Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૪/-/૨૧/૮૫૩
વડે કમથી આંતરિત કરાય છે. તેથી સનકુમાર દેવોની ૨૮ આદિ સાગરોપમ પ્રમાણ થાય છે. કેમકે તેનું સાત આદિ સાગરોપમ પ્રમાણત્વ છે. જો જઘન્ય સ્થિતિ દેવમાંથી ઔધિકાદિ મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય સ્થિતિ થાય છે, તે પણ તે રીતે ચાર ગણી થાય છે. - ૪ -
આનતાદિ દેવમાં ત્રણ દેવ અને ક્રમથી ગણ મનુષ્ય એમ છ ભવો થાય છે. જઘન્ય સ્થિતિ ૧૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ પર સાગરોપમ છે. તે આ રીતે - આતત દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ સાગરોપમ, ત્રણ ભવ વડે ગુણવાથી પસાગરોપમ થાય છે. -- શૈવેયક અધિકારમાં એક ભવધારણીય શરીર કહ્યું કેમકે કાતીત દેવોને ઉત્તરપૈક્રિય શરીર નથી. વેયક દેવોને પહેલા પાંચ સમુઠ્ઠાત લબ્ધિ અપેક્ષાથી સંભવે છે. વૈક્રિય, વૈજસ વડે તેઓ સમુદ્ઘાત કર્યો નથી - કરતા નથી - કરશે નહીં. કેમકે પ્રયોજન નથી, પહેલા પૈવેયકે જાન્યથી ૨૨-સાગરોપમ છે, નવમાં પ્રવેયકમાં ઉત્કૃષ્ટથી ૩૧-સાગરોપમ છે. ઉત્કૃષ્ટથી જે ૯૩ સાગરોપમ અને ત્રણ પૂર્વ કોડી કહ્યું તે ઉત્કૃષ્ટથી છ મવગ્રહણથી કહ્યું. ત્રણ દેવ ભવમાં ૩૧ x 3 = 63 અને ત્રણ ભવ મનુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિના, તે રીતે ત્રણ પૂર્વ કોટી થાય છે.
સર્વાર્થસિદ્ધિક દેવાધિકારમાં પહેલા ત્રણ ગમ જ હોય. તેમને જઘન્ય સ્થિતિના અભાવે મધ્યમ ત્રણ, ઉત્કૃષ્ટાભાવે છેલ્લા ત્રણ ગમ નથી.
$ ઉદ્દેશો-૨૨-“વ્યંતરદેવ” છે
- X - X - X - X - • સૂત્ર-૮૫૮ -
સંતરો ક્યાંથી આવીને ઉપજે સૈરવિકથી કે તિયચથી? જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યું, તેમ અસંજ્ઞી સુધી બધું કહેવું.
જે સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ અસંખ્યાત વષય સંજ્ઞી પંચે જે વ્યંતરમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે છે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું નાગકુમાર ઉદ્દેશક મુજબ જાણવું યાવતું કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂવકોડી, ઉતકૃષ્ટથી ચાર પલ્યોપમ સુધી ગમનાગમન કરે છે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો નાગકુમારના બીજા ગમ માફક વકતવ્યતા કહેવી. • - તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જન્ય અને ઉત્કૃષ્ટ બંને પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંવેધ-જન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ કાળ રહે. - મણના ત્રણ ગમકો, નાગકુમારના પાછલા ત્રણ ગમકો માફક કહેવા, જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. સંખ્યાત વયુિક તે પ્રમાણે. માત્ર સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉભય સ્થિતિમાં જાણી લેવા. • • જો તે વ્યંતર, મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય. તો નાગકુમારોદ્દેશકના અસંખ્યાત વષયુકવાળા માફક કહેવું. માત્ર ત્રીજા ગમમાં સ્થિતિ જઘન્યથી
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, અવગાહના જઘન્ય એક ગાઉં, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉં, બાકી પૂવવ4. સંવેધ, આ ઉદ્દેશામાં જ અસંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિયવતુ કહેવી. સંખ્યાત વષયિક સંજ્ઞી મનુષ્યમાં જેમ નાગકુમારોશાકમાં કહા મુજબ કહેતી. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો.
ભગવન ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૫૮ :
અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય અધિકારમાં - ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ કહ્યું કેમકે ત્રણ પલ્યોપમાયુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પલ્યોપમાયુ વ્યંતરમાં ઉપજે છે. બીજો ગમ, પહેલા ગમ સમાન છે. વિશેષ એ - જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ, સંવેધ, કાલાદેશચી જઘન્ય ૧૦,૦૦૦ વષધિક પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષાધિક ત્રણ પલ્યોપમ છે. ત્રીજા ગમમાં જઘન્ય સ્થિતિ પલ્યોપમ કહી, કેમકે ભલે
સંખ્યાત વષયુિ તિર્યંચનું આયુ સાતિરેક પૂર્વ કોડી છે, તો પણ અહીં પલ્યોપમાયુ બંતરમાં ઉત્પાદથી પલ્યોપમાયુ કહ્યું. કેમકે અસંખ્યાત વર્ષાયુ, પોતાના આયુથી વધારાના આયુવાળા દેવોમાં ઉત્પન્ન ન થાય. સુષમાદષમામાં પલ્યોપમ આયુવાળાની અવગાહના અપેક્ષાએ જઘન્યથી એક ગાઉ કહ્યું છે.
$ ઉદ્દેશો-૨૩-“જ્યોતિક દેવ” &
X - X - X - X — • સૂત્ર-૮૫૯ :
ભગવન ! જ્યોતિક ક્યાંથી આવીને ઉપજે? શું નૈરવિકથી આદિ ? ભેદો ચાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે છે, અસંજ્ઞી પંચેથી નહીં .. સંજ્ઞીથી ઉપજે શું સંખ્યાતfoથી કે અસંખ્યાતoથી ? ગૌતમ ! સંખ્યાત અને અસંખ્યાત વયુિકથી ઉપજે.
ભગવની સંજ્ઞી પંચેન્દ્રિય તિરિયોનિક જે જ્યોતિષમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલી સ્થિતિવાળમાં ઉપજે? ગૌતમ! જઘન્ય આઠ પલ્યોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ એક લાખ વષધિક પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકી બધું અસુરકુમારોશક મુજબ કહેવુ મમ સ્થિતિ જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. એ રીતે આનુવાંધ પણ છે. બાકી પૂર્વવત્ મણ કાલાદેશથી જઘન્યથી. બે-અષ્ટ ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી એક લાખ લtifધિક ચાર પલ્યોપમ છે.
તે જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જઘન્ય અષ્ટ ભાગ પલ્યોપમ સ્થિતિમાં ઉત્કૃષ્ટ પણ તેમજ. આ જ વકતવ્યતા છે મમ કાલાદેશથી જાણી લેવું. - - - - તે જ ઉતકૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વકતવ્યતા, મH સ્થિતિ જજ લાખ વર્ષ અધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોમ. એ રીતે અનુoધ છે. કાલાદેશથી જઘન્ય બે લાખ વષધિક બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી લાખ હifધિક ચર પલ્યોપમ છે.
તે જ સ્વર્ય જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ