Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ ૨૫/-//૯૩૬ થી ૯૪૧ • નિર્લિંશમાનક, નિર્વિષ્ટકાયિક. • • સૂક્ષ્મ સંપરાય વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદ સંક્ષિશ્યમાનક અને વિશુદ્ધમાનક. • • યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે - છ%ાસ્થ અને કેવલી. [] સામાયિક સ્વીકારી, ચાતુમિ અનુત્તર ધમનિ જે વિવિધ સ્પર્શતો સામાયિક સંયત કહેવાય. [૩૮] પૂર્વ પયયને છેદીને, જે પોતાના આત્માને પંચ મહાવ્રતમાં સ્થાપે છે તે છેદોપસ્થાપનીય સંયત છે. [૩૯] જે પાંચ મહત્વતરૂપ અનુત્તર ધર્મને વિવિધે સ્પર્શતો વિશુદ્ધને ધારણ કરે છે, તે પરિહાર વિશુદ્ધિક સંયત કહેવાય છે. [૪૦] જે સૂaખ લોભને વેદન કરતો, ઉપશમક કે ૪પક હોય છે. તે સૂક્ષ્મ સપરાય સંયત છે, તે યાખ્યાતથી કિંચિત હીન હોય. - ૯િ૪૧] મોહનીય કર્મના ઉપશાંત કે ક્ષીણ થઈ જવાથી જે છ8ાસ્થ કે જિન હોય છે, તે યથાખ્યાત સંયત કહેવાય છે. • વિવેચન-૯૩૬ થી ૯૪૧ - મામrfથવા સંવત - સામાયિક નામક ચારિત્ર વિશેષ, તેના વડે કે તેથી મુખ્ય સંયત તે સામાયિક સંયત એમ બીજામાં પણ કહેવું. ઇવર - ભાવિ વ્યપદેશ તરવયી અલાકાલિક સામાયિકના અસ્તિત્વથી ઇ–રિક, તે પહેલા-છેલ્લા તીર્થંકરના સાધુમાં મહાવ્રતના આરોપણ કરાય ત્યાં સુધી રહે છે. •• ચાવકથિત-ભાવિ વ્યપદેશના અંતર અભાવથી ચાવજીવિક સામાયિકના અસ્તિત્વથી સાવકયિક. તે મધ્યમ જિન અને મહાવિદેહ જિનસંબંધી સાધુને હોય છે. સાતિયા-સાતિયાવાળાને જે આરોપાય છે, તે સાતિયાર જે છેદોપસ્થાપનીય છે, તેના યોગથી સાધુ પણ સાતિયાર જ છે. નિરતિચાર-છંદોપસ્થાપનીય યોગથી નિરતિચાર તે પાર્શ્વનાથના તીર્થમાંથી મહાવીરના તીર્થમાં સંકાંત થતા કે નવદીક્ષિતને હોય છે. છેદોષસ્થાપનીય સાધુ પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે. નિર્વિશ્યમાનક • પરિહાકિ તપને તપતા. નિર્વિષ્ઠકાયિક - નિર્વિશમાનકના અનુચરક. ... સંકિલશ્યમાનક - ઉપશમ શ્રેણીથી પડતા.. વિશુદ્ધમાનક - ઉપશમાં શ્રેણી કે ક્ષપક શ્રેણીને આરોહનાર, - ૪ - હવે સામાયિક સંયતાદિનું સ્વરૂપ ગાથાઓ વડે કહે છે – (૧) સામાયિક જ સ્વીકારનાર, છેદોપસ્થાપનીયાદિ નહીં. ચતુર્યામ-ચાર મહાવ્રત. અનુત્તરધર્મ-શ્રમણધર્મ. મવિઘેન-મન વગેરેથી. ફાસયંત-સ્પર્શતો, પાલન કરતો જે વર્તે છે સામાયિક સંયત. • x • આ ગાથા વડે ચાવહથિક સામાયિક સંયત કહો, ઇવર સામાયિક સંયd સ્વયં કહેવો. - (૨) ગાથા સુગમ છે, વિશેષ આ - છેદ એટલે પૂર્વનો પર્યાય છેદીને, ઉપસ્થાપન એટલે વ્રતોમાં સ્થાપન, તે છેદોપસ્થાપન. આ ગાથા વડે સાતિચાર અને નિરતિચાર બીજા સંયત કહ્યા. ૧૪૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ - (3) પરિહરતિ • નિર્વિશમાનક આદિ ભેદરૂપ તપને સેવે છે, તે સાધુ, શું કરીને ? તે કહે છે - વિશુદ્ધ એવા પંચયામ અનુત્તરધર્મને ત્રિવિધે સ્પર્શીને, અહીં ‘પંચમહાવત' કહેવાથી પહેલા અને છેલ્લા તીર્ષકમાં જ તે હોય છે. – (૪) લોભાણું - લોભરૂપ કષાયની સૂક્ષ્મ કિફ્રિકાને વેદતો જે વર્તે છે. – (૫) ઉપશાંત - મોહનીય કર્મ ક્ષીણ કે ઉપશાંત થતા જે છઘ કે જિન વર્તે છે, તે યયાખ્યાત સંયત કહેવાય છે. - - હવે વેશદ્વાર કહે છે • સૂત્ર-૯૪૨,૯૪૩ - [૪૨] ભગવન ! સામાયિક સંયત, શું સવેદી હોય કે આવેદી 7 ગૌતમ ! સવેદી પણ હોય, આવેદી પણ હોય. જે સવેદી હોય તો કષાયકુશીલવતું બધું કહેવું. એ પ્રમાણે છેદોષસ્થાપનીય સંયત જાણવા. • • પરિહાર વિશુદ્ધિક સંતને પુલકવ4 જાણવા. - - સૂક્ષ્મ સંપરાય સંયત અને યથrખ્યાત સંયત બંનેને નિગ્રન્થ સમાન જાણવા. ભગવન / સામાયિક સંચત, શું સરાણ હોય કે વીતરાગ હોય ? ગૌતમ! તે સરાગ હોય, વીતરાગ નહીં • • એ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી કહેવું. - - યથાખ્યાત સંયતને નિગ્રન્થ સમાન કહેવા. ભગવાન ! સામાયિક સંયત, શું સ્થિતકલામાં હોય કે અસ્થિત કલામાં હોય? ગૌતમ! સ્થિતકલામાં પણ હોય, અસ્થિતકલામાં પણ હોય. • • છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ સ્થિતકામાં હોય, અસ્થિતંકવામાં ન હોય, એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ કહેવા. બાકીના સામાયિક સંપાવતુ જાણવા. ભગવાન ! સામાયિક સંયત, શું જિનકલામાં હોય, સ્થવિર કતામાં હોય કે કપાતીત હોય ? ગૌતમ ! કાયકુશીલ માફક સંપૂર્ણ કહેશ. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્રિક બકુશ માફક કહેવા. બાકીના નિગ્રન્થ માફક કહેવા. [૯૪૩] ભગવત્ ! સામાયિક સંયત શું પુલાક હોય યાવત્ ખાતક હોય ? ગૌતમ ! પુલાક, બકુશ ચાવ4 કષાયકુશીલ હોય, પણ નિગ્રન્થ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે છેદોષસ્થાપનીય જાણવા. - - પરિહારવિશુદ્ધિક સંયત વિશે પૂન ? ગૌતમ ! પુલાક, બકુશ કે પ્રતિસેવના કુશીલ ન હોય. પણ કષાયકુશીલ હોય, નિન્જ કે નાતક ન હોય. એ પ્રમાણે સૂમસંપરાય પણ જાણવા. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પુલાક ચાવતું કાયકુશલ ન હોય. નિર્ગસ્થ કે સ્નાતક હોય. ભગવન્! સામાયિક સંયત, શું પ્રતિસેવી હોય કે આપતિસેવી ? ગૌતમ! પ્રતિસેવી હોય, અપતિસવી પણ હોય. જે પ્રતિરોવી હોય તો શું મૂલગુણ પ્રતિસેવી હોય ? બાકી પુલાક મુજબ કહેવું. છેદોપથપનિય સંયતને સામાયિક સંયત માફક ગણવા. • • પરિહાર વિશહિદ્ધ સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પતિસેવી ન હોય, આપતિસેવી હોય એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેતું.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104