Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૫/-/3/૮૩૩ તો ત્રણ શેષ રહેતા ચોક પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચસ છ પ્રદેશી હોય, તો બે શેષથી દ્વાપર પ્રદેશાવગાઢ છે.
ચતુરસ, વૃત માફક કહેવું. તેથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ, કદાચ યોજ પ્રદેશાવગાઢ, કદાચ કોજ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચતુરઢ ચતુuદેશી, ઘનચતુરસ આઠ પ્રદેશ છે, તો ચાર શેષથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ તથા જે ઘનચતુરઢ ૨૭ પ્રદેશિક છે, તો ત્રણ શેષથી ગોજ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચતુસ નવપદેશી હોય તો એક શેષથી લ્યોજ પ્રદેશાવગાઢ છે.
૩થત જે ઘનાયત બાર પ્રદેશી હોય તો કૃતયુગ્મ પ્રદેશાવગાઢ આદિ • x - જે શ્રેણી આયત ગિપ્રદેશાવગાઢ, જે પ્રતરાયત ૧૫-પ્રદેશી હોય તે ત્રણ શેષથી ગ્યોજ પ્રદેશાવગાઢ છે. એ રીતે - X • દ્વાપર યુગ્માદિ જાણવા.
એ પ્રમાણે એકત્વથી પ્રદેશાવગાઢને આશ્રીને સંસ્થાનની વિચારણા. પૃથકવથી તેની જ તે પ્રમાણે વિચારણા સૂત્રમાં કરી છે. જોવાલેT સામાન્યથી સમસ્ત પરિમંડલ, વિITહેસથી - ભેદથી, એક-એક પરિમંડલ. કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ૨૦,૪૦ આદિ પ્રદેશાવગાહીત્વથી જાણવા.
વૃત સંસ્થાન સ્કંધ સામાન્યથી વિચારતા કૃતયુગ્મપદેશાવગાઢ તેના બધાં પ્રદેશોના મળવાથી ચતુક અપહારથી, ચાર શેષ રહેવાથી. વિધાનાદેશથી વળી દ્વાપર પ્રદેશાવગાઢ વજીને બાકીના અવગાઢ કહેવા. પૂર્વોક્ત પાંચ, સાત આદિમાં ચતુકાપહારમાં બે શેષ રહેતી નથી. - ૪ -
આ રીતે ચગ્રાદિ સંસ્થાના સૂત્રો પણ વિચારવા.
આ પ્રમાણે ગરી એકવ, પૃથકત્વ વડે સંસ્થાન વિચાર્યા. હવે તેને જ કાળથી અને ભાવથી વિચારે છે - પરિમંડલ સંસ્થાન વડે પરિણત અંધ કેટલો કાળ રહે ? શું ચતુકાપહારથી તે કાળના સમય ચાર-ત્રણ-બે કે એક શેષ રહે છે? સર્વે સંભવે છે.
અહીં વૃદ્ધોક્ત ગાયા છે – પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુસ્ત્ર, આયત. ઘનપતર પ્રથમ વર્ગને જ પ્રદેશ અને યુગ્મમાં છે. પાંચ, બાર, સાd, olીશ વૃતમાં અને ત્રણ, છ, પગીશ, ચાર ગઢમાં છે. નવ, ચાર, સતાવીશ, આઠ ચતુસ્ત્રમાં. ત્રણ-બેપંદર-છ એ આયતમાં હોય છે. પાંચચાલીશ-બાર-છ પ્રદેશો આયતમાં હોય. પરિમંડલ સંસ્થાનમાં વીશ, ચાર પ્રદેશ પરિમાણ હોય છે. આયતમાં બધી સશિ લેવી, પરિમંડલમાં કૃતયુગ્મ-ચસ-કલિ વર્જવું. બાકીમાં દ્વાપરયુગ્મ વર્જવું.
• x - લોકના તે પ્રમાણે જ પરિમાણ નિરૂપણાર્થે કહે છે – • સૂઝ-૮૩૪ -
ભગવન 1 શ્રેણીઓ દ્રવ્યાપે સંખ્યાત છે, અસંખ્યાત છે, અનંતા છે? ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત નથી, અનંત છે.
ભગવન ! પૂર્વ-પશ્ચિમમાં શ્રેણીઓ દ્રવ્યાણિી નું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? પૂર્વવત. એ રીતે દક્ષિણોત્તર, ઉદ્ધ-આદધો જાણવું.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભાવના પૂર્વ-પશ્ચિમ લોકાકાર શ્રેણી દ્રવ્યર્થતાથી શું સંખ્યાત છે ? - પૂર્વવતું. એ રીતે દક્ષિણ-ઉત્તર, ઉtd-ધો જાણતું.
ભગવતુ ! અલોકાકાશ શ્રેણી દ્રવ્યાર્થથી શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ ! સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. એ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તર, ઉદર્વ-અધોદિશામાં જાણવું..
ભગવાન ! શ્રેણી પ્રદેશાર્થથી શું સંખ્યાત છે ? દ્રવ્યાર્થતામાં જેમ કહ્યું, તેમ પ્રદેશાર્થતામાં કહેવું. ચાવતું ઉદ્ધ-અધો બધી અનંત છે.
ભગવન્! લોકાકાળ શ્રેણી પદેશાર્થતાથી શું સંખ્યાત છે ? ગૌતમ ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત છે, પણ અનંત નથી. એ રીતે પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તર પણ જાણવી, ઉtd-અધોદિશા શ્રેણી સંખ્યાત નથી, અસંખ્યાત છે, પણ અનંત નથી.
ભગવન! અલોકાકાળ શ્રેણી પ્રદેશાર્થતાથી પૃચ્છા. ગૌતમ! કદાચ સંખ્યાત, કદાય અસંખ્યાત, કદાચ અનંત છે. • • ભગવન્! પૂર્વ-પશ્ચિમ
લોકાકાશ શ્રેણી પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત, અસંખ્યાત નથી, પણ અનંત છે. એ રીતે દક્ષિણ-ઉત્તર પણ જાણવી. • • ઉd અધોમૃચ્છા. ગૌતમ! કદાચ સંખ્યાd, કદાચ અસંખ્યાત, કદાચ અનંત.
• વિવેચન-૮૩૪ -
શ્રેણી શબ્દથી જે કે પંક્તિ માત્ર કહેવાય, તો પણ અહીં “આકાશ પ્રદેશ પંકિત" અર્થ શ્રેણીથી લેવો. તેમાં શ્રેણી અવિવક્ષિત લોક-અલોક ભેદવથી સામાન્યા છે, તથા તે જ પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી, ઉર્વ-અધો લાંબી છે. તથા લોક અને અલોક સંબંધી છે.
સામાન્ય શ્રેણી પ્રશ્નમાં સામાન્ય આકાશાસ્તિકાયની શ્રેણીની વિવાથી તે અનંત છે. લોકાકાશ શ્રેણી પ્રખે અસંખ્યાતા જ છે. • x • અલોકાકાશ શ્રેણી પ્રશ્નમાં ફરી તે અનંત કહી કેમકે અલોકાકાશ અનંત છે.
લોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી કદાચ સંખ્યાત કે અસંખ્યાત. ચૂર્ણિકાર કહે છે - લોકના વૃતથી નીકળીને અલોકમાં પ્રવિણ દંતકની જે શ્રેણી. તે બે-ત્રણ પ્રદેશી પણ સંભવે છે, તેથી તેના સંખ્યાત પ્રદેશો પણ હોય, બાકી અસંખ્યાત પ્રદેશો હોય, ટીકાકાર આક્ષેપ પરિહાર કરતા કહે છે –
- લોકમાં કૃતયુગ્મવત્તિ જઘન્ય પરિમંડલ કહ્યું, તિર્થી લાંબી શ્રેણીમાં સંખ્યય પ્રદેશતા કઈ રીતે ? બે-બે દિશામાં એક એક વિદિશામાં આ કૃતયુગ્મ છે, તેની પહેલા પરિમંડલથી લોકાંત સુધી વૃદ્ધિ છે. એ રીતે લોકની અષ્ટાંગતા પ્રસર્યો છે, પરિમંડલતા નહીં, તેથી કૃતયુમાં વૃદ્ધિ કહી. આ પ્રમાણે લોકવૃત પર્યન્ત શ્રેણી સંખ્યાત પ્રદેશિકા થાય છે. લોકપ્રદેશના અનંતત્વના અભાવે ‘નો અviતા' કહેલ છે. ઉર્વ-અધો લોકાંત - x - પ્રતિઘાતથી તે અસંખ્યાત પ્રદેશ જ છે. • x • તેથી જ સૂકવચનથી કહ્યું.