Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 85
________________ ૧પપ ૨૫/-Is/૯૬૦ થી ૯૬૨ પ્રતિકૃચ્છના, છંદ, નિમંત્રણા, ઉપસંપદા. દશ સામાચારી છે. ૬ પ્રાયશ્ચિત્ત દશ ભેદે છે – આલોચનાઈ, પ્રતિક્રમણાહ, તદુભયાહ, વિવેકાઈ, યુટ્યગહિં, તપાઉં, છેદાઈ, મૂલાઉં, અનવસ્થાપ્યાર્ટ અને પારસંચિકાઈ • વિવેચન-૯૬૦ થી૯૬૨ : દશવિધ સમાચાર પ્રતીત છે. વિશેષ એ કે - માપૃષ્ઠ - કાર્ય હોય ત્યારે પૂછવું. પ્રતિષ્ઠા - પૂર્વે નિષેધ કરાવેલ કાર્ય માટે પૂછવું. છંટTI - પૂર્વે ગૃહીત ભોજનાદિ માટે આમંત્રણ આપવું. નિમંત્રા - ન લાવેલ ભોજન માટે જતાં પૂર્વે નિમંત્રણા કરવી. ૩૫સંપન્ - જ્ઞાનાદિ નિમિતે અન્ય આચાર્યનો આશ્રય કરવો. • - હવે સામાચારી વિશેષથી પ્રાયશ્ચિતને જણાવવા કહે છે. આ પ્રાયશ્ચિત શબ્દ અપરાધ અને તેની શુદ્ધિમાં દેખાય છે તેમાં અહીં અપરાધમાં લેવો. તેમાં - આલોચનાહ-આલોચના એટલે નિવેદન, તે રૂ૫ અતિચારથી થયેલ શુદ્ધિને યોગ્ય છે. એ રીતે બીજા પણ જાણવા. વિશેષ એ કે - RAHUT - મિથ્યાદાકૃત, તમય - આલોચના અને મિથ્યાદુકૃત. વિવેf - અશુદ્ધ ભોજનાદિ ત્યાગ. વ્ય - કાયોત્સર્ગ તપ - નિર્વિકૃતિકાદિ. છે • પ્રdજ્યા પયયને ઘટાડવો. ખૂન - મહાવતારોપણ નવાણ - અમુક વિશિષ્ટ તપ કરે પછી વ્રતારોપણ કરવું. પાવલ - લિંગાદિ ભેદ આ દશે ભેદો પ્રથણી જાણવા.) - હવે તપના ભેદ કહે છે - • સૂત્ર-૯૬૩ થી ૯૬૯ : [૬૩] તપ બે ભેદે છે . બાહ્ય અને અત્યંતર, - - તે બાહ્ય તાપ શું છે ? બાહ્ય તપ છ ભેદે છે. તે આ પ્રમાણે - [૬૬] અનશન, ઉણોદરી, ભિક્ષાચય, સપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસંલીનતા આ છ બાહ્ય તપ છે. [૬૫] તે અનશન શું છે? બે ભેદે છે - ઈવકિ, ચાકથિત તે ઈન્ડરિક અનશન શું છે? અનેક ભેદે છે તે આ - ચતુભિકત, છઠ્ઠ ભક્ત, અક્રમભક્ત, દશમ ભક્ત, ખાસ ભક્ત, ચૌદશ ભક્ત, અર્ધમાસિક ભકd, માસિક ભકd, બેમાસિક ભક્ત, ત્રિમાસિક ભક્ત યાવત્ છ માસિક. તે ચાવકથિત શું છે? બે ભેદે છે – પાદપોયગમન, ભકતપત્યાખ્યાન. : - તે પાદપોપગમન શું છે? બે ભેદે – નીલમ, અનીહરિમ. બંને નિયમથી આપતિકર્મ છે. - - તે ભક્ત પ્રત્યાખ્યાન શું છે? બે ભેદે છે - નીહરિમ, અનીહરિમ, આ બંને નિયમો સપતિકર્મ છે. -- તે આ ભકતપત્યાખ્યાન છે, તે આ યાવકથિત છે, તે આ અનશન છે. તે અવમોદકિા શું છે? બે ભેદે છે – દ્રવ્ય અવમોદરિકા અને ભાવ અવમોદરિકા. • • તે દ્રવ્ય અવમોદસ્કિા શું છે? બે ભેદે છે - ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા અને ભોજન-પાન દ્રવ્ય વિમોદરિકા. તે ઉપકરણ દ્રવ્ય અવમોદસ્કિા શું છે ? એક વરુ, એક પત્ર અને વ્યક્ત ઉપકરણ-સ્વનિતા. તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા છે. ૧૫૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ તે ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા શું છે ? કુકડીના ઇંડા પ્રમાણ આઠ કવલ આહાર કરવો તે અપાહાર, બાર કવલ આદિ જેમ શતક-૭-ના ઉદ્દેશા૧-માં કહ્યું તેમ યાવત પ્રકામસભોજી હોતા નથી એમ કહી શકાય છે. તે આ ભોજન-પાન-અવમોદરિકા, તે આ દ્રવ્ય-અવમોદરિકા છે. તે ભાવ-અવમોદસ્કિા શું છે ? તે અનેક ભેદે છે • અપકોધ યાવત્ અ૫લોભ, અચશબ્દ, અiઝા, અભ તું-તું, તે ભાવાવમોદરિકા. તે ભિક્ષાચય શું છે? તે અનેક ભેદે છે – દ્રવ્યાભિગ્રહચરક આદિ જેમ ઉવવાd સૂત્રમાં કહ્યું તેમ ચાવતું શુદ્ધ એષણીય સંખ્યા:ત્તિક. તે રસપરિત્યાગ શું છે ? અનેકવિધ છે - વિગઈરહિતતા, પ્રણીત સવર્જન આદિ જેમ ઉવવાઈમાં છે, તેમ ચાવતુ રાહાર, * * * તે કાયકલેશ શું છે ? તે અનેક ભેદે છે – સ્થાનાતિગ, ઉલટક આસનિક આદિ જેમ ઉવવાઈફૂગમાં છે તેમ કહેવું. યાવત્ સર્વગગ-પ્રતિકમ વિપમુકત. તે આ કાયકલેશ કહ્યો. તે પ્રતિસલીનતા શું છે ? તે ચાર ભેદે છે – ઈન્દ્રિયપતિસંલીનતા, કષાય પ્રતિસલીનતા, યોગપતિસલીનતા, વિવિકત શયનાસન સેવનતા. તે ઈન્દ્રિય પતિસંલીનતા શું છે ? પાંચ ભેદે છે – શ્રોસેન્દ્રિય વિષય પસાર નિરોધ અથવા શ્રોત્રક્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. એ પ્રમાણે યાવ4 - X• અનેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા સાશનેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાહે નિગ્રહ. તે ઈન્દ્રિય પતિસંલીનતા છે. તે કયાય પ્રતિસંલીનતા શું છે? તે ચાર ભેદે છે - ક્રોધોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત ક્રોધને વિફળ કરવો, એ પ્રમાણે યાવતું લોભોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત લોભનું વિફળ કરવો. તે કયાયપતિસંલીનતા છે. તે યોગ પતિસંલીનતા શું છે? તે ત્રણ ભેદ છે – મન-વચન-કાય યોગ પ્રતિસલીનતા. તેમાં અકુશલ મન નિરોધ અથવા કુશલમન ઉદીરણા અથવા મનને એકાગ્ર કરવું. તે મનયોગ પ્રતિસંસીનતા છે. •• વચન યોગ પ્રતિસંલીનતા ? • અકુશલ વચન નિરોધ, અથવા કુશલ વચન ઉદીરણા અથવા વચનને એકાગ્ર કરવું. • • કાયયોગ પ્રતિસંલીનતા ? - સમ્યફ પ્રકારે સમાધિપૂર્વક પ્રશાંતભાવથી હાથ-પગને સંકુચિત કરવા, કાચબા માફક ગુપ્તેન્દ્રિય-આલીન-પલીન થઈને રહેતું. તે આ કાય પ્રતિસંસીનતા છે, તે આ યોગ પ્રતિસલીનતા છે. તે વિવિક્ત શયનાસન સેવનતા શું છે? તે, જે આરામમાં, ઉધાનમાં જેમ સોમિલ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવતુ શય્યા સંતારક સ્વીકારીને વિચરવું. તે વિવિન શયનાસન સેવનતા, પ્રતિસંસીનતા, બાહ્ય તપ છે. તે અત્યંતર તપ શું છે ? છ ભેદે છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને સુરાઈ છે. તે પ્રાયશ્ચિત્ત શું છે ? તે દશ ભેદે છે – આલોચનાઈ ચાવતુ પારસંચિતાહ.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104