Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 47
________________ ૫/-/૧૮૬૫ ૩૯ co ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ભગવન્! આ પંદર પ્રકારના કાયયોગમાં જઘન્ય-ઉત્કૃષ્ટમાં કોન કોનાથી વાવત વિશેષાધિક છે ? ગૌતમ. (૧) સૌથી થોડા કામણશરીર જઘન્યયોગી, (૨) ઔઘરિક મિત્ર જઘન્યયોગ અસંખ્યાતા, (૩) વૈક્રિય મિશ્ર જઘન્યયોગી અસંખ્યાતા, (૪) દારિક શરીરના જન્મયોગી અસંખ્યાતા. - () વૈક્રિય શરીરના જઘન્ય યોગી અસંખ્યાતા, (૬) કામણશરીરના ઉતકૃષ્ટ યોગી અસંખ્યાતા, (૭) આહારક મીશ્રના જઘન્ય યોગી અસંખ્યાતા, (૮) તેના જ ઉત્કૃષ્ટાયોગી અસંખ્યાતા, (૬) દારિક મીશના, (૧૦) વૈક્રિય મિશ્રના, આ છેલ્લા બંને યોગ ઉત્કૃષ્ટથી તુલ્ય અને અસંખ્યાતા, (૧૧) અસત્યામૃષા મનોયોગના જઘન્ય યોગી અસંખ્યાતા, (૧ર) આહારક શરીરના જન્ય યોગી અસંખ્યાતા, (૧૩ થી ૧૫) તેનાથી ત્રણ પ્રકારના મનોયોગના, (૧૬ થી ૧૯) ચાર પ્રકારના વચન યોગના, આ સાતે તુલ્ય જઘન્ય યોગ અસંખ્યાતા. - (૨૦) આહાફ શરીરના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતા, (૨૧ થી ૩) ઔદારિક શરીરના, વૈક્રિય શરીર, ચાર મનોયોગ અને ચાર વચનયોગ આ દશે તુલ્ય ઉત્કૃષ્ટ યોગમાં અસંખ્યાતગુણા છે - ભગવાન ! તે એમ જ છે. • વિવેચન-૮૬૫ - યોગોનું અલાબહત્વ બીજા પ્રકારે કહે છે, યોગ પરિસ્પદ છે. હું ઉદ્દેશો-ર-“ ” છે - X - X – ઉદ્દેશા-1-માં જીવદ્રવ્યના લેગ્યાદિ પરિમાણ કહ્યા, અહીં તેના ભેદો - • સૂઝ-૮૬૬ - ભગવન ! કેટલા દ્રવ્યો છે ? ગૌતમ ! બે ભેદે. જીવદ્રવ્ય અને જીવદ્રવ્ય. • • ભગવાન ! આજીdદ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે રૂપી અજીવદ્રવ્યો, અરૂપી અજીવદ્રવ્યો. એ રીતે આ અભિલાપશી, અજીવાયયિ મુજબ ચાવતુ હે ગૌતમ ! તેમ કહ્યું છે કે – અજીબદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવન જીવ દ્રવ્યો શું સંખ્યાd અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ તે સંખ્યાત કે અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવન! એમ કેમ કહ્યું કે ચાવતુ જીવદ્રવ્ય અનંત છે? ગૌતમ ! નૈરરિક અસંખ્યાત છે ચાવતું વાયુકાયિક અસંખ્યાત છે, વનસ્પતિકાય અનંત છે. બેઈન્દ્રિય ચાવતુ વૈમાનિક અસંખ્યાત છે, સિદ્ધો અનંત છે. તેથી જીવો અનંતા કહ્યા. • વિવેચન-૮૬૬ - પ્રજ્ઞાપનાના વિશેષ નામે પાંચમાં પદમાં જીવપર્યવો કહ્યા છે, તે રીતે અહીં અજીવદ્રવ્ય સૂત્રો કહેવા. તે આ રીતે – ભગવદ્ ! અરૂપી અજીવ દ્રવ્યો કેટલા ભેદે છે ? ગૌતમી દશ ભેદે • ધમસ્તિકાયાદિ. -- ભગવનું ! રૂપી જીવદ્રવ્યો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે -સ્કંધ આદિ ભગવત્ ! તે સંખ્યતા, સંખ્યાતા કે અનંતા છે ? ગૌતમ! અનંતા છે. • - ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ ! અનંતા પરમાણુ, અનંતા દ્વિપદેશી ઢંધ ઈત્યાદિ છે માટે. દ્રવ્ય અધિકાશ્મી જ આ કહે છે - • સૂત્ર-૮૬૭ : ભગવત્ ! અdદ્રવ્યોના પરિભોગમાં અજીબદ્રવ્યો આવે છે કે આજીવ દ્રવ્યોના પરિભોગમાં જીવક્તવ્યો આવે છે ? ગૌતમ! અજીતદ્રવ્યો. જીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે, જીdદ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો ન આવે. ભગવન ! એમ કેમ કહો છો - x •? ગૌતમ! જીવદ્રવ્યો, અજીતદ્રવ્યોને ગ્રહણ કરે છે. કરીને દારિક, ઐક્રિય, આહારક, તૈજસ, કામણ (શરીરરૂપે), શ્રોત્ર યાવતુ સ્પર્શ ઈન્દ્રિયરૂપે, મન-વચન-કાય યોગરૂપે અને શ્વાસોચ્છવાસરૂપે પરિસમાવે છે. તેથી એમ કહ્યું કે ચાવતુ ઉપભોગમાં આવે છે. ભગવન / નૈરયિકોને અજીતદ્રવ્યો પરિભોગમાં આવે કે અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં આવે? ગૌતમ ઔરસિકોને અજીવન્દ્રો પરિભોગમાં આવે, અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં ન આવે. એમ કેમ ? ગૌતમ! બૈરયિકો અજીવ દ્રવ્યોને ગ્રહણ કરીને વૈક્રિય-ૌજન્મ-કામણ, શ્રોમેન્દ્રિય યાવતુ અશનિન્દ્રિય, શ્વાસોચ્છવાસ યે પરિણાવે છે, તેથી એમ કહ્યું છે, હે ગૌતમ! વૈમાનિક સુધી આમ જાણવું. વિશેષ એ કે - શરીર, ઈન્દ્રિય, યોગો જેને જે હોય તે કહેવા. • વિવેચન-૮૬૩ : જીવદ્રવ્ય સચેતનવથી પરિભોજક છે, અજીવ દ્રવ્ય ચેતન હોવાથી પરિભોગ્ય છે. - - દ્રવ્યાધિકારથી જ આ કહે છે - • સૂત્ર-૮૬૮ : ભગવાન ! અસંખ્ય લોક આકાશમાં અનંત દ્રવ્યો રહી શકે ? ગૌતમ ! હા, રહી શકે. • - ભગવાન ! લોકના એક આકાશપદેશમાં કેટલી દિશાથી આવીને યુગલો એકત્રિત થાય છે ? ગૌતમ! નિવ્યથાતથી છ એ દિશાથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશા, કદાચ ચાર દિશા, કદાચ પાંચ દિશામાંથી. • • ભગવન! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશામાં યુગલો પૃથફ થાય ? પૂર્વવતું. એ રીતે ઉપસ્થિત થાય, અપચિત થાય. • વિવેચન-૮૬૮ : મ ન - અસંખ્યાત પ્રદેશાત્મક, viતારું ધ્યા - જીવ, પરમાણુ આદિ. • x - fa - ભરી શકે, ધારણીય. પૂછતા આ અભિપ્રાય છે - અસંખ્યાત પ્રદેશાત્મક લોકાકાશમાં અનંતા દ્રવ્યો કઈ રીતે રહે? હા. તેમના અનંતપણા છતાં આ અવસ્થાને કહ્યું. પ્રતિનિયત આકાશમાં પ્રદીપની પ્રજાના પુદ્ગલો રહે, તે રીતે પુદ્ગલ સામર્થ્યથી અહીં પણ અસંખ્યાત લોકમાં રહે. તથાવિઘ પરિણામથી તેઓનું આ અવસ્થાને કહ્યું. • x -

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104