Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ર૪/-/૪ થી ૧૧૮૪૫
૪૫
સંબંધી છે, એ રીતે આ પ્રમાણ થાય. • • બીજા ગમમાં - નાગકુમારની જઘન્યા સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, સંવેધ - કાલથી જઘન્યા ૧૦,૦૦૦ વષધિક પૂર્વકોટી, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમથી અધિક છે - - બીજા ગમમાં - દેશોન બે પલ્યોપમાયું છે. સ્થિતિ આ જ છે, તે અવસર્પિણીમાં સુષમા નામે બીજા આરાના કેટલાક ભાગ જતાં, અસંખ્યાતવષય તિર્યંચને આશ્રીતે છે. તેમનું આ આયુ છે, આટલા સ્વ આયુ સમાન દેવાયુ બંધકવથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં નાગકુમારમાં ઉત્પાદ છે. ત્રણ પલ્યોપમ, દેવકર આદિ અસંખ્યાતજીવિ તિર્યંચ આશ્રીને છે. • x • સંખ્યાતજીવી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યયને પૂર્વોક્તાનુસાર જાણવા.
છે ઉદ્દેશો-૧૨-“પૃવીકાયિક'' છે
- X - X - X - - • સૂત્ર-૮૪૬ -
ભગવાન ! પૃવીકાયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરવિકથી, તિયચથી, મનુષ્યથી કે દેવથી આવીને ? ગૌતમ ! તે નૈરયિકથી નહીં પણ તિર્યંચ-મનુષ્ય-દેવથી આવીને ઉપજે છે.
જે તે નિર્ણયથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયતિર્યંચથી ઈત્યાદિ. જેમ વ્યુત્ક્રાંતિ પદમાં ઉત્પાદ કહ્યો, તેમ યાવતુ જે બાદર પૃવીકાયિક એકેન્દ્રિય તિયચયોનિકથી આવીને ઉપજે તો શું પર્યાપ્તિબાદર ચાવ4 ઉપજે કે અપયપ્તિ બાદરથી ? ગૌતમ! બંને પ્રકારે યાવત ઉપજે.
ભગવાન ! તે જીવો એક સમયમાં પ્રશ્ન ? ગૌતમ / પ્રતિસમય વિરહિત અસંખ્ય ઉપજે. તે સેવાd સંઘયણી, શરીરાવગાહના જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ મસર ચંદ્ર સંસ્થિત, ચાર વેશ્યા, માત્ર મિશ્રાદેષ્ટિ,
જ્ઞાની-બે અજ્ઞાન નિયમા, માત્ર કાય યોગી, બંને ઉપયોગવાળા, ચાર સંજ્ઞા, ચર કષાય, એક અનિન્દ્રિય, ત્રણ સમઘાત, બે વેદના, મગ નપુંસક વેદક, ક્ષિતિ-જન્યા અંતમુહd ઉત્કૃષ્ટી ર૨,૦૦૦ વર્ષ, પ્રશd-અપશd અધ્યવસાય, સ્થિતિ માફક અનુબંધ છે.
ભગવન / તે પૃવીકાય ફરી પૃedીકાચિકરૂપે ઉત્પન્ન થાય તો કેટલો કાળ રહે, કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્ય ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ, એટલો કાળ ચાવત કરે
તે જ જધન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત સ્થિતિમાં, એ પ્રમાણે પૂર્વવત્ બધું કહેવું.
તે જ ઉછુટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિમાં, બાકી પૂર્વવત યાવત અનુબંધ. માત્ર જાન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે. કાલાદેશથી જઘન્ય ર૨,૦૦૦ વર્ષ
૪૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અંતમુહૂર્ણ અધિક અને ઉત્કૃષ્ટથી ૧,૭૬,૦૦૦ વર્ષ, આટલો કાળ ચાવતુ ગમનાગમન કરે.
તે જ સ્વયં જઘન્યકાલ સ્થિતિક ઉપજે, તો પહેલા નમક સમાન કહેવું. મમ વેશ્યા ત્રણ, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂd, પશસ્ત અધ્યવસાન અનુબંધ સ્થિતિ મુજબ, બાકી પૂર્વવત.
તે જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો ચોથા ગમનું કથન.
જે ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વતવ્યતા, માત્ર જન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત યાવતું ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી અંતમુહૂર્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૮,ooo વર્ષ અને ચાર અંતર્મુહૂત અધિક, આટલો કાળ રહે.
તે જે સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉપજે, તો ત્રીશ ગમ સમાન સંપૂર્ણ કહેવું. માત્ર સ્વયં તે સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ર૨,૦૦૦ વર્ષ
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતર્મહd. એ રીતે સાતમાં ગમ માફક ચાવતું ભવાદેશ, કાલાદેશથી જઘન્યા અંતમુહૂર્ત અધિક રર,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટી ચાર અંતમુહૂર્ણ અધિક ૮૮,ooo વઈ. - - - તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉપજે તો જાણી અને ઉત્કૃષ્ટથી પણ ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિકમાં ઉપજે. અહીં સાતમા ગમની વકતવ્યતા જાણવી યાવતું ભવાદેશ, કાલાદેશથી જઘન્યા ૪૪,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટથી ૧,૭૬,૦૦૦ વર્ષ
જે અકાયિક એકેન્દ્રિય નિયરિચયોનિકમાંથી ઉપજે તો શું સૂક્ષ્મ અe, ભાદર અપ• એ પ્રમાણમાં ચાર ભેદો કહેવા યાવતુ પૃવીકાયિક,
ભગવન / અશ્કાયિક, જે પૃથ્વીકાચિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તો કેટલા કાળ ક્ષિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય અંતમહd સ્થિતિ, ઉત્કૃષ્ટી . ૨૨,ooo વમાં ઉપજે. એ રીતે પૃedીકાયિક ગમક સમાન નવ ગમકો કહેવા. વિશેષ આ - તિબુક બિંદુ આકારે છે, સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત-ઉત્કૃષ્ટથી 9ooo વર્ષ, એ રીતે અનબંધ પણ છે. એ રીતે ત્રણે ગમકમાં સ્થિતિ, સંવેધ પણ છે. ત્રીજ, છઠ્ઠા, સાતમા, આઠમાં, નવમાં ગમમાં સંવેધ ભવદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. બાકીના ચાર મકમાં જમી લે ભd, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ. ત્રીજી ગમમાં કાલાદેશથી જઘન્ય અંતમુહૂર્ત અધિક રર,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટથી ૧,૧૬,ooo વર્ષ કાળ રહે.
- છઠ્ઠા ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહુર્ત અધિક ૨૨,ooo વઈ, ઉત્કૃષ્ટથી ૮૮,૦૦૦ વર્ષ અને ચાર અંતમુહૂર્ણ અધિક સાતમાં ગમકમાં કાલાદેશથી જન્ય અંતમુહd અધિક Booo વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૧૬,ooo વર્ષ રહે. આઠમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્વ અધિક 9000 વર્ષ, ઉત્કૃષ્ટ ૨૮,ooo વર્ષ અને ચાર અંતમુહિd અધિક કાળ રહે. નવમાં મકમાં ભવાદેશાથી જી .