Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 60
________________ ૨૫/-/૪/૮૮૭ ૧૦૫ આ ગમક વડે યાવતુ દશપદેell અંધણી નવપદેશી કંધ દ્રવ્યાતાથી વધુ છે. • • ભગવદ્ ! દશપદેશીની પૃચ્છા - ગૌતમ! દશપદેશીથી સંખ્યાતપદેશી કંધ દ્વવ્યાતાથી વધુ છે .• સંખ્યાત પ્રદેશ સ્કંધ, પૃચ્છા. ગૌતમ! સંખ્યાત પ્રદેશ અંધથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ દ્રવ્યાપણે વધુ છે. ભગવન્! અસંખ્યાત પૃચ્છા. ગૌતમ! અનંતપદેશી સ્કંધથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ દ્રવ્યાતાથી વધુ છે. ભગવાન ! આ પમાણુ યુગલ, દ્વિપદેશી કંધ પ્રદેશાતાણી કોણ કોનાથી વધુ છે ? ગૌતમ પરમાણુ યુગલ કરતાં વિદેશી કંધ પ્રદેશાર્થતાથી વધુ છે. એ રીતે આ ગમક વડે ચાવ4 નવપદેશી કંધથી દશ દેશી કંધ પદેશાતાએ બહુ છે. આ પ્રમાણે બધે જ પ્રશ્ન કરવા. - - દશ પ્રદેશી અંધથી સંખ્યાતપદેશી અંધ પ્રદેશાર્થતાથી બહ છે. સંખ્યાતપદેશી કરતાં અસંખ્યાતપદેશી આંધ પદેશાર્થતાથી બહુ છે. • - ભગવાન ! આ અસંખ્યાતપદેશીની પૃચ્છા. ગૌતમ! અનંતપદેશી છંધ કરતા અસંખ્યાત પ્રદેશી અંધ પ્રદેશાથતાએ બહુ છે. - ભગવાન ! આ એક પ્રદેશાવગાઢ અને દ્વિપદેશાવગાઢ પગલોમાં દ્રવ્યાપણે કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ / દ્વિપદેશાવગાઢ પુદગલ કરતાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાપણે વિશેષાધિક છે. એ પ્રમાણે આ ગમ વડે શપદેશાવગાઢ કરતાં દ્વિપદેશાસવગાઢ યુગલો દ્રવ્યાર્થપણે વિશેષાધિક છે યાવતુ દશદેશાવગાઢ કરતાં નવ પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાપિણે વિશેષાધિક છે. દશ દેશાવગાઢ યુગલથી સંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્વવ્યાપણે બહુ છે. સંખ્યાત પ્રદેશાવગઢ યુગલથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુગલો દ્વવ્યાપણે બહુ છે. સર્વત્ર પ્રશ્ન કરવો. ભગવાન ! આ એક પ્રદેશાવગાઢ અને દ્વિપદેશાવગાઢ પગલોમાં પ્રદેશાથિી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! એક પ્રદેશાવગાઢ કરતા દ્વિપદેશાવગાઢ યુગલો પ્રદેશાતાથી વિશેષાધિક છે, એ રીતે ચાવતુ નવ પ્રદેશાવગાઢ કરતાં દશ દેશાવગાઢ યુગલો પ્રદેશાથી વિશેષાધિક છે. દશ પ્રદેશાવગાઢ કરતાં સંખ્યાત પ્રદેશાવગઢ યુગલો પ્રદેશાથી ઘણાં છે. સંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પ્રદેશાતાથી વધુ છે. ભગવન! આ એક સમય સ્થિતિક અને દ્વિસમય સ્થિતિક પગલોમાં દ્વવ્યાતાથી અવગાહના માફક સ્થિતિની કહેવી. ભગવત્ ! એક ગુણ કાળા અને દ્વિગુણ કાળા પુદગલોમાં દ્રવ્યાતાથી આ કથન પરમાણુ યુગલાદિની વકતવ્યતા માફક સંપૂર્ણ કહેવું. એ પ્રમાણે બધાં વર્ણ-ગંધ-સને કહેવા. - ભગવાન ! આ એકગુણ કર્કશ અને દ્વિગુણ ર્કશ યુગલોમાં દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! એક ગુણ કર્કશ કરતાં દ્વિગુણ કર્કશ પગલો દ્વવ્યાણતાથી વિશેષાધિક છે. એ પ્રમાણે ચાવ4 tવગુણ કર્કશ કરતા ૧૦૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ દશગુણ કર્કશ યુગલો દ્વાર્થતાથી વિરોધિક છે. દશ ગુણ કર્કશ કરતાં સંખ્યાલગુણ કર્કશ યુગલો દ્રવ્યાર્થતાથી ઘણાં છે. સંખ્યાત ગુણ કર્કશથી અસંખ્યાતગુણ કર્કશ યુગલો દ્રવ્યાર્થતાથી ઘણાં છે. અસંખ્યાત ગુણ કર્કશથી અનંતગુણ કર્કશ યુગલો દ્વવ્યાર્થતાથી ઘણાં છે. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી સર્વત્ર પનો કહેવા. જે પ્રમાણે કર્કશ કહ્યા, એ પ્રમાણે મૃદુ-ગુરુ-લધુ પણ કહેવા. શીત-ઉણ-નિધનક્ષને વર્ષ માફક કહેવા. • વિવેચન-૮૮૭ : બહુ વક્તવ્યતામાં દ્વિઅણકથી પરમાણુઓ સ૩મત્વ અને એકત્વથી ઘણાં છે. દ્વિપદેશકા અણુ કરતા થોડા છે કેમકે સ્થળ છે એમ વૃદ્ધો કહે છે, બીજા કહે છે વસ્તુ સ્વભાવથી તેમ છે. એ રીતે આગળ પણ પૂર્વ પૂર્વના ઘણાં અને ઉત્તર-ઉત્તરની થોડાં છે. દશપદેશી કરતાં સંખ્યાત પ્રદેશી, સંખ્યાત સ્થાનોનાં ઘણાં પણાથી ઘણાં છે. સંખ્યાતથી અસંખ્યાતપદેશી ઘણાં છે. અનંત પ્રદેશથી પણ તથાવિધ સૂક્ષ્મ પરિણામવથી અસંખ્યાતપદેશી વધુ છે. પ્રદેશાર્થ વિચારણામાં પરમાણુથી દ્વિપદેશિકા ઘણાં છે. જેમ દ્રવ્યત્વથી પરિમાણથી ૧૦૦ પરમાણુ છે, દ્વિપદેશા-૬૦ છે. પ્રદેશાર્થતામાં પરમાણુ ૧૮૦ હોય તો દ્વિઅમુક ૧૨૦ હોય. તેથી ઘણાં છે, તેમ કહ્યું. ક્ષેત્ર અપેક્ષાએ પદગલનું અપવાદિ વિચારે છે. એક પ્રદેશાવગાઢ પરમાણુ આદિથી અનંત પ્રદેશિક સ્કંધ સુધી હોય છે. દ્વિપદેશાવગાઢ દ્વિઅણુથી અનંતા અણુ સુધી છે. તે સમ અધિક છે, પણ બમણાં નથી. વણદિ ભાવ વિશેષિત પદગલ વિચારણામાં કર્કશાદિ ચાર સ્પર્શ વિશેષિત પુદ્ગલોમાં પૂર્ણ કરતાં પછીના દ્રવ્યાર્થતાથી ઘણાં કહ્યા છે. પણ શીતાદિ ચાર સ્પર્શ કાલાદિ વર્ણ માફક ઉત્તર કરતાં પૂર્વના દશ ગુણ સુધી ઘણાં કહેવા. દશ ગુણથી, સંખ્યાતગુણ, તેથી અનંતગુણ, તેથી અસંખ્યાતગુણ ઘણાં છે. - - સ્વ પ્રકાાંતરથી પુગલ વિયાણા બતાવે છે• સૂત્ર-૮૮૮ - ભગવન્! આ પરમાણુ યુદ્ગલોમાં સંખ્યાd-અજ્ઞાત-અનંત પ્રદેશ કંધોમાં દ્રવ્યર્થતાથી, પ્રદેશWતાથી, દ્રવ્ય-પદેશાતાણી કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં અનંતપદેશી કંધો દ્રવ્યાપિણે છે. પરમાણુ યુગલો દ્વવ્યાતાથી અનંતગુણ છે, સંખ્યાતપદેશી કંધો વ્યાર્થતાથી સંધ્યાતણા છે, અસંખ્યાતપદેશી કંધો દ્રવ્યાર્થતાથી અસંખ્યાત ગણા છે, પદેશાતાથી સૌથી થોડાં અનંતપદેશી કંધો છે. પ્રદેશાર્થતાથી પરમાણુ યુગલો આપદેશપણે અનંતગુણ છે, સંખ્યાતપદેશી કંધો પ્રદેશાતાથી સંખ્યાતગુણા, અસંખ્યાતપદેશી ઢંધો પ્રદેશાતાથી અસંખ્યાતમુણા છે. દ્રવ્ય પ્રદેશાર્થતાથી સૌથી થોડાં અનંતપદેશી કંધો દ્રાર્થી છે, તે જ પ્રદેશાતાથી અનંતગણા છે. પરમાણુ યુગલ દ્રવ્યાર્થ-પ્રદેશાર્થથી અનંતગુણ છે, સંખ્યાતપદેશી સ્કંધ

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104