Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ ૨૫/-/૩૮૫ થી ૮૮૦ ec (૧) બધાં સમયના ભેદો અને પ્રત્યેક દ્રવ્યો એકઠા કરતાં, સમય કરતા દ્રવ્યો વિશેષાધિક થાય છે. • • (૨) બાકીના જીવ, પુદ્ગલ, ધર્મ, ધર્મ, આકાશ ઉમેરતા દ્રથાર્થતાથી સમય કરતા તે દ્રવ્યો વિશેષાધિક છે. (શંકા) અદ્ધા સમયોમાં કેમ દ્રવ્યવ જ ઈચ્છે છે ? સમય સ્કંધ અપેક્ષાથી પ્રદેશાર્ણત્વને પણ તેમાં જોડવાથી. તેથી કહે છે – જેમ સ્કંધ દ્રવ્ય સિદ્ધ છે, ઘ અવયવો પણ જેમ પ્રદેશ સિદ્ધ છે, એ પ્રમાણે પ્રદેશો યાને દ્રવ્ય સમય ફંઘવતી સમયો થાય છે. - - અહીં કહે છે કે – પરમાણુના અન્યોન્ય સભપેક્ષત્વથી ઢંધવ યુક્ત છે. અદ્ધા સમય વળી અન્યોન્ય અપેક્ષિત નથી, જેથી કાલ સમયો પ્રત્યેકવમાં કાલ્પનિક સ્કંધના અભાવે વર્તમાન પ્રત્યેક વૃત્તિઓ, તેના સ્વભાવથી છે, તેથી તે અન્યોન્ય નિરપેક્ષા છે, અને અન્યોન્ય નિરપેક્ષવથી તે વાસ્તવિક સ્કંધ નિપાદક નથી, તેથી આ પ્રદેશાર્થતા નથી - અહીં કહે છે – (૧) અદ્ધા સમયોને કહ્યા, નિયમથી દ્રવ્યાર્થતા તેમાં અંધ સમાશ્રિત્ય પ્રદેશાર્થતા પણ કેમ યોજેલ છે ? (૨) સ્કંધ દ્રવ્ય સિદ્ધ છે, તેના અવયવો પણ યથા પ્રદેશા છે. એ રીતે તેમાં વર્તતા સમયો દ્રવ્ય અને પ્રદેશ પણ થાય છે. • • (3) કહે છે - પરમાણમાં અન્યોન્ય અપેક્ષાએ સ્કંધતા સિદ્ધ છે, અદ્ધા સમયોમાં પુનઃ અન્યોન્ય અપેક્ષા નથી. (૪) જે કારણે અદ્ધા સમયો પ્રત્યેકવમાં ડંધ ભાવ છે, તે પ્રત્યેકવર્તી છે માટે અન્યોન્ય નિરપેક્ષ છે. ધે દ્રવ્યથી પ્રદેશો અનંતગણા કઈ રીતે? તે કહે છે - ચદ્ધા સમય દ્રવ્યથી આકાશપદેશોનું અનંતગુણવ છે માટે. (શંકા) ક્ષેત્રપદેશ અને કાળ સમયોના સમાનતા છતાં આ અનંતવમાં કયા કારણને આશ્રીને આકાશ પ્રદેશો અનંતગણા છે, અને કાળસમય તેના અનંતભાગવત કેમ છે ? – તે કહે છે - એક અનાદિ અનંત આકાશપદેશ શ્રેણીમાં એકૈક પ્રદેશાનુસારથી તીર્થી લાંબી શ્રેણીની કલાનાથી, તેનાથી પણ એકએક પ્રદેશાનુસારથી જ ઉધઈ લાંબી શ્રેણીની રચનાથી આકાશપદેશ ધન નિયાદિત થાય છે, કાલ સમયશ્રેણીથી તે જ શ્રેણી થાય છે, ઘન થતી નથી, તેથી કાલ સમય તોક થાય છે. અહીં ગાથા છે. તેિનો અર્થ આ છે - (૧) અહીંથી સર્વ પ્રદેશો “ખ” પ્રદેશના અનંતત્વથી અનંતગુણ સર્વ આકાશ અનંત છે, જે જિનેન્દ્રએ કહ્યું છે. - - (૨) કહે છે કે ક્ષેત્ર-કાળનું અનંતવ સમાન છે, તો પછી “ખ'નું અનંતગુણ કહેવાનું શું કારણ છે અને કાળને તેનો અનંતભાગ કહો છે ? - - (3) કહે છે - આકાશ શ્રેણીમાં અનાદિ અનંતતા “ખ” આકાશઘન નિષ્પાદિત થાય છે, કાળમાં તેમ થતું ન હોવાથી તે થોડાં કહ્યા. --- પ્રદેશોથી અનંતગણા પર્યાયો છે. તે માટે કહે છે – આનાથી અનંતપણા પયરિયો છે, જેના વડે આકાશપ્રદેશમાં પ્રત્યેક અનંતા [13/7] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અગુરુલઘુ પર્યવો કહ્યા છે. ® શતક-૨૫, ઉદ્દેશો-૪-“યુગ્મ” છે. - X - X - X - X - • ઉદ્દેશા-1-માં સંસ્થાનાદિ પરિમાણ કહ્યા. અહીં તેના ભેદો - • સૂત્ર-૮૮૧ : ભગવાન ! યુમ કેટલા છે? ગૌતમ ! ચાર. આ - કૃતયુઅ યાવતું કલ્યો. એવું કેમ કહ્યું કે ચાર યુગ્મો છે ? જેમ શતક-૧૮ના ઉદ્દેશા-૪માં કહ્યું તેમ કહેતું. યાવતું તેથી ગૌતમ! એમ કહ્યું છે. ભગવન! નૈરસિકોને કેટલા સુમો કહ્યા છે? ગૌતમ! ચાર. તે આ - કૃતયુગ્મ યાવત કલ્યોજ એમ કેમ કહ્યું - x • ? પૂર્વવતુ જાણવું. એ પ્રમાણે યાવ4 વાયુકાયિક કહેવું. ભગવન! વનસ્પતિકાયિકની પૃચ્છા. ગૌતમ ! વનસ્પતિકાયિક કદાચ કૃતયુગ્મ યાવતુ કદાચ કલ્યોજ છે. ભગવાન્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! ઉપાતને આગ્રીને, આ પ્રમાણે કહ્યું કે વનસ્પતિકાય યાવત કદાચ કલ્યોજ છે. બેઈન્દ્રિયો, નૈરસિકવત્ છે. એ રીતે ચાવતું વૈમાનિક કહેવું. સિદ્ધોનું કથન વનસ્પતિકાચિક માફક કરવું. ભગવાન ! સર્વ દ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ! છ પ્રકારે. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય યાવત્ અદ્રાસમય. ભગવન ! ધમસ્તિકાય દ્વવ્યાર્થતાથી શું કૃતયુગ્મ ચાવ4 કલ્યોજ છે ? ગૌતમ ! તે કૃતસુખ - સોજ-દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે, આ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ કહેવા. ભગવાન ! જીવાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ છે, પણ તે ગોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. : - યુગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ સાવત્ કદાચ કહ્યો. અદ્ધાસમય જીવ માફક છે. ભગવનું ! ધમસ્તિકાય પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ છે, યોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ નથી. એ રીતે અદ્ધા સમય સુધી. ભગવન ! આ ધમસ્તિકાય યાવતું અદ્ધા સમયમાં દ્રવ્યાતા આનું અલબહુત “બહુવકતવ્યતા” પદ મુજબ સંપૂર્ણ કહેવું. ભગવન્! ધમસ્તિકાય શું અવગાઢ છે કે અનવગાઢ ? ગૌતમ ! અવગાઢ છે, નવગાઢ નથી. જે અવગાઢ છે, તો શું સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્ય પ્રદેશાવગાઢ છે કે અનંતપદેશાવગઢ ? ગૌતમ! સંખ્યાત કે અનંત પ્રદેશાવગાઢ નથી પણ અસંખ્યપદેશાવગાઢ છે. • • જે અસંખ્ય પ્રદેશાવગાઢ છે, તો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પ્રશ્ન ? ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, સ્ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશાવમાઢ નથી. આ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય છે.


Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104