Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 38
________________ ૬૨ ૨૪/-/૨૦/૮૫૬ કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ચાર અંતમુહૂર્ત અધિક ચાર પૂર્વ કોડી. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બને પલ્યોપમ સ્થિતિ, બાકી પૂર્વવત. માત્ર પરિમાણ, અવગાહના આના ત્રીજ ગમક મુજબ છે. ભવાદેશથી બે ભવ ગ્રહણ. કાલાદેશથી જઘન્યા પૂવકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ તેમજ રહે. જે મનુષ્યમાં ઉત્પન્ન થાય તો શું સંજ્ઞીમાં કે અસંજ્ઞીમાં ગૌતમ બંનેમાં. ભગવાન ! સંજ્ઞીમનુષ્ય જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ ! જઘન્ય અંતમુહૂd, ઉતકૃષ્ટ પૂવકોડી અસુવાળામાં ઉપજે. લધિ-ત્રણે ગમકોમાં પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક છે. સંવેધ - અહીં અસંજ્ઞી પંચેન્દ્રિયના મદથમ ત્રણ ગમક મુજબ સંપૂર્ણ કહેવો. - જે સંજ્ઞી મનુષ્યમાં ઉપજે તો શું સંખ્યાત વષયિકમાં ઉપજે કે અસંખ્યાત વષયુકમાં ? ગૌતમ સંખ્યાતમાં, અસંખ્યાતમાં નહીં જે સંખ્યાત વષયુિવાળામાં ઉપજે તો શું પતિ કે અપયતિામાં? ગૌતમ બંનેમાં. • • ભગવત્ ! સંજ્ઞી મનુષ્ય, જે પંચેન્દ્રિય તિચિમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન ! તે લબ્ધિ, અહીંના સંજ્ઞી મનુષ્યના પૃવીકાયિકમાં ઉત્પન્ન થનાર પ્રથમ ગમક મુજબ ચાવતું ભવાદેશ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂd, ઉત્કૃષ્ટા યૂવકોડી અધિક ત્રણ પલ્યોપમ. તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન થાય તો આ જ વકતવ્યતા છે. મધ્ય કાલાદેશથી જન્મ લે અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ચાર અંતમુહૂર્વ અધિક ચાર યુવકોડી છે. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. માત્ર અવગાહના જન્યથી અંગુલ પૃથકત્ત, ઉત્કૃષ્ટથી પoo ધનુષ, સ્થિતિ જઘન્ય માસ પૃથકવ, ઉત્કૃષ્ટ પૂર્વ કોડી. એ પ્રમાણે અનુબંધ પણ છે. ભવાદેશથી બે ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય માસ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ, ઉકૃષ્ટથી પૂવકોડી અધિક ગણ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્ય કાળ સ્થિતિક જન્મ, જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિચિ યોનિકના પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં વકતવ્યતા કહી, તે જ અહીં મધ્યમ ત્રણ ગમકમાં કહેતી. વિશેષ આ • પરિમાણઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે, બાકી પૂર્વવતુ. - તે સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મે, બધી વકતવ્યતા પહેલા ગમ મુજબ કહેવી. માત્ર અવગાહન-જધન્ય અને ઉત્કૃષ્ટ-voo fીનુષ ક્ષિતિ, અનુબંધ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂવકોડી. બાકી તેમજ યાવત ભવાદેશ. કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્ણ અધિક પૂવકોડી, ઉત્કૃષ્ટ પૂર્વકડી પૃથકવ અધિક ત્રણ પલ્યોપમઆટલો કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય, આ જ વકતવ્યતા. વિશેષ આ • કાલાદેશથી જઘન્યા અંતમુહૂર્વ અધિક પૂવકોડી, ઉત્કૃષ્ટી ચાર અંતમુહૂર્ત અધિક ચાર પૂવકોડી કાળ રહે. તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, આ જ લબ્ધિ સાતમા ગમક મુજબ છે. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા પૂવકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉતકૃષ્ટથી પણ આ જ કાળ. ગમનાગમન કરે. જે દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી કે વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવથી ઉપજે? ગૌતમ! ચારેથી ઉપજે. જે ભવનવાસીથી આવીને ઉપજે તો શું અસુરકુમારથી કે ચાવત્ સ્વનિતકુમારથી આવીને ઉપજે? ગૌતમ! દશમાંથી આવીને ઉપજે. ભગવાન ! જે અસુકુમાર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા અંતર્મહત્ત, ઉત્કૃષ્ટી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. - - અસુરકુમારોની લબ્ધિ નવે ગમકોમાં, પૃવીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક કહેવી. એ રીતે યાવત્ ઈશાન દેવની લબ્ધિ કહેવી. ભવાદેશથી સર્વત્ર આઠ ભવગ્રહણ ઉતકૃષ્ટથી, જઘન્યથી બે ભવસ્થિતિ, સંવેધ સબ જાણી લેવો. ભગવાન ! જે નાગકુમાર પંચેતિયચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો આ જ વકતવ્યા. વિશેષ એ કે • સ્થિતિ, સંવેધ જાણી લેવા યાવત સ્વનિતકુમાર સુધી આમ કહેવું. જે વ્યંતરમાં ઉપજે તો શું પિશાચમાં ? પૂર્વવત ચાવત હે ભગવાન ! જે વ્યંતર પંચેન્દ્રિય તિચિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય ? પૂર્વવત જ માબ સ્થિતિ અને સંવૈધ જાણી લેવી. જે જ્યોતિકમાં ઉપજે? તેમ જ જાણવું. ચાવતુ જે જ્યોતિષુ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, આ જ વકતવ્યતા કહેવી જે પૃવીકારિક ઉદ્દેશમાં કહી, નવે ગમકમાં આઠ મવગ્રહણ, કાલાદેશથી જELજા અંતર્મુહૂર્ત અધિક આઠ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂવકોડી ચાર લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ કાળ રહે. એ રીતે નવે ગમકમાં સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જે વૈમાનિક દેવમાં ઉપજે તો શું કોપકથી કે ક@ાતીત? ગૌતમ! કોપક વૈમાનિકથી આવીને ઉપજે, કWાતીતથી નહીં. જે કલ્પોપકથી ચાવતુ સહસ્રર કથોપક વૈમાનિક દેવથી આવીને ઉપજે, પણ આનર્ત યાવતુ ટ્યુત કલ્યોપકથી આવીને નહીં.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104