૧) બાંધ્યું છે, બંધકાળે બાંધે છે, ભવાંતરનું બાંધશે. (૨) સિદ્ધિ પ્રાપ્તિ યોગ્યને બીજો, (૩) બંધકાળના અભાવે, ભાવિ બંધ અપેક્ષાએ બીજો. (૪) બદ્ધ પરમવિકાયુ પછી પ્રાપ્તવ્ય ચમભવથી ચોયો. એ પ્રમાણે સર્વત્ર. વિશેષ આ - લેશ્યાપદમાં કૃષ્ણલેશ્ય નાસ્કોમાં પહેલો-બીજો. બીજો ભંગ નથી, કૃણલેશ્યી નાક તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય, અયમશરીરી હોય. કૃણલેશ્યા પાંચમી નકપૃથ્વી આદિમાં હોય, ત્યાંથી ઉદ્વર્તીને સિદ્ધ ન થાય. તેથી એ નારક તિર્યંચાદિ આયુ બાંધીને અચરમશરીરપણાથી ફરી બાંધશે. તથા કૃષ્ણલેશ્યી નાક આયુના અબંધકાળે તે ન બાંધે. બંધકાળે બાંધશે તે ત્રીજો ભંગ. આયુના અબંધકત્વ અભાવે ચોથો ભંગ નથી. કૃષ્ણપાક્ષિક નારકને બીજો ભંગ નથી, કેમકે તે આયુ બાંધીને ફરી તે આયુ ન બાંધે. તેને ચરમ ભવનો અભાવ છે. ત્રીજો ભંગ છે, ચોયો નથી. સમ્યમિથ્યાર્દષ્ટિને આયુ બંધના અભાવે બીજો, ચોથો ભંગ નથી. અસુરકુમાર દંડકમાં - x - કૃણલેશ્યીને પણ ચાર ભંગ કહ્યા. કેમકે તેને મનુષ્યગતિ પ્રાપ્તિમાં સિદ્ધિના સંભવથી બીજો, ચોથો પણ છે. પૃથ્વીકાયિક દંડકમાં પૂર્વોક્તાનુસાર પહેલો-ત્રીજો ભંગ છે. તેજોલેયાદપદે કૈટલાંક તેજલેશ્ય દેવ પૃવીકાયિકમાં ઉપજે, તે અપયતિક અવસ્થામાં તેજોવૈશ્યી હોય છે ઈત્યાદિ - X - કારણે ત્રીજો ભંગ. એ પ્રમાણે અકાયિક. વનસ્પતિકાયિકને પણ જાણવા. ઉક્ત ન્યાયે કૃષ્ણપાક્ષિકને પહેલો • ત્રીજો ભંગ, કેમકે તેજોલેશ્યામાં બીજો ભંગ સંભવે છે. તેઉકાય, વાયુકાયને સર્વત્ર અગિયારમાં પહેલો-બીજો ભંગ હોય છે. ત્યાંથી ઉદ્વર્તીને પછી મનુષ્યમાં અનુત્પતિથી સિદ્ધિગમનના અભાવે બીજો, ચોથો ભંગ સંભવે છે. કેમકે કહ્યું છે - સાતમી નક, તેઉ, વાયુને ઉદ્વર્તીને માનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી. • વિકલેન્દ્રિયને સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ છે. તેમને ઉદ્વર્તન પછીના જ ભવે માનુષ્યત્વમાં નિવણ અભાવે અવશ્ય આયુનો બંધ છે. હવે વિકલેન્દ્રિયમાં અપવાદ કહે છે - સમ્યકત્વ, જ્ઞાન, આભિનિબોધિક અને શ્રુતમાં વિકસેન્દ્રિયોને બીજો જ ભંગ હોય, કેમકે સમ્યકવાદિ તેમને સાસ્વાદન ભાવથી અપયતકકાવસ્થામાં જ હોય, તે ચાલ્યા જતાં આયુનો બંધ થાય. પૂર્વે બાંધેલ છે, હાલ ન બાંધે, પછી બાંધશે. પંચેન્દ્રિય તિર્યચોમાં કૃષ્ણપાક્ષિક પદમાં પહેલો-ત્રીજો-. કેમકે તે આયુ બાંધીને કે ન બાંધીને તેનો અબંધક થાય-સિદ્ધિગમત યોગ્યતાથી. સમ્યગુ મિથ્યાર્દષ્ટિને આયના બંધના અભાવે બીજો ચોથો ભંગ હોય. પંચેન્દ્રિય તિર્યંચોને સમ્યવાદિ પાંચમાં બીજા સિવાયના ભંગ થાય. કેમકે તેને સમ્યગદૃષ્ટિ હોય તો દેવમાં જ જાય, કરી આયુ બાંધે જ, તેથી તેને બીજો ભંગ ન સંભવે. મનુષ્યાયુમાં ચરમભવ હોય તો ચોથો ભંગ. મનુષ્યમાં ઉક્ત પાંચમાં બીજા સિવાયના ભંગો. ભાવના પૂર્વવતુ. - 8 શતક-૨૬, ઉદ્દેશો-૨ છે. – X - X - X - X – • ઉદ્દેશા-1-માં જીવાદિ દ્વારમાં ૧૧-પ્રતિબદ્ધ વડે નવ પાપકમદિ પ્રકરણ વડે ૨૫- જીવસ્થાનો નિરયા. અહીં તે ૨૪ નિરૂપે છે – • સૂત્ર-૯૮૧ - ભગવન! અનંતરોધપક નૈરયિકે પાપકર્મ બાંધ્ય પ્રસ્ત ? તે પ્રમાણે જ ગૌતમ! કોઈક બાંધે. પહેલો-બીજ ભંગ. ભગવાન સહેચી અનંતરોપક નૈરસિક પાપકર્મ બાંધે પ્રથન ? ગૌતમ પહેલો, બીજો ભંગ. એ રીતે સત્ર પહેલો-બીજ ભંગ. વિશેષ એ - સમ્યકત્વ મિશ્રાવ, મનોયોગ, વચનયોગ ન પૂછો. એ રીતે જાનિતકુમાર પર્યન્ત કહેવું. બેઈન્દ્રિય-dઈન્દ્રિય-ચતુરિન્દ્રિયને વચનયોગ ન કહેવો. પંચેન્દ્રિય તિચોને પણ સમ્યકત્તમિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, મનોયોગ, વચનયોગ એ પાંદ પદો ન કહેવા. મનુષ્યોમાં લેયત, સમ્યકત્વમિથ્યાત્વ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, વિભંગાન, નોસંજ્ઞોપયુક્ત, આવેદક, અકષાયી, મનોયોગી, વચનયોગી, અયોગી આ અગિયાર પદો ન કહેવા. • • વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકને નૈરયિકોવ4 કહેવા. પૂર્વોકત ત્રણ પદ ન કહેવા. બાકીના જે સ્થાનો, તેમાં સર્વત્ર પહેલોબીજો ભંગ કહેવો. એકેન્દ્રિયોને સર્વત્ર પ્રથમ-બીજ ભંગ કહેવા. પાપકર્મમાં કહA મુજબ જ્ઞાનાવરણીયકમનો દંડક કહેવો. એ રીતે આયુને વજીને અંતરાયકમ સુધી દંડક કહેવા. ભગવાન ! અનંતરોuપક્ષક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યું છે. પ્રથન ? ગૌતમ ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. -- ભગવાન ! સલેક્સી અનંતોષપક નરયિકે શું આયુકર્મ બાંય ? પૂર્વવત્ ત્રીજો ભંગ. એ રીતે ચાવવું અનાકારોપયુકત, સબ બીજો ભંગ, એ પ્રમાણે મનુષ્ય વજીને યાવતુ વૈમાનિક કહેવું. -- મનુષ્યોને સર્વત્ર બીજો-ચોથો ભંગ કહેવો. માત્ર કૃણપાક્ષિકમાં બીજ ભંગ કહેવો. બધામાં ભિન્નતા પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે,

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104