Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 82
________________ ૨૫/-/૭/૯૪૯ થી ૯૫૧ જાણવું. એ રીતે સૂક્ષ્મસંપરાય સુધી જાણવું. મુજબ જાણવા. ભગવન્! સામાયિક સંમત કેટલા ભવગ્રહણ કરે? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આઠ. એ પ્રમાણે છેદોપસ્થપનીયને જાણવા. પરિહાર વિશુદ્ધિક વિશે પ્રશ્નન ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેવું. • વિવેચન-૯૪૯ થી ૯૫૧ : ૧૪૯ યથાખ્યાતસંયતને સ્નાતક સૂક્ષ્મ સંપરાય સંયત આયુ ન બાંધે કેમકે અપ્રમતના અંત સુધી આયુનો બંધ થાય. મોહનીય પણ બાદર કષાયોદય અભાવથી ન બાંધે, તેથી આ બંને છોડીને છ કર્મપ્રકૃત્તિને બાંધે છે. વેદ દ્વાર - યશાખ્યાત સંચત નિર્ણાવસ્થામાં મોહનીય છોડીને સાત કર્મપ્રકૃતિને વેદે છે. કેમકે મોહનીયનો ઉપશમ કે ક્ષય થયો હોય છે. સ્નાતક અવસ્થામાં ચાર ને જ વેદે કેમકે ઘાતીકર્મપ્રકૃતિ ક્ષીણ થઈ હોય છે. ઉપસંપદ્ધાન દ્વાર - સામાયિક સંયત, સામાયિક સંતત્વને છોડે છે, છેદોપસ્થાપનીય સંયતત્વને પામે છે. ચતુર્યામ ધર્મથી પંચયામ ધર્મમાં પાર્શ્વનાથના શિષ્યવત્ સંક્રમે. અથવા શિષ્યને મહાવ્રત આરોપણમાં. અથવા સૂક્ષ્મસંધરાય સંચતત્વને પામે, શ્રેણીપતિપત્તિથી અથવા અસંયમાદિ થાય. છેદોપસ્થાપનીય સંયત, છેદોપસ્થાપનીય સંયતત્વને છોડીને સામાયિક સંયતત્વને પામે. જેમ આદિનાથ તીર્થના સાધુ, અજિત સ્વામીના તીર્થને સ્વીકારે. અથવા પરિહારવિશુદ્ધિક સંચતત્વને તેવી યોગ્યતાથી પામે. પરિહારવિશુદ્ધિક સંયત, પરિહાર વિશુદ્ધિ સંયતત્વને છોડીને ફરી ગચ્છાદિનો આશ્રય કરતાં છેદોપસ્યાપનીય સંયતત્વ પામે અથવા દેવપણે ઉત્પન્ન થઈ અસંયમને પામે - - - સૂક્ષ્મસંપરાય સંચત, સૂક્ષ્મસંપરાય સંયતત્વને શ્રેણીથી પડતા છોડીને સામાયિક સંયતત્વને પામે. જો પહેલાં સામાયિક સંયત થાય તો છેદોપસ્થાપનીય સંતત્વને પામે. જો પહેલાં સામાયિક સંયત થાય તો છેદોપસ્થાપનીય સંયતત્વને પામે, જો પહેલા છેદોપસ્થાપનીય સંયત થાય, તો યયાખ્યાત સંચતત્વને શ્રેણી આરોહતા પામે. યથાખ્યાત સંયત, યથાખ્યાત સંયતત્વને છોડીને શ્રેણીથી પડતા સૂક્ષ્મસંપરાય સંચતત્વને પામે કે ઉપશાંત મોહત્વમાં મરતા દેવમાં ઉપજતા અસંયમત્વ પામે. સ્નાતક હોય તો સિદ્ધિગતિ પામે. ગૌતમ ! જઘન્યથી, બકુશની માફક. - મ જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી વીસ પૃથકત્વ. ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. • સૂત્ર-૯૫૨ - ભગવન્ ! સામાયિક સંયતને એક ભવગ્રહણમાં કેટલા આકર્ષ હોય? છેદોપસ્થાપનીયનો પ્રશ્ન ? ગૌતમ ! પરિહાર વિશુદ્ધિકનો પ્રન ? સૂક્ષ્મ સંઘરાયનો પ્રશ્ર્વ ? ગૌતમ ! ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ચાર. - - યથખ્યાત વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ભે. ભગવન્ ! સામાયિક સંયતના વિવિધ ભવગ્રહણથી કેટલા આકર્ષ છે ? ગૌતમ ! કુશવત્. છેદોપસ્થાપનીસની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી ૯૦૦ થી ૧૦૦૦ની વચ્ચે. - - પરિહારવિશુદ્ધિકના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. સૂક્ષ્મસંપરાયના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી નવ. સંયતના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ. યથાખ્યાત • વિવેચન-૯૫૨ : ૧૫૦ છેદોપસ્થાપનીયના ઉત્કૃષ્ટથી વીસ પૃય અર્થાત્ છ વીસી એટલે કે ૧૨૦ વખત ઉક્ત આકર્ષ પામે. - - પરિહાર વિશુદ્ધિક સંચતત્વ ઉત્કૃષ્ટથી એક ભવમાં ત્રણ વખત પામે. એક ભવમાં બે ઉપશમ શ્રેણીના સંભવથી પ્રત્યેક સંક્લિસ્યમાન અને વિશુદ્ધયમાન રૂપ બે સૂક્ષ્મસંપરાયના ભાવથી ચાર વખત સૂક્ષ્મસંપરાયતપણાને પામે છે. યથાખ્યાતસંયત બે ઉપશમ શ્રેણીના સંભવથી ઉત્કૃષ્ટ બે વખત પામે. અનેક ભવગ્રહણ આકર્ષ અધિકારમાં છંદોપસ્થાપનીયમાં ઉત્કૃષ્ટ ૯૦૦ થી ૧૦૦૦ વો. એક ભવમાં ૧૨૦ આકર્ષ થાય. આઠ ભવ વડે ગુણતા ૯૬૦ થાય. આ સંખ્યા પ્રદર્શન સંભવ માત્રને આશ્રીને છે, તે બીજી રીતે પણ હોય. તે ૯૦૦ થી ઉપર, જેમ ઘટે તેમ કરી લેવી. પરિહાર વિશુદ્ધિમાં ઉત્કૃષ્ટ સાત - એક ભવમાં તેમાં ત્રણ કહ્યા. ત્રણ ભવને આશ્રીને ત્રણ-બે-બે એ રીતે સાત થાય. - - સૂક્ષ્મ સંપરાયમાં નવ આકર્ષ - એક ભવમાં ચાર આકર્ષ કહ્યા. બીજા ભવમાં પણ ચાર અને ત્રીજા ભવમાં એક, એ રીતે નવ આકર્ષ થાય, યથાખ્યાત સંયતને એક ભવમાં બે આકર્ષ, બીજા ભવમાં પણ બે, ત્રીજામાં એક, એ રીતે પાંચ થાય. - સૂત્ર-૯૫૩ : ભગવન્ ! સામાયિક સંત કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશજૂન ૯૦૦ વર્ષ ઓછા પૂર્વકોડી. એ પ્રમાણે છંદોપસ્થાપનીય પણ જાણવા. - - પરિહાર વિશુદ્ધિક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન ૨૯ વર્ષ ઓછા પૂર્વ કોડી. સૂક્ષ્મ સંપરાય સંયતને નિગ્રન્થવત્ જાણવા. યથાખ્યાત, સામાયિક સંયતવત્ છે. ભગવન્ ! સામાયિક સંચતો કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! સવકાળ - - છેદોપસ્થાપનીયનો પ્રા ? ગૌતમ ! જઘન્યથી ૨૫૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૫૦ લાખ કરોડ સાગરોપમ. - - પરિહાર વિશુદ્ધિકોનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી દેશોન ૨૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પૂર્વકોડી. - - સૂક્ષ્મ સંપરાય સંયતો વિશે પ્રશ્ન ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂ. યથાખ્યાત સંતોને સામાયિક સંયતો માફક જાણવા. ભગવન્ ! સામાયિક સંતને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ !

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104