Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૫/-/૪/૮૮૧
૧oo
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
ભગવાન ! આ રતનપભામૃdી શું અવગઢ છે, અનવગાઢ છે ? ધમસ્તિકાય મુજબ કહેવું. આધસપ્તમી સુધી આમ કહેતું. સૌધર્મમાં આ પ્રમાણે કહેવું. એ પ્રમાણે ઈષતામારા પૃથ્વી સુધી કહેવું.
• વિવેચન-૮૮૧ -
યુગ્મ-સંજ્ઞા શબ્દત્વથી રાશિ વિશેષ છે. નેરથા બંર્તિ પણ નુષ્પ આદિમાં - જે નૈરયિકો ચતુક અપહારથી અવહરાતા ચાર શેષ રહે, તે નૈરયિકો કૃતયુગ્મ છે. ઈત્યાદિ. -વનસ્પતિકાયિક સૂત્રમાં - જો કે વનસ્પતિકાયિક અનંતપણાના સ્વભાવથી કૃતયુગ્મ જ પામે છે, તો પણ ગતિ અંતરથી એકાદિ જીવોનો તેમાં ઉત્પાદ સ્વીકારીને તેના ચારે ભેદ કહ્યા. ઉદ્વર્તનાને પણ સ્વીકારીને પણ આમ જ છે, તેની અહીં વિવક્ષા કરી નથી.
ધે કૃતયુગ્માદિ શશિ વડે દ્રવ્યોની પ્રરૂપણાર્થે આ કહે છે – ક્ષતિfor • કેટલાં પ્રકારે, કેવા સ્વભાવે, કેટલાં. ધર્માસ્તિકાયમાં તેના એકાવથી ચતુક ચપહારના અભાવે એક જ અવસ્થાનચી કલ્યોજ જ છે.
જીવ દ્રવ્યોના અવસ્થિત અનંતત્વથી કૃતયુગ્મતા જ છે.
પગલાસ્તિકાયના અનંતભેદવમાં પણ સંઘાત-ભેદ ભાજનવથી અહીં કૃતયુગ્માદિ ચારે ભેદ કહ્યા. -- અદ્ધા સમયના અતીત, અનાગતના અવસ્થિતવ અનંતત્વથી કૂતયુગ્મત્વ છે.
દ્રવ્યથાર્થતા કહી, હવે પ્રદેશાર્થતા કહે છે - બધાં જ દ્રવ્યો પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે. કેમકે અવસ્થિત-અસંખ્યાત પ્રદેશવ અને અવસ્થિત અનંત પ્રદેશવથી આમ છે. - હવે આનું અ૫બહુd કહે છે –
પ્રજ્ઞાપનાના ત્રીજા પદ “બહુવક્તવ્યતા” મુજબ છે, અર્થથી આ રીતે - ધમસ્તિકાયાદિ ત્રણ એકૈક દ્રવ્ય રૂપવર્યા દ્રવ્યાર્થતાથી તુલ્ય છે. તે બીજાની સાપેક્ષાઓ અલા છે, તેનાથી જીવાસ્તિકાય અનંતગુણ છે, કેમકે જીવદ્રવ્યોનું અનંતત્વ છે. એ રીતે પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમયો છે. પ્રદેશાર્થ વિચારણામાં તો પહેલા બે પ્રત્યેકના અસંખ્યાત પ્રદેશવથી તુલ્ય છે. તેનાથી બીજા કરતાં થોડા છે, જીવ-પુદ્ગલ-અદ્ધાસમયઆકાશાસ્તિકાય ક્રમથી અનંતગુણ છે, ઈત્યાદિ. • • હવે દ્રવ્યો જ ફોકાપેક્ષાએ કૃતયુમ્માદિ કહે છે -
લોકાકાશ પ્રમાણવથી તે અસંખ્યાત લોકાકાશ પ્રદેશમાં અવગાઢ છે. લોકના અવસ્થિત અસંખ્યય પ્રદેશવથી કૃતયુગ્મ પ્રદેશતા છે. લોક પ્રમાણવથી ધમસ્તિકાયની પણ કૃતયુગ્મતા જ છે. એ પ્રમાણે સર્વ અસ્તિકાયોની લોકાવાહિવથી કૃિતયુગ્મતા છે.] વિશેષ એ કે - આકાશાસ્તિકાયના અવસ્થિત અનંત પ્રદેશવથી અને આત્મજ્ઞાહિત્વથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢતા અને અદ્ધા સમયની અવસ્થિત અસંગેય પ્રદેશાત્મક મનુષ્ય ક્ષેત્ર અવગાહિત્વની છે. અવગાહ પ્રસ્તાવથી પ્રHT આદિ કહ્યું છે.
હવે કૃતયુગ્માદિ વડે જ જીવાદિ ૨૬-પદો તિરૂપે છે –
• સૂત્ર-૮૮૨ :
દ્રવ્યાર્થતાથી જીવ શું કૃતયુગ્મ છે પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ-યોજદ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. એ રીતે નૈરયિકથી સિદ્ધ સુધી.
ભગવાન ! જીવો દ્વભાથરૂપે શું કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ ! ઓલાદેશથી કૃતયુમ છે, પણ યોજ, દ્વાપરયુગ્મ કે લ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુમ, ગ્યોજ, દ્વાપરયુગ્મ નથી, લ્યોજ છે.
ભગવદ્ ! નૈરયિકો દ્વવ્યાપણે પૃચ્છા. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી કૂતયુગ્મ - જ - દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે.
આ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું.
ભગવાન ! જીવ પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ પૃચ્છા. ગૌતમ! જીવ પ્રદેશ આશ્રીને કૃતયુગ્મ છે, વ્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. શરીરપદેશ આગ્રીને કદાચ કૃતયુમ યાવતું કદાચ કલ્યોજ છે, એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું.
ભગવાન ! સિદ્ધ પ્રદેશાર્થતાથી શું કૃતયુ છે ? પ્રા. ગૌતમ / કૃતયુમ છે, ચોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી.
ભગવાન ! જીવો પ્રદેશાર્થતાથી શું કૃતયુમ ? પૃચ્છા. ગૌતમ ! જીવપદેશ આકરીને ઓવાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ છે, યોજ-દ્વાપરયુગ્મકલ્યોજ નથી. શરીર પ્રદેશ આગ્રીને ઓવાદેશથી કદાચ તસુમ યાવતુ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવતુ કલ્યોજ પણ છે.
આ પ્રમાણે નૈરયિકો ચાવતુ વૈમાનિકો જાણવા.
ભગવન 1 સિદ્ધો ? પ્રશ્ન. ગૌતમ ! ઓહાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, ગ્યોજ - દ્વાપરયુગ્મ - લ્યોજ નથી.
• વિવેચન-૮૮૨ :
દ્રવ્યાર્થતાથી એક જીવ, એક જ દ્રવ્ય છે તેથી કલ્યોજ જ છે. અનેક જીવો અવસ્થિત અનંતપણાથી સામાન્યથી કૃતયુગ્મ છે ભેદ પ્રકાથી એક જ છે. તેના સ્વરૂપથી લ્યોજ છે.
નૈરયિકો ઓઘાદેશથી બધાં જ ગણતાં કદાચ ચતુક અપહારથી ચાર શેષવાળા, છે, એ પ્રમાણે ગ્યોજ આદિ પણ જાણવા.
દ્રવ્યાર્થતાથી જીવો કહા હવે તે રીતે પ્રદેશાર્થતાથી - અસંખ્યાતત્વ અને અવસ્થિતcવથી જીવપ્રદેશોની ચાર શેષ રહેતા જીવ પ્રદેશથી કૃતયુગ્મ કહ્યા. દારિકાદિ શરીર પ્રદેશોના અનંતત્વમાં પણ સંયોગ-વિયોગધર્મથી ચતુર્વિધતા છે.
જીવોમાં - સમસ્ત જીવોના પ્રદેશો અનંતત્વ-અવસ્થિતત્વથી એક ચોક જીવના પ્રદેશો અસંખ્ય અને અવસ્થિત છે માટે ચાર શેષ છે. શરીર પ્રદેશ અપેક્ષાઓ ઓઘાદેશથી સર્વ જીવ શરીરોનું ચતુર્વિધવ છે -x• વિધાનાદેશથી એકૈક જીવશરીરની પ્રદેશગણનામાં યુગપતુ ચાતુર્વિધ્ય હોય છે, તેથી કોઈને કૃતયુગ્મ, કોઈને ગોજ