Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૫/-/૪/૮૮૮
૧09
૧૦૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
દ્વવ્યાતાથી સંધ્યાતપણાં છે, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાલગણાં છે, અસંખ્યાતપદેશી ઢંધ દ્રવ્યથાર્થતાથી અસંખ્યાતગુણ છે, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગુણ છે.
ભગવન! આ એક પ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ યુગલોમાં દ્રવ્યાતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યા-uદેશાર્થતાથી કોણ કોનાથી યાવત વિશેષાધિક છે? ગૌતમાં સૌથી થોડા એક પ્રદેશાવગાઢ ૫ગલો દ્વવ્યાતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ યુગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણ, અસંખ્ય પ્રદેશાવગાઢ યુગલો દ્રત્યાર્થતાથી અસંખ્યાતગણી છે. • • પ્રદેશાતાથી સૌથી થોડાં એક પ્રદેશાવગઢ યુગલો આપદેશાર્થતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ પગલો પ્રદેશાથતાળી સંખ્યાલગણા, અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો પદેશાતાથી અસંખ્યાતગણી છે. - - દ્રવ્ય-દેશાર્થતાથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ યુગલો દ્રવ્યા-આપદેશાર્થતાથી છે, અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણ, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાલગણા છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલો દ્રત્યાર્થતાથી અસંખ્યાતગણી, તે જ પદેશાર્થતાથી અસંખ્યાતપણા.
ભગવાન ! આ એક સમય સ્થિતિક, સંખ્યાત સમય સ્થિતિક, અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલોમાં અવગાહના મુજબ અહીં પણ કહેવું.
ભગવદ્ ! આ એક ગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાત ગુણ કાળા અને અનંતગુણ કાળા યુગલો પ્રભાઈ-uદેશા-દ્રવ્યમાં પ્રદેશfપણે ? આનું અલબહુત પરમાણુ યુગલની આબહુ માફક કહેવું. એ પ્રમાણે બાકીના વર્ણ-ગંધ-રસોનું પણ કહેવું.
ભગવાન ! આ એક ગુણ કર્કશ, સંખ્યાત ગુણ કર્કશ, અસંખ્યાત ગુણ કર્કશ, અનંત ગુણ કર્કશ યુગલોમાં દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા, દ્રવ્યાર્થ-uદેશાતાથી કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા એક ગુણ કર્કશ પગલો દ્વવ્યાતાથી છે. સંખ્યાંત ગુણ કર્કશ યુગલો દ્રવ્યાપણે સંખ્યાતપણા છે, અસંખ્યાત ગુણ કર્કશ યુગલો દ્વવ્યાર્થતાથી અસંખ્યાતગણા છે. અનંતગુણ કર્કશ દ્રવ્યાપણે અનંતગણા છે. પ્રદેશાતાથી એમ જ છે. માત્ર સંસ્થાત ગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશાતાથી અસંખ્યાતગણી છે. બાકી પૂર્વવતું. દ્રવ્યાપ્રદેશાતાથી સૌથી થોડાં એક ગુણ કર્કશ પુદ્ગલો, દ્રવ્યાર્થ-uદેશાતાથી સંખ્યાત ગુણ કર્કશ પુગલો દ્રવ્યાપણે સંખ્યાત ગુણ છે, તે જ પ્રદેશાતાથી સંખ્યાત ગુણ છે. અસંખ્યાત ગુણ કર્કશ દ્વવ્યાપણે અસંખ્યાતગુણ, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાત ગુણ છે, અનંત ગુણ કર્કશ દ્રવ્યાપિણે અનંત ગુણ, તે જ પ્રદેશાર્થપણે અનંત ગુણ છે.
એ પ્રમાણે મૃદુ-ગુરુ-લધુનું પણ અલ્પ બહુ જાણવું. શીત-ઉણ-ત્તિક્ષનું અલાબહુત વર્ણ માફક કહેવું.
• વિવેચન-૮૮૮ :
પ્રદેશાર્થતાના અધિકાર છતાં, જે અપ્રદેશાર્વતા કહ્યું. તે પરમાણુના ચપદેશવથી છે. પરમાણુના દ્રવ્ય વિવક્ષામાં દ્રવ્યરૂપ અર્યો, પ્રદેશવિવક્ષામાં અવિધમાન પ્રદેશાથ એમ કરીને દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થ તે કહેવાય છે.
અહીં ક્ષોત્ર અધિકારી ક્ષેત્રના જ પ્રાધાન્યથી પરમાણુ, દ્વિઅણુક. આદિ અનંતગુણ ડંધો પણ વિશિષ્ટ એક ક્ષેત્ર પ્રદેશાવગાઢ આધાર-ધેયના ભેદોપચારથી એકવથી વ્યપદેશેલ છે. તેથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રથાર્થતાથીલોકાકાશ પ્રદેશ પરિમાણ છે. કહે છે – એવો કોઈ આકાશ પ્રદેશ નહીં હોય, જે એક પ્રદેશાવાહ પરિણામ પરિણતોને પરમાણુ આદિના અવકાશ દાન પરિણામથી પરિણત ન હોય. સંધાન પાનાદાસ અહીં પણ ક્ષેત્રની જ પ્રાધાન્યતાથી તથાવિધ રૂંધાઘાર ક્ષેત્ર પ્રદેશાપેક્ષાથી આ જ ભાવના કરવી. વિશેષ એ કે - અસંમોહથી સુખેથી જાણવા દટાંત દશવિલ છે. જેની સ્થાપના અને પ્રાકૃતિ છે, તે અમે અહીં બતાવેલ નથી.]
પુદ્ગલોને જ કૃતયુગ્માદિ વડે નિરૂપતા કહે છે – • સૂત્ર-૮૮૯,
૮૦ :[૮૮૯] ભગવત્ ! પરમાણુ યુગલ દ્રવ્યાર્થતાથી શું કૃતયુમ, ગોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ છે ? ગૌતમ ! કૃતયુગ્મ-7ોજદ્વાપરયુગ્મ નથી, મધ્ય કલ્યોજ છે. એ પ્રમાણે ચાવતું અનંતપદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવન્પરમાણુ યુગલો દ્રષાર્થતાથી કૃતયુ છે ? પ્ર. ગૌતમ ! ઓલાદેશથી કદાય કૃતયુમ યાવતુ કદાચ કલ્યોજ વિધાનાદેશથી માત્ર કલ્યો છે. એ પ્રમાણે અનંતપદેશી સ્કંધો સુધી જાણવું.
ભગવદ્ ! પરમાણુ યુગલ પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે પ્ર. ગૌતમ ! કૃતયુમ-યોજ+હાપરમ નથી, કલ્યોજ છે. • • વિદેelી પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ-ચોજ-કલ્યોજ નથી, દ્વાપરયુગ્મ છે. • • શિવદેશી પૃચ્છા. ગૌતમ ! કૃતયુમદ્વાપરયુગ્મ-કલ્યોજ નથી, ચીજ છે • ચતુઃuદેશી પૃચ્છા. ગૌતમ ! માત્ર કૃતસુમ છે, બાકી ત્રણ નથી. • • પાંચપદેથી પૃચ્છા. પરમાણુ યુગલ મુજબ જણd. -- વટપદેશ, દ્વિપદેશીવત છે. • • સતપદેશ. ત્રિપદેશી મુજબ છે. • • અપtell, ચતુઃખદેશીવત્ છે. • • નવપદેશી, પરમાણુ યુગલવત્ છે. - - દશપદેશી, દ્વિદેશી માફક છે.
ભગવનસંખ્યાતપદેશી યુગલની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવ4 કદાચ કલ્યોજ છે. એ રીતે અસંખ્યાત અને અનંતપદેશ પણ છે.
ભગવના પરમાણુ યુગલો પ્રદેશાતાથી કુતયુમ છે? પ્રશ્ન. ગૌતમ ! ઘાદેશથી કદચ કૃતયુગ્મ યાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી મળ કલ્યો છે, બાકી ત્રણ નથી. • • દ્વિદેશી કંધોની પૃચ્છા. ગૌતમ! ઘાદેશથી કદાચ કૃતયુગ્મ કે કદાચ દ્વાપરયુ છે. સ્ત્રોજ કે કલ્યોજ નથી. વિધાનાદેશથી