Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ ૨૪/-૨૪/૮૬૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પલ્યોપમ આયુષ્ય જ સંભવે • x • એક તિર્યંચ અને એક દેવ એમ બે ભવમાં બે પલ્યોપમાયુ થાય, બંને આયુ ત્રણ-ત્રણ હોય તો છ પલ્યોપમ થાય. બીજા ત્રણ ગમકમાં એક ગમ જ છે. મુદ્રક ચતુદાપેક્ષાએ ધનુષ પૃથકત્વ જઘન્યથી કહ્યું. ઉત્કૃષ્ટ બે ગાઉ કહ્યું તે ગાઉ પ્રમાણ મનુષ્ય હોય ત્યારે હારી આદિની અપેક્ષાએ કહ્યું. •• સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્યંચાધિકાર - અહીં મિશ્રદષ્ટિનો નિષેધ કર્યો, કેમકે જઘન્ય સ્થિતિકને તે ન સંભવે, અજઘન્ય સ્થિતિવાળાને ત્રણે દૃષ્ટિ સંભવે. તે રીતે જ્ઞાનમાં જાણવું. હવે મનુષ્યાધિકારમાં • પહેલાના ગમકોમાં બધે ધનુષyયકવ, ઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટથી છ ગાઉ, બીજા ગમમાં બંને સ્થિતિમાં ત્રણ ગાઉં. ચોથા ગમકમાં - x • બંને સ્થિતિમાં એક ગાઉ. એ રીતે બીજું પણ જાણવું. ઈશાનક દેવાધિકારમાં • સાતિરેક કહ્યું, કેમકે તેમની સ્થિતિ જઘન્યથી સાતિરેક પડ્યોપમ હોય છે, જે સાતિરેક પલ્યોપમાયુ તિર્યંચ સુષમામાં ઉદ્ભવેલ હોય, તે શુદ્ધ પાણી અપેક્ષાએ જLચાવગાહના ધનુષ પૃચકવ કહી. જે સાતિરેક બે ગાઉ ઉકાટ અવગાહના કહી તે સાતિરેક ગાઉ પ્રમાણ મનુષ્યના કાળના હાથીની અપેક્ષાએ છે. અસંખ્યાત વષય મનુષ્યોની સ્થિતિ મુજબ • x • તેમની અવગાહના જાણવી. સનકુમાર દેવાધિકારમાં - જઘન્ય સ્થિતિક તિચિ ઉત્પI થાય * * * તો તેની સ્થિતિના સામર્થ્યથી કૃણાદિ ચાર વેશ્યામાંની કોઈમાં પરિણત થઈ મરણકાળે પડાવેશ્યા પામી મરે. * * * તેથી પાંચ લેયા કહી. લાંતકાદિમાં પણ આમ વિચાર્યું. છેદવર્તી સહક્કનવાળાને ચાર દેવલોકોનું ગમન બંધ થાય, માટે બ્રહ્મલોકાદિમાં પાંચ સંઘયણ કહ્યા. આનતાદિ દેવો મનુષ્યથી આવીને મનુષ્યમાં પાછા જાય છે, તેથી જઘન્યથી ત્રણ ભવ કહ્યા. ઉત્કૃષ્ટથી સાત ભવ કહ્યા. • • આનત દેવોનું ઉત્કૃષ્ટથી ૧૯ સાગરોપમ આયુ છે, તે ત્રણ ભવથી પસાગરોપમ અને ચાર મનુષ્યભવનું ચાર પૂર્વ કોટી આયુ અધિક છે. * શતક-૨૫ % – x — — 0 શતક-૨૪ની વ્યાખ્યા કરી, હવે રપ-મું આભે છે, તેના આ સંબંધ છે . પૂર્વના શતકમાં ઉત્પાદાદિ દ્વારે જીવતે વિયાય, અહીં વેશ્યાદિથી - • સૂત્ર-૮૬૧ - વેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુમ, પર્યવ, નિશ્વિ, જમણ, ઓઇ, ભવ્ય, અભવ્ય, સભ્ય, મિરા આ બાર ઉદ્દેશ અહીં છે. • વિવેચન-૮૬૧ - (૧) વેશ્યા - લેસ્યાદિ પદાર્થો કહેવા. * * * (૨) દ્રવ્યન્દ્રો કહે છે (3) સંસ્થાન-સંસ્થાનાદિ પદાર્ય (૪) યુગ્મ-મૃતયુમ્માદિના અર્થો. (૫) પર્યવ-પર્યવ વિવેચના, (૬) તિથિ - મુલાકાદિ નિર્ણચો, (9) શ્રમણ-સામાયિકાદિ સંયત આદિ પદાર્થો, (૮) ઓઘ-નાકાદિ જે રીતે ઉત્પન્ન થાય તેમ કહેવા. કઈ રીતે ? ઓ • સામાન્યથી વર્તમાન ભવ્ય, અભવ્યાદિ વિશેષણથી અવિશેષિત, (૯) ભવ્ય • ભવ્ય વિશેષણા તારકાદિ જે રીતે ઉત્પન્ન થાય તે કહે છે, (૧૦) ભવ્ય-ભવ્યવમાં વર્તતા, (૧૧) સમ્યક્રસમ્યગૃષ્ટિ વિશેષણા (૧૨) મિથ્યા-મિથ્યાત્વમાં વર્તમાન. આ રીતે આ પચીસમાં શતકમાં બાર ઉદ્દેશા છે. ઉદ્દેશો-૧-“લેયા" છે - X - X = ૦ તેમાં પહેલા ઉદ્દેશાની વ્યાખ્યા કરે છે, તેનું આ પહેલું સૂગ. • સૂત્ર-૮૬૨ : તે કાળે, તે સમયે રાજગૃહમાં ચાવતું આમ પૂછ - ભગવાન ! લેસ્યાઓ કેટલી છે ગૌતમ ! છે, તે આ • કૃણસ્યા આદિ, જેમ શતક-1, Gશો-રૂ માં કહા મુજબ વેશ્યા વિભાગ, અલાભદુત્વ યાવત ચાર પ્રકારના દેવોનું મીઠ અલાબહત્વ સુધી જાણવું. • વિવેચન-૮૬૨ - જેમ પહેલા શતકમાંe • ભગવનું ! આ જીવો સવૈશ્ય, કૃણાલેશ્ય ઈત્યાદિ, ક્યાં સુધી તે કહેવું - ચતુર્વિધ દેવોના આદિ. તે આ રીતે • ભગવન્! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવોના અને દેવીના કૃણલેશ્યા ચાવતું શુક્લલેસ્યામાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? પ્રથમ શતકમાં આ સ્વરૂપ કહ્યું છે, તો પણ પ્રસ્તાવણી આવેલ હોવાથી અહીં કહે છે - આ સંસાર સમાપન્ન જીવોનું યોગ અલાબહત્વ કહ્યું. તેના પ્રસ્તાવથી લેસ્યા બહુવ પ્રકરણ કહ્યું. હવે આ જીવોનું યોગ અબદુત્વ કહે છે - • સૂત્ર-૮૬૩ : સંસારી જીવ કેટલા પ્રકારે છે : ગૌતમ ચૌદ પ્રકારે છે. તે આ - ૧સૂક્ષ્મ પિયતિક, સૂક્ષ્મ જયંતિક, ૩-ભાદર અપર્યાપ્તક, ૪-ભાદર પચતિક, મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104